Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    August 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા
    • Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ
    • Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    • Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    • Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા
    • Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય
    • Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા
    • તુ-તુ-મૈં-મૈં બાદ Kangana Ranaut બાબા રામદેવને ગણાવ્યા મોટા ભાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી
    સુરત

    Surat: લાજપોર જેલમાં ભાઈઓને જોતાં જ બહેનો ચોધાર આંસુએ રડી પડી

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાજપોર જેલમાં સેંકડો બહેનો પોતાના જેલવાસી ભાઈઓને રાખડી બાંધવા થાળી-મીઠાઈ લઈને પહોંચી

    Surat તા.૨૮

    પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધનના પર્વે આજે ચારેય તરફ ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી રક્ષાબંધનના પવિત્ર પર્વે કાળજું કંપાવી દેતાં અને અત્યંત ભાવુક કરી મૂકે તેવાં હૃદયસ્પર્શી દ્રશ્યો સામે આવ્યા છે. જેલના કડક અને ગંભીર માહોલ વચ્ચે આજે લાગણીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું, જ્યારે પોતાના જેલવાસી ભાઈને રાખડી બાંધવા માટે સોંકડો બહેનો હાથમાં થાળી, મીઠાઈ અને રાખડી લઈને જેલના દરવાજે પહોંચી હતી.

    પોતાના ભાઈના દીર્ઘાયુ અને સુરક્ષાની પ્રાર્થના સાથે જેલમાં પહોંચેલી બહેનોએ જ્યારે લાંબા સમય બાદ પોતાના ભાઈને રૂબરૂ જોયો, ત્યારે તેમની આંખોમાંથી ચોધાર આંસુ વહી નીકળ્યા હતા. લાજપોર જેલમાં જેવા ભાઈ-બહેન સામસામે આવ્યા કે વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

    બહેને જ્યારે ધ્રૂજતા હાથે ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધ્યું અને મોં મીઠું કરાવ્યું, ત્યારે બહેનની આ નિઃસ્વાર્થ લાગણી અને આંસુ જોઈને જેલમાં બંધ કઠણ દિલનો ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યો નહોતો અને પોક મૂકીને રડી પડ્યો હતો.

    ભાઈના કાંડે રક્ષાકવચ બાંધ્યા બાદ બહેને આંસુ ભરી આંખે ભાઈ પાસે એક જ વચન માંગ્યું હતું અને કરુણ સાદે વિનંતી કરી હતી કે, “હવે ગુનાની દુનિયા છોડી દે અને જેલમાંથી બહાર આવીને સાચા માર્ગે ચાલજેપ”

    બહેનની આ પવિત્ર શિખામણ અને આંતરિક લાગણીથી સમગ્ર લાજપોર જેલનું પરિસર અત્યંત ભાવુક બની ગયું હતું. જેલના સળિયા પાછળ સર્જાયેલા આ કાળજું કંપાવનારા દ્રશ્યો જોઈને ત્યાં હાજર જેલ સ્ટાફ અને અન્ય લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ
    Next Article Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026
    સુરત

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026
    સુરત

    Surat અડાજણમાં એરટેલના ખોદકામથી ડ્રેનેજ લાઈન તૂટતાં ગંદુ પાણી વરસાદી લાઈનમાં ભળ્યું

    August 27, 2026
    સુરત

    Surat માં કચરાનું રાજકારણ મેયરના ઘર સુધી પહોંચ્યું

    August 27, 2026
    સુરત

    Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું

    August 26, 2026
    સુરત

    Suratના કડોદરામાં ભાજપ આગેવાનની પુત્રવધૂની આત્મહત્યા, સુસાઇડ નોટ મળી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹161,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,660
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,860
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-08-2026 21:07
    Categories
    Latest News

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026

    Surat: દવાખાનું ખોલી સારવાર કરતાં ચાર મુન્નાભાઇ ઝડપાઈ ગયા

    August 28, 2026

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા

    August 28, 2026
    Search
    Main News

    Gujarat માં વરસાદ ખેંચાતા સંકટઃ ૧૭ જિલ્લામાં દુષ્કાળનો ભય

    August 28, 2026

    મહિલાના મૃતદેહ પરથી સોનાના ઘરેણાં ચોરતો વીડિયો વાઈરલ

    August 28, 2026

    PM Modi-CM Yogi એ બાળકો પાસે રાખડી બંધાવી

    August 28, 2026

    PM Modi એ રક્ષાબંધન પર રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી, દરેકના જીવનમાં ખુશી અને સફળતા માટે પ્રાર્થના કરી

    August 28, 2026

    કોંગ્રેસે Omar Abdullah ની સરકારમાં જોડાવાની નેશનલ કોન્ફરન્સની ઓફરને નકારી દીધી

    August 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: અયોધ્યાથી નેપાળ ગયેલા અમરેલીના મહંત ગોમતીદાસબાપુ સંપર્કવિહોણા

    August 28, 2026

    Surat: માનસરોવર યાત્રાએ ગયેલા સુરતના એક જ પરિવારના ૩ સભ્યો ગુમ

    August 28, 2026

    Gujarat શરૂ કર્યો ‘સ્પોર્ટ્‌સ જીનોમિક્સ’ કાર્યક્રમ

    August 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.