Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gujaratએ શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    ગુજરાત

    Gujaratએ શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ગુજરાતમાંં વિવિધ રમતોમાં અગ્રણી રહેલા રમતવીરોના ડ્ઢદ્ગછનું પૃથ્થકરણ કરવા માટે કાર્યક્રમ શરૂ કરાયો છે

    Gandhinagar, તા.૨૮

    ગુજરાતે રમતગમત ક્ષેત્રે વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્ય સરકારે ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રતિભાશાળી રમતવીરોના ડ્ઢદ્ગછ અને આનુવંશિક લક્ષણોનો અભ્યાસ કરીને તેમની શારીરિક ક્ષમતા, રમતગમતના પ્રદર્શન, રિકવરી અને ઈજાના જોખમ સહિતના વિવિધ પાસાં સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (ય્મ્ઇઝ્ર) દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા અનુસાર, સ્પોર્ટ્‌સ જીનોમિક્સ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

    ય્મ્ઇઝ્રના વૈજ્ઞાનિકોએ વિવિધ રમતો સાથે સંકળાયેલા રમતવીરોના સેમ્પલ એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કામાં ગુજરાત સ્ટેટ ટેનિસ એસોસિએશન (ય્જી્‌છ)ના ટેનિસ ખેલાડીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. આગામી તબક્કામાં વિજયી ભારત ફાઉન્ડેશન સાથે સંકળાયેલા તીરંદાજી, ફેન્સિંગ, જુડો અને શૂટિંગના રમતવીરોના સેમ્પલ લેવામાં આવશે. ચાલુ વર્ષે કુલ ૨,૦૦૦ સેમ્પલ એકત્ર કરીને તેનું વિશ્લેષણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશનના મિશન ડિરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પ્રતિભાશાળી રમતવીરોનું હોલ-જિનોમ સિક્વન્સિંગ આ કાર્યક્રમનો મહત્વપૂર્ણ હિસ્સો રહેશે. આગામી પાંચ વર્ષમાં કુલ ૧૦,૦૦૦ સેમ્પલ એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. વિવિધ રમતગમતની શાખાઓના અગ્રણી રમતવીરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને દર વર્ષે આશરે ૨,૦૦૦ સેમ્પલનું હોલ-જિનોમ સિક્વન્સિંગ તથા વિશ્લેષણ કરવાની યોજના છે.

    સ્પોર્ટ્‌સ જીનોમિક્સ કાર્યક્રમ હેઠળ અનેક રમતગમતની શાખાઓને આવરી લેવામાં આવશે. તેમાં એથ્લેટિક્સ, સ્વિમિંગ, બોક્સિંગ, કુસ્તી, જુડો, તાઈક્વોન્ડો, જિમ્નાસ્ટિક્સ અને ફેન્સિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂટબોલ, હોકી, હેન્ડબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ જેવી ટીમ અને બોલ આધારિત રમતોના ખેલાડીઓનો પણ અભ્યાસ કરાશે. બેડમિન્ટન, ટેબલ ટેનિસ, લૉન ટેનિસ, કબડ્ડી અને ખો-ખો ઉપરાંત તીરંદાજી, શૂટિંગ અને ચેસ જેવી ચોકસાઈ અને કૌશલ્ય આધારિત રમતો પણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવી છે.

    કાર્યક્રમમાં વિવિધ વયજૂથના રમતવીરોને આવરી લેવાની યોજના છે. તેમાં ૧૪ વર્ષથી ઓછી ઉંમર, ૧૪થી ૧૮ વર્ષ અને ૧૮ વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓનો સમાવેશ થશે. રાજ્ય અને રાષ્ટ્રીય ચેમ્પિયન ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. તેના આધારે ઉચ્ચ સ્તરે પ્રદર્શન કરતા રમતવીરોની આનુવંશિક અને શારીરિક લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવામાં આવશે.

    સ્પોર્ટ્‌સ જીનોમિક્સ એક ઊભરતું વૈજ્ઞાનિક ક્ષેત્ર છે, જેમાં આનુવંશિક ભિન્નતાઓ અને રમતવીરની લાક્ષણિકતાઓ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં સ્નાયુઓની રચના, સહનશક્તિ, ચયાપચય, કસરત પ્રત્યે શરીરની પ્રતિક્રિયા, રિકવરી અને ઈજાની સંભાવના જેવા પાસાંનો સમાવેશ થાય છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા
    Next Article Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Halvad: થાર અડી જવા બાબતે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું: ૩ ઘવાયા

    October 12, 2026
    ગુજરાત

    Bhavnagar જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીરડી ગામે જૂની અદાવતમાં હત્યાનો બનાવ સામે આવ્યો

    October 12, 2026
    ગુજરાત

    દિવાળી ટાણે વતન જતા લોકોને રાહતઃ Suratથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે દોડશે ૯,૧૦૦ વધારાની બસો

    October 12, 2026
    ગુજરાત

    Gandhinagar: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમૃતસરના ચકચારી હત્યા કેસના ત્રણ આરોપી વાપીમાંથી ઝડપાયા

    October 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: ફેબ્રિકેશનનું કામ કરવા આવેલા શખ્સે સગીરાને અડપલાં કર્યાં

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,630
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,250
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,140
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 13:02
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.