Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    • સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક
    • Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત
    • Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: કાલાવડના સોની વેપારી પાસેથી પત્નીને દાગીના બતાવવાના બહાને રૂ.૧૭.૬૯ લાખનું સોનું લઈ ઠગાઈ કરનારા બે ઝડપાયા
    જામનગર

    Jamnagar: કાલાવડના સોની વેપારી પાસેથી પત્નીને દાગીના બતાવવાના બહાને રૂ.૧૭.૬૯ લાખનું સોનું લઈ ઠગાઈ કરનારા બે ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૧

    કાલાવડમાં સોનીની દુકાનમાં જઈ સોનાના દાગીના ખરીદવાના બહાને વિશ્વાસ કેળવી બાદમાં પત્નીને ઘરે દાગીના બતાવવાના છે તેમ કહી સોની પાસેથી દાગીના લઈ જઈ પરત નહીં આપી ઠગાઈ કરનારા બે શખ્સોને જામનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના, બે મોબાઇલ ફોન તથા ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઇક મળી કુલ રૂ.૧૭,૬૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

    જામનગર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા સ્ટાફની ટીમો વારા કાલાવડ ના  સોની વેપારી સાથે સગાઈ કરવાના પ્રકરણમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે તપાસ દરમિયાન સી.સી.ટી.વી. ફૂટેજ તથા ટેકનિકલ સોર્સના આધારે એલ.સી.બી.ના ક્રિપાલસિંહ જાડેજા, સુમીતભાઈ શીયાર, ભચપાલસિંહ જાડેજા તથા અજયભાઈ વીરડાને મળેલી ખાનગી બાતમીના આધારે જામનગરની ઠેબા ચોકડી પાસેથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.

    પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તા.૧૭-૭-૨૦૨૬ના રોજ બપોરે રાજકોટના મીતેશભાઈ ગીરીશભાઈ કડેચાની કાલાવડમાં આવેલી નારાયણ જવેલર્સ નામની દુકાનમાં જઈ આરોપીઓએ પોતાની પત્નીને ઘરે દાગીના બતાવવાના બહાને સોનાની ત્રણ ચેન તથા એક જેન્ટ્‌સ બ્રેસલેટ લીધા હતા. ૧૦ ગ્રામ ૩૯૦ મિલીગ્રામ, ૧૫ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ અને ૧૦ ગ્રામ ૯૯૦ મિલીગ્રામની ત્રણ ચેન તથા ૧૪ ગ્રામ ૪૦ મિલીગ્રામનું બ્રેસલેટ મળી કુલ ૫૧ ગ્રામ ૩૨૦ મિલીગ્રામ સોનાના દાગીનાની કિંમત રૂ.૭,૫૯,૫૩૦ થતી હતી. દાગીના લઈ ગયા બાદ પરત નહીં આપી સોની સાથે ઠગાઈ કરવામાં આવી હતી.

    પોલીસના જણાવ્યા મુજબ સુરેશભાઈ કાનજીભાઈ ઠકકર, ઉં.વ.૪૬, ધંધો જમીન લે-વેચની દલાલી, રહે. ભક્તિનગર-૨, લીલા સર્કલ પાસે, ભાવનગર, મૂળ હાબેડી ગામ, તા.કલ્યાણપુર, જિ.દેવભૂમિ દ્વારકા તથા જગદીશ અમૃતલાલ ભટ્ટ, ઉં.વ.૩૯, ધંધો મજૂરી, રહે. ગોકુલનગર, જગાતનાકા પાસે, સીતારામ સોસાયટી, શેરી નં.૩, જામનગર નામના બે આરોપીઓ સોનીની દુકાનની બાજુમાં ખાલી દુકાન ભાડે રાખી તેમાં ઓછી કિંમતની વસ્તુઓનું વેચાણ કરતા હતા. સોનીની દુકાને અવરજવર કરી શરૂઆતમાં ઓછી કિંમતના સોનાના દાગીના ઘરે બતાવવાના બહાને લઈ જઈ પરત કરતા અને સોની વેપારીનો વિશ્વાસ સંપાદન કરતા હતા. ત્યારબાદ વિશ્વાસ કેળવાયા બાદ મોટી કિંમતના દાગીના પત્નીને ઘરે બતાવવાના બહાને લઈ જઈ પરત નહીં આપી ઠગાઈ કરતા હતા.

