Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો
    • Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
    • Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ
    • Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ
    • Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું
    • Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું
    • Naswadi APMC ચૂંટણી જાહેર થતાં જ વિવાદ
    • Chhota Udepur ના ખેડૂતોએ જંગલ જમીનના પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: દંપતી સહિત ચાર પેસેન્જર પાસેથી દાણચોરીનું ૪૯.૨૩ લાખનું સોનું ઝડપાયું
    અમદાવાદ

    Ahmedabad: દંપતી સહિત ચાર પેસેન્જર પાસેથી દાણચોરીનું ૪૯.૨૩ લાખનું સોનું ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad એરપોર્ટ પર મહિલા પેસેન્જરો દ્વારા કસ્ટમ ડ્યૂટીની ચોરીના પ્રયાસના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે

    Ahmedabad, તા.૨૭

    અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ એક જ દિવસમાં શારજાહ, અબુધાબી અને કુવૈતથી આવેલી ત્રણ મહિલા પેસેન્જર સહિત એક દંપતીને સોનાના દાગીનાની દાણચોરી કરતા ઝડપી લીધા છે. ચારેય પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત ૪૯.૨૩ લાખ થાય છે.કસ્ટમ્સના સૂત્રોના જણાવ્યા મુજબ, અબુધાબીથી ઇતિહાદ એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી એક મહિલા પેસેન્જરની તપાસ દરમિયાન બે ગોલ્ડ ચેન મળી આવી હતી. તેનું વજન ૧૦૦.૬૦ ગ્રામ અને અંદાજિત માર્કેટ વેલ્યૂ ૧૬.૭૨ લાખ હોવાનું જાણવા મળ્યું છે.

    આ ઉપરાંત કુવૈતથી કુવૈત એરલાઇન્સની ફ્લાઇટમાં અમદાવાદ આવેલી અન્ય એક મહિલા પેસેન્જરની તપાસ કરવામાં આવતા તેના ગળામાં પહેરેલી સોનાની ચેન મળી આવી હતી. તેનું વજન ૫૯.૪૦૦ ગ્રામ અને તે ૨૨ કેરેટની હોવાનું સામે આવ્યું છે. તેની માર્કેટ વેલ્યૂ આશરે ૯.૯૦ લાખ હોવાનું જાણવા મળ્યું છે.મોડી રાત્રે એર અરેબિયાની ફ્લાઇટમાં શારજાહથી અમદાવાદ આવેલા એક દંપતી પર કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. દંપતીએ પોતાની પાસે સોનું નહીં હોવાનું જણાવ્યું હતું. જોકે, અધિકારીઓને શંકા જતા તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી,

    જેમાં બે ગોલ્ડ ચેન મળી આવી હતી. તેનું વજન ૧૪૦.૩૦ ગ્રામ અને સોનું ૨૪ કેરેટનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તેની અંદાજિત કિંમત ૨૩.૪૧ લાખ છે.આમ, કસ્ટમ્સ વિભાગે એક જ દિવસમાં ચાર પેસેન્જર પાસેથી કુલ ૨૪૦.૯૦ ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા છે, જેની કુલ માર્કેટ વેલ્યૂ ૪૯.૨૩ લાખ થાય છે. સોનાના ભાવ વધતા સોનાની દાણચોરીમાં નફાનું માર્જિન વધ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર મહિલા પેસેન્જરો દ્વારા કસ્ટમ ડ્યૂટીની ચોરીના પ્રયાસના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયે પણ એક દંપતી પાસેથી આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સોનાના દાગીના મળી આવ્યા હતા. જ્યારે બે દિવસ અગાઉ ભાવનગરની એક ડોક્ટર યુવતી પણ સોનાની દાણચોરી કરતા કસ્ટમ્સના હાથે ઝડપાઈ હતી.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSonal Dinusha ભારત સામે સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની, અને ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં તે ફક્ત ત્રીજી ખેલાડી છે
    Next Article Cricketer Asif Khan પર ૧૫ મહિનાનો પ્રતિબંધ, આઇસીસી એન્ટી-ડોપિંગ કોડના ઉલ્લંઘન બદલ કાર્યવાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    અમદાવાદ

    Amit Shah ગૂજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહમાં હાજરી આપી

    August 27, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાબરમતી જેલમાં રક્ષાબંધનની તૈયારીઓ તેજ, ૨ હજાર જેટલા પરિવારજનો આવવાની શક્યતા

    August 27, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં નકલી દવાના આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ૩ આરોપીઓની ધરપકડ

    August 27, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ૭૫ વર્ષનાં વૃધ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી ૫૬ લાખ પડાવ્યા

    August 27, 2026
    અમદાવાદ

    Ahmedabadમાં ૧૫૦થી વધુ ડ્રગ્સ હોટસ્પોટની ઓળખ, યુવાનો સુધી નશાનો સપ્લાય પહોંચાડતા નેટવર્ક સામે પોલીસનું મેગા ઓપરેશન

    August 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,000
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹245,250
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 01:39
    Categories
    Latest News

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026

    Vadodara: સાવલીના રાણીપુરામાં રૂ. ૪ કરોડનું મનરેગા કૌભાંડ

    August 27, 2026

    Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું

    August 27, 2026

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    August 27, 2026
    Search
    Main News

    Amit Shah ગૂજરાત વિદ્યાપીઠના ૭૨માં પદવીદાન સમારોહમાં હાજરી આપી

    August 27, 2026

    ચીનનું એલર્ટ: ખતરો હજુ ટળ્યો નથી, આગામી ૩ દિવસ Nepal માટે ભારે

    August 27, 2026

    રમતગમત આપણને ફક્ત ચેમ્પિયન બનવાનું જ નહીં પણ વધુ સારા સ્પર્ધક બનવાનું પણ શીખવે છે,PM Modi

    August 27, 2026

    Shankaracharya અવિમુક્તેશ્વરાનંદે રાહુલ ગાંધીને માફી માંગવા અથવા બહિષ્કારનો સામનો કરવા ચેતવણી આપી

    August 27, 2026

    Omar Abdullah મંત્રીમંડળના વિસ્તરણ અંગે ઉમર અબ્દુલ્લા મંત્રીમંડળમાં ચર્ચા, કોંગ્રેસને ફરીથી સોદો ઓફર

    August 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Vadodara : હરસ-મસાનું ઓપરેશન કરતો નકલી ડોક્ટર ઝડપાયો

    August 27, 2026

    Vav-Tharad, : ભારતમાલા ચેકપોસ્ટ પરથી રૂ. ૨૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    August 27, 2026

    Ahmedabad : કૈલાશ યાત્રાએ ગયેલા અમદાવાદના ભાવિન રાવલ નેપાળમાં ગુમ

    August 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.