Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત
    • “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત
    • America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી
    • Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું
    • Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા
    • સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક
    • Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત
    • Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી
    ગુજરાત

    Khedaના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો હત્યા કરી

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Kheda,તા.૩૧

    ખેડા જિલ્લાના વસો તાલુકાના ટુંડેલ ગામમાં જૂની અદાવતને લઈને થયેલા હુમલામાં ૩૬ વર્ષીય યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામના કુવાવાળા એક જ ફળિયામાં રહેતા મહેશ મફત ગોહિલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મહેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    પ્રાથમિક માહિતી મુજબ મહેશ ગોહિલ અને કેટલાક ઈસમો વચ્ચે અગાઉથી જૂની અદાવત ચાલી રહી હતી. આ જ બાબતને લઈને બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

    બોલાચાલી બાદ હુમલાખોરોએ મહેશ ગોહિલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજાઓ થતાં મહેશ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યા હતા. પરિવારજનો અને આસપાસના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

    મૃતકના પિતા મફત ગોહિલના જણાવ્યા મુજબ, તેઓ ઘરે હાજર હતા ત્યારે મહેશ અને અન્ય લોકો વચ્ચે મારામારી થઈ હોવાની જાણ થઈ હતી. માહિતી મળતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં મહેશ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પિતાએ જૂની વૈમનસ્યતાના કારણે જ હુમલો થયો હોવાની વાત પોલીસ સમક્ષ જણાવી છે.

    હત્યાની જાણ થતાં વસો પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ટુંડેલ ગામે પહોંચ્યો હતો. ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકોને દૂર કરી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સ્થળ પરથી જરૂરી પુરાવા એકત્ર કરવાની સાથે ઘટનાની પરિસ્થિતિ અંગે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું.

    વસો પોલીસે ઘટનામાં સંડોવણીની શંકા ધરાવતા કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કર્યા છે. પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને હુમલા પાછળની સમગ્ર હકીકત જાણવા માટે તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પોલીસે હત્યામાં વપરાયેલા હથિયાર સહિત અન્ય પુરાવા