Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪ મા સ્થાપના દિન અવસરે રક્તદાન મહાશિબિર યોજાઇ : ૮૩૨ બોટલ રક્ત એકત્રિત

    October 13, 2026

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪ મા સ્થાપના દિન અવસરે રક્તદાન મહાશિબિર યોજાઇ : ૮૩૨ બોટલ રક્ત એકત્રિત
    • PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન
    • Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું
    • Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત
    • Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    • Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    • Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
    • Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા
    અમદાવાદ

    Ahmedabadમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વેરિફિકેશનના નામે વૃદ્ધા પાસેથી મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને તેમજ ડિજિટલ કરન્સી ચકાસવાના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.૫૬ લાખ ટ્રાન્સફર  કરાવ્યાં

    Ahmedabad, તા.૨૭

    અમદાવાદમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને અશ્લીલ ફોટાના બહાને ડરાવીને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મુંબઈથી ખરીદેલા સીમ કાર્ડ પર ૨૫ એફઆઈઆર નોંધાઈ હોવાનું કહીને વૃદ્ધને ડરાવ્યા હતા. તેમજ સીબીઆઈના કેસ હોવાનું જણાવ્યું હતું.મળતી વિગત પ્રમાણે, અમદાવાદના ઘુમા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.૫૬ લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. ગઠિયાઓએ નછૈં અને પોલીસના નામે ફોન કરીને વૃદ્ધાને કહ્યું કે તેમના નામે મુંબઈથી ખરીદેલા સિમકાર્ડ પરથી ગેરકાયદે પ્રવૃત્તિઓ થઈ છે અને ૨૫ જેટલી ફરિયાદો નોંધાઈ છે. વીડિયો કોલ દરમિયાન વૃદ્ધાનું ઓળખકાર્ડ બતાવી તેમને વિશ્વાસમાં લીધા હતા.  બાદમાં સીબીઆઈ અને નરેશ ગોયલ મની લોન્ડરિંગ કૌભાંડમાં નામ હોવાનું કહી વૃદ્ધાને ૧૦ વર્ષની જેલની સજાની ધમકી આપી ડરાવ્યા હતા.આરોપીઓએ સતત ૧૯ દિવસ સુધી વીડિયો અને ફોન કોલ દ્વારા વૃદ્ધા પર નજર રાખી હતી અને રોજ સવાર-સાંજ ગુડ મોર્નિંગ/ગુડ નાઇટના મેસેજ કરવા દબાણ કર્યું હતું. પરિવારમાં કોઈને જાણ ન કરવા પણ ધમકી આપી હતી.  મિલકતની તપાસ અને વેરિફિકેશનના નામે વૃદ્ધા પાસેથી મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને તેમજ ડિજિટલ કરન્સી ચકાસવાના બહાને ટુકડે-ટુકડે કુલ રૂ.૫૬ લાખ ટ્રાન્સફર કરાવી લીધા.અચાનક આરોપીઓએ સંપર્ક તોડી નાખતાં અને વોટ્‌સએપ ડેટા ડિલીટ થઈ જતાં વૃદ્ધાને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કરતાં બોપલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપીઓના ફોન નંબર, બેંક ખાતા, નાણાકીય વ્યવહારો અને ડિજિટલ પુરાવાઓની તપાસ કરીને ગેંગના અન્ય સભ્યોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabadમાં ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન
    Next Article Vadodaraના ભાંડવાડામાં ઈદના દિવસે બે જૂથ વચ્ચે અથડામણ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ટ્રાન્સજેન્ડર ઉમેદવાર માટે એક જગ્યા અનામત રાખો, Gujarat High Courtનો આદેશ

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રેગ્નન્સી રાખવા પતિ, સાસુએ તાંત્રિક વિધિ કરાવી વહુને પાવડર પીવડાવવા કોશિશ કરી

    October 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    અમદાવાદ

    નવરાત્રિ ટાણે મચ્છરજન્ય રોગચાળાનો રાફડો ફાટ્યો; Ahmedabad સોલા સિવિલમાં જ ૧૪,૩૭૨ દર્દીઓ નોંધાયા

    October 10, 2026
    અમદાવાદ

    ચાલુ વાહને વીડિયો કોલ અને મૂવી જોવાના ટ્રેન્ડ પર Gujarat High Court નારાજ, સરકારને કડક ટકોર

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,740
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,430
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,360
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:52
    Categories
    Latest News

    Rajkot નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪ મા સ્થાપના દિન અવસરે રક્તદાન મહાશિબિર યોજાઇ : ૮૩૨ બોટલ રક્ત એકત્રિત

    October 13, 2026

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026

    Rajkotમાં બે વર્ષની માસૂમ બાળકીનું શંકાસ્પદ મોત

    October 13, 2026

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪ મા સ્થાપના દિન અવસરે રક્તદાન મહાશિબિર યોજાઇ : ૮૩૨ બોટલ રક્ત એકત્રિત

    October 13, 2026

    PM MODIના નેતૃત્વમાં જનસેવાના ૨૫ વર્ષ- સેવા સંકલ્પ અભિયાન

    October 13, 2026

    Amreli: રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કેતન જોશીનું વિશિષ્ટ સન્માન કરાયું

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.