Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર
    • Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી
    • Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત
    • 30 ઓગસ્ટનું પંચાંગ
    • 30 ઓગસ્ટનું રાશિફળ
    • Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે
    • ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા
    • MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, August 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadમાં કૌટુંબિક તકરારમાં સાસરિયાઓએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે બેની ધરપકડ કરી
    અમદાવાદ

    Ahmedabadમાં કૌટુંબિક તકરારમાં સાસરિયાઓએ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે બેની ધરપકડ કરી

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૯

    અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કૌટુંબિક અને સગાઈ બાબતે થયેલી તકરારમાં ૨૭ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ચકચારી ઘટનામાં અમરાઈવાડી પોલીસે ચાર પૈકી બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

    મળતી માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા રણજિત આહિરવાલ (ઉં.વ. ૨૭)ના લગ્ન સ્વાતિ સાથે થયા હતા. દંપતીને પાંચ વર્ષની પુત્રી છે. વૈવાહિક વિવાદના કારણે છેલ્લા ત્રણ મહિનાથી સ્વાતિ તેના પિતા રવિશ જાટવના ઘરે અમરાઈવાડીના પ્રગતિનગર વિસ્તારમાં રહેતી હતી. ૨૮મી ઓગસ્ટના રોજ બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માટે પ્રગતિનગર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન અગાઉ રણજીતના નાના ભાઈ કરણ અને સ્વાતિના કાકા સરવીરની પુત્રીની સગાઈના પ્રસ્તાવ અંગે થયેલો મતભેદ ફરી સપાટી પર આવ્યો હતો. કરણે આ સગાઈનો અસ્વીકાર કર્યો હોવાથી સ્વાતિના પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા.

    ઘરમાં દલીલો વધતાં આહિરવાલ પરિવાર ત્યાંથી નીકળી ગયો હતો. જોકે, સ્વાતિના પરિવારના સભ્યો તેનો પીછો કરવા લાગ્યા હતા. જ્યારે આહિરવાલ પરિવાર મેટ્રો પિલર નંબર ૫૧ પાસે પહોંચ્યો, ત્યારે રજત ઉર્ફે અજ્જુ જાટવ, રચિત જાટવ, કરણ જાટવ અને ચંદન નામના શખ્સોએ તેમને ઘેરી લીધા હતા.

    ફરિયાદ અનુસાર, રજત અને રચિત પાસે છરીઓ હતી. રજતે રણજિતનો શર્ટ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ રચિતે રણજીતની પીઠમાં અને રજતે પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. વચ્ચે પડેલા કૌટુંબિક ભાઈ અમરજીત જાટવ પર પણ હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કરાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા રણજિતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. ઘટના અંગે કરણ આહિરવાલની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે રચિત જાટવ અને કરણ જાટવની ધરપકડ કરી છે, જ્યારે ફરાર આરોપી રજત અને ચંદનને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

    Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurendranagarમાં તીનપત્તીનો જુગાર રમતા ૭ ઝડપાયા, રૂ. ૬૯,૨૫૦નો મુદ્દામાલ કબજે
    Next Article Patanના સમીમાં ૩ વીઘા જમીન વિવાદમાં યુવકની ઘાતકી હત્યા, મોટા બાપા-કાકા-ભત્રીજો લાકડીઓ લઈને તૂટી પડ્યાં
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026
    વ્યાપાર

    Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: અમરાઈવાડીમાં પત્નીને તેડવા આવેલા પતિની હત્યા, સાળા સહિત ૪એ હુમલો કર્યો

    August 29, 2026
    અમદાવાદ

    Ahmedabad: હડાદમાં કળિયુગી પુત્રે વૃદ્ધ પિતાની છરીના ઘા ઝીંકી હત્યા કરી, પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

    August 29, 2026
    અમદાવાદ

    બોપલ-ઘૂમાના પાણી ભરાવવા મુદ્દો,બીજી વાર મત માંગવા આવું તે પહેલાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશ,Amit Shah

    August 28, 2026
    અમદાવાદ

    Ahmedabad : જશોદાનગરથી રબારી કોલોની સુધી રિક્ષાચાલકે સર્પાકાર ડ્રાઇવિંગ કરી સ્ટંટ કર્યો

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-08-2026 05:17
    Categories
    Latest News

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026

    30 ઓગસ્ટનું પંચાંગ

    August 29, 2026

    30 ઓગસ્ટનું રાશિફળ

    August 29, 2026

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026
    Search
    Main News

    Baba Ramdev ઝેન જી ઉપર કહ્યું કે તેઓ સ્વતંત્રતાના નારા લગાવે છે અને તેમના બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના ગુલામ છે

    August 29, 2026

    ‘Mindful Naxalites ઓ’ પર પીએમને આરએસએસનું સમર્થન, આયોજકે સોનિયા ગાંધીના એનએસી પર પ્રશ્નો ઉઠાવ્યા

    August 29, 2026

    MMDR Bill પર વિવાદઃ ’ઓડિશાની ભાવિ પેઢીઓનો વિચાર કરો,પટનાયકે નારાજગી વ્યક્ત કરી

    August 29, 2026

    મરાઠા અનામત પર રાજકારણ વધુ તીવ્રઃManoj Jarang ફરી ભૂખ હડતાળ શરૂ કરીCM ફડણવીસને તેમના દુશ્મન ગણાવ્યા?

    August 29, 2026

    થીમ્સ, મૂર્તિઓથી માંસાહારી સુધી,બંગાળમાં Durga Puja માટે વિહિપના નવા સૂચનો પર વિવાદ ફાટી નીકળ્યો

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: ટેક્સટાઈલ વેપારના બહાને ૧.૨૮ કરોડનું જોબવર્ક કરાવી ત્રિપુટી ફરાર

    August 29, 2026

    Gujarat માં લોકરક્ષકની ૩૦૦૦ જગ્યાઓ પર થશે ભરતી

    August 29, 2026

    Rajkot ના મનહરપૂરના યુવકનો અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.