Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર ૭૯ શાહુકારો સામે તંત્રની કડક કાર્યવાહી
    સૌરાષ્ટ્ર

    Surendranagar જિલ્લામાં કાયદાનું ઉલ્લંઘન કરનાર ૭૯ શાહુકારો સામે તંત્રની કડક કાર્યવાહી

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લાયસન્સ રદ્દ કરી ત્રણ વર્ષ માટે નવા રજિસ્ટ્રેશન માટે ગેરલાયક ઠેરવાયા

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૩૧

    સુરેન્દ્રનગર જિલ્લામાં નાણાંની ધીરધાર (લોન/વ્યાજ)ની પ્રવૃત્તિઓ કાયદેસર, પારદર્શક અને નિયમાનુસાર હાથ ધરવામાં આવે તેમજ સામાન્ય નાગરિકોનું આર્થિક શોષણ ન થાય તે હેતુથી શાહુકારોના નિબંધક અને જિલ્લા રજિસ્ટ્રાર સુશ્રી કોમલ કે. ચૌધરી તથા સહકારી અધિકારી (ધીરધાર) શ્રી નિકુલગીરી એન. ગોસ્વામીની માર્ગદર્શિકા હેઠળ જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન ચકાસણી અને દેખરેખની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

    આ કામગીરી દરમિયાન ’ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧’ ની વિવિધ જોગવાઈઓ તેમજ લાયસન્સની નિયત શરતોનું પાલન ન કરનાર કુલ ૭૯ શાહુકારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત આ તમામ ૭૯ શાહુકારોના લાયસન્સ કલમ-૧૫(૧) હેઠળ તત્કાલ અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, કલમ-૧૫(૨) હેઠળ આ તમામ ૭૯ શાહુકારોને હુકમની તારીખથી ત્રણ વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં નવું રજિસ્ટ્રેશન મેળવવા માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

    નાગરિકોને ગેરકાયદેસર વ્યાજ વસૂલાત અને આર્થિક શોષણથી બચાવવા માટે તંત્ર દ્વારા ધિરાણના પ્રકાર મુજબ નિયત કરાયેલા મહત્તમ વ્યાજ દર અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. કાયદા અનુસાર, તારણવાળા ધિરાણ ( ) માટે વાર્ષિક મહત્તમ ૧૨% વ્યાજ દર અને વગર તારણના ધિરાણ ( ) માટે વાર્ષિક મહત્તમ ૧૫% વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો છે. આથી, જો કોઈ શાહુકાર કે નાણાં ધીરનાર વ્યક્તિ દ્વારા નિયત મહત્તમ દર કરતાં વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય તો નાગરિકોને સતર્ક રહેવા અને તુરંત જ સંબંધિત કચેરીનો સંપર્ક કરી જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

    તંત્રની આ ચકાસણી દરમિયાન કેટલાક શાહુકારો દ્વારા કાયદા હેઠળ કરવાની થતી ફરજિયાત કાયદાકીય કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. લાયસન્સ ધારક શાહુકારોએ કાયદા અનુસાર નિયમિતપણે ચોક્કસ શરતોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧ ની કલમ-૨૧(૧) હેઠળ જરૂરી માસિક હિસાબો અને પત્રકો નિયમિત રીતે કચેરીમાં રજૂ કરવાના રહે છે. આ ઉપરાંત, દરેક નાણાકીય વર્ષના ધિરાણ વ્યવહારોના હિસાબોનું નિયત સમયમર્યાદામાં વાર્ષિક ઓડિટ કરાવવું અને તેનો રિપોર્ટ કચેરીમાં જમા કરાવવો ફરજિયાત છે. ટર્નઓવરના નિયમો મુજબ રૂ. ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે અને રૂ. ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસેથી વાર્ષિક ઓડિટ કરાવવાનું રહે છે. સાથે જ લાયસન્સની મુદત પૂર્ણ થાય તે પહેલાં રિન્યુઅલની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવી આવશ્યક છે.

    નાગરિકોને વિશેષ અનુરોધ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારનું ધિરાણ કે લોન લેતી વખતે સંબંધિત શાહુકારનું લાયસન્સ માન્ય છે કે નહીં, વસૂલવામાં આવતો વ્યાજ દર કાયદેસર મર્યાદામાં છે કે નહીં તથા ધિરાણની અન્ય શરતો નિયમોનુસાર છે કે નહીં તેની પૂરતી ચકાસણી કરીને જ નાણાકીય વ્યવહારો કરવા. જો કોઈ પણ શાહુકાર દ્વારા ગેરકાયદેસર રીતે વધુ વ્યાજ વસૂલવામાં આવતું હોય, નિયમોનું ઉલ્લંઘન થતું જણાય કે અનિયમિતતા સામે આવે તો તુરંત જ સરકારી કચેરીનો સંપર્ક કરવો.

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅમેરિકાથી ડરશો નહીં,ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ PM Modi એ મોટી જાહેરાત કરી
    Next Article Kaushambi માં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ; પાંચ લોકોના મોત, અનેકની હાલત ગંભીર
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: દામનગરમાં તરૂણીને જાનથી મારી નાખવાની ધમકી આપી, બે આરોપી ઝડપાયા

    August 31, 2026
    રાજકોટ

    Kotdasangani પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, પાક મુરઝાવાના આરે

    August 31, 2026
    જામનગર

    Jamnagar: શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ સૈનિક સ્કૂલ બાલાચડીની મુલાકાત લીધી

    August 31, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar: તરણેતરના લોકમેળામાં તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર દરમિયાન ‘‘૨૧મી ગ્રામીણ ઓલિમ્પિક’’નું આયોજન

    August 31, 2026
    સૌરાષ્ટ્ર

    Magrolના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયાની બેસ્ટ ૧૦ MLAમાં પસંદગી, ગાંધીનગર ખાતે કરાયુ સન્માન

    August 31, 2026
    રાજકોટ

    Rajkot ડિવિઝનમાં સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશઃ એક જ દિવસમાં ૫૫૧ કેસમાંથી ૫.૨૯ લાખની આવક થઈ

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.