    આરોપીઓએ અમરેલીમાં સોનીની દુકાન પાસે શિવ ટ્રેડર્સ નામની દુકાન રાખી પોતાનું નામ કુમાર પંડ્યા, ઉપલેટામાં દર્શન ટ્રેડર્સ નામની દુકાન રાખી પોતાનું નામ દર્શન મહેતા અને કાલાવડમાં સાગર ટ્રેડર્સ નામની દુકાન રાખી પોતાનું નામ સાગર મહેતા હોવાનું જણાવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

    આરોપીઓ પાસેથી ૧૪.૨૦૦ ગ્રામનું સોનાનું બ્રેસલેટ, ૧૬.૬૦૦ ગ્રામ, ૧૧.૩૮૦ ગ્રામ, ૧૧ ગ્રામ, ૧૪.૦૯૦ ગ્રામ તથા ૨૦.૬૦૦ ગ્રામની સોનાની ચેન, ૨૧.૮૦૦ ગ્રામનું મોટું મંગળસૂત્ર અને ૧૧.૧૧૦ ગ્રામનું નાનું મંગળસૂત્ર મળી કુલ આશરે ૧૨૦.૧૮ ગ્રામ સોનાના દાગીના, બે મોબાઇલ ફોન તથા રૂ.૪૦ હજારની હીરો સ્પ્લેન્ડર આઇસ્માર્ટ બાઇક મળી કુલ રૂ.૧૭,૬૯,૫૩૦નો મુદ્દામાલ કબજે કરાયો છે.

    ઝડપાયેલા આરોપીઓમાં સુરેશભાઈ કાનજીભાઈ ઠાકકર, ઉં.વ.૪૬, ધંધો જમીન લે-વેચની દલાલી, રહે. ભક્તિનગર-૨, લીલા સર્કલ પાસે, ભાવનગર, મૂળ હાબેડી ગામ, તા.કલ્યાણપુર, જિ.દેવભૂમિ દ્વારકા તથા જગદીશ અમૃતલાલ ભટ્ટ, ઉં.વ.૩૯, ધંધો મજૂરી, રહે. ગોકુલનગર, જગાતનાકા પાસે, સીતારામ સોસાયટી, શેરી નં.૩, જામનગરનો સમાવેશ થાય છે.

    પોલીસે આ કાર્યવાહી દરમિયાન કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪) મુજબનો તથા ઉપલેટા પોલીસ સ્ટેશનનો ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮(૪), ૩૧૯(૨) મુજબનો ગુનો ડિટેક્ટ કર્યો છે.

    આ કામગીરીમાં પો.સ.ઈ. એમ.વી. ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ કોડીયાતર, ઘનશ્યામભાઈ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, રણભાઈ તલવાડીયા, અરજણભાઈ, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, સુમીતભાઈ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઈ વીરડા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ભારતીબેન ડાંગર સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના વીજરખી ગામમાં ૧૪ વર્ષની કિશોરીએ ઝેરી દવા પી લેતાં મોત
    Next Article ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં શ્રાવણી જુગારની જમાવટઃ ૩૧થી વધુ જુગારીઓ ઝડપાયા, રૂ. ૯૭,૧૫૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagarના બલ્ડર મેરામણ પરમારના મૃત્યુ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ ટુકડીના જામનગરમાં ધામાં, તપાસનો ધમધમાટ

    August 31, 2026
    જામનગર

    Jamnagar નજીક કનસુમરા તેમજ જામજોધપુર સહિત બે વાહન અકસ્માતમાં બે ના મોત

    August 31, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના ચાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયાઃ રૂ. ૨૪,૮૦૦નો મુદ્દામાલ કબજે

    August 31, 2026
    જામનગર

    Jamnagar-લાલપુર ધોરીમાર્ગ કાર, રિક્ષા અને ડબલસવારી બાઇક વચ્ચે અકસ્માત: રિક્ષાચાલક સહિત ત્રણના ઘટનાસ્થળે મોત, બાળકો સહિત સાત ઘાયલ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:17
    Categories
    Latest News

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    Search
    Main News

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    પૂરને કારણે બંધ પડેલા પાવર પ્લાન્ટ, ભારત Nepal ને આગોતરી વીજળી આપશે

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.