Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 01 સપ્ટેમ્બર નું પંચાંગ
    • 01 સપ્ટેમ્બર નું રાશિફળ
    • Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Gandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી
    ગુજરાત

    Gandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar ,તા.૩૧

    હાલ દેશભરમાં અનામતને લઈને ઉકળતો ચરું જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ સવર્ણ અનામત મુદ્દે આરપારની લડાઈ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં સવર્ણ સમાજોની એક ચિંતન શીબીર યોજાઈ ગઈ. આ ચિંતન શિબિરમાં ૪ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. જેમાં અનામત વ્યવસ્થાની સમીક્ષા બાદ સુધારો કરાય, યુજીસીના કાળા કાયદાને સંપૂર્ણપણ નાબૂદ કરાય તથા સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઇડબ્લ્યુએસની પણ માંગ કરવામાં આવી.

    શિબિરમાં ચર્ચા થયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડતા પાટીદાર અગ્રહણી દિનેશ બાંભણિયાએ કહ્યું કે યુજીસીના કાયદાને સમગ્ર દેશમાંથી નાબૂદ કરવા માટે, એના માટેની મૂવમેન્ટ અહિંયાથી ચલાવવામાં આવશે અને ચાલતી મૂવમેન્ટને સમર્થન કરીશું.

    બીજી બાબત છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ૧૦% અનામતની જોગવાઈ  કરવામાં આવે, જે માંગણી અમારા છેલ્લા એક વર્ષથી અને ૨૦૨૩ના ઝવેરી કમિશનના નિમણૂક પછી સમગ્ર સવર્ણ સમાજે કરેલી છે તેની કાયદેસર માન્યતા ટૂંક સમયમાં આપવામાં આવે.

    આ સાથે બિન અનામત આયોગની અંદર જે લાલિયાવાડી ચાલી રહી છે, જે અસુવિધાઓ ઊભી થઈ છે, એ અસુવિધાઓને તાત્કાલિક રીતે દૂર કરવામાં આવે. વરુણ પટેલે જણાવ્યું હતું કે જો ૧૦ દિવસની અંદર આ તમામ નિગમની અંદર નિમણૂકો અને જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લાવવામાં નહીં આવે તો ટૂંક સમયની અંદર બિન અનામત આયોગને અને બિન અનામત નિગમને તાળાબંધી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણી વરુણ પટેલે કહ્યું કે, અમે ૧૦૦% બહુ ગંભીરતાપૂર્વક જવાબદારીપૂર્વક માંગણી કરીએ છીએ કે, અત્યારે હાલ ચાલતી અનામત નીતિની સમીક્ષા થાય. સમીક્ષા કરી અને સરકાર એના ડેટા ડિક્લેર કરે. કેટલા પરિવારો, કેટલા સમાજો, કેટલા ધર્મ, કેટલા વર્ણનું ઉત્થાન થયું છે કેટલા વર્ણનું ઉત્થાન થવાનું બાકી છે કઈ જ્ઞાતિ જાતિની અનામત વધારવી કે ઘટાડવી એ બધા નિર્ણયો સરકાર લેશે. પણ સરકાર ૧૦૦ એ ૧૦૦ ટકા ડેટા ડિક્લેર કરે, અનામતના મુદ્દે જિલ્લા પંચાયતથી લઈ અને દેશની સંસદ સુધી અને રાજ્યસભા સુધી ઓપન પ્લેટફોર્મમાં ચર્ચા થાય અને એમાં જરૂર પડે તો સરકાર ડેટા ડિક્લેર કરે.

    કરણી સેનાના આગેવાન વિરભદ્રસિંહે પણ આ મુદ્દે કહ્યું કે, ગુજરાતમાં અમે આ યુજીસીો વિરોધ કરવામાં ભાવનગરથી આવેદન પત્ર જિલ્લા જિલ્લાવાદે આવેદન પત્ર આપવાનું ચાલુ કર્યું છે. પહેલું ભાવનગરમાં આપ્યું પછી રાજકોટમાં આપ્યું જામનગર આવેદન પત્ર આપ્યું અને પહેલી તારીખે સવર્ણ સમાજની મીટિંગ કચ્છમાં રાખી છે. એમ દરેક જિલ્લામાં મીટિંગ રાખીને આ યોજીસી રોલનો વિરોધ કરવાના છીએ.

    બ્રહ્મસમાજના અગ્રણી જીગર મહેતાએ કહ્યું કે પૂરા ગુજરાતમાંથી અહીંયા દરેક સવર્ણ સમાજના પ્રતિનિધિઓ હાજર છે જે અન્વયે અમારા બ્રહ્મ સમાજના પણ બહુ મોટી સંખ્યામાં વડીલો અને આગેવાનો અહીંયા પધાર્યા છે. તો અમે બ્રહ્મ સમાજવતી આ સ્વર્ણ એકતા મંચને સંપૂર્ણ ટેકો જાહેર કરીએ છીએ કે આ જે લડત અને પાંચ મુદ્દા આજે જે પસાર કર્યા છે એમાં બ્રહ્મ સમાજ સંપૂર્ણ રીતે સ્વર્ણ સમાજની સાથે છે અને સ્વર્ણ સમાજના દરેક લડાઈમાં બ્રહ્મ સમાજ એમની સાથે રહેશે એવી અમે અમે ખાતરી આપીએ છીએ.

    Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅનામતને લઈને રાજકારણ વધુ ગરમાયું, જો જરૂર પડશે તો હું Chirag Paswan સાથે રાજીનામું આપીશ,મંત્રી Santosh Suman
    Next Article Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    ગુજરાત

    Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    August 31, 2026
    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,660
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,600
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:21
    Categories
    Latest News

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Search
    Main News

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    01 સપ્ટેમ્બર નું પંચાંગ

    August 31, 2026

    01 સપ્ટેમ્બર નું રાશિફળ

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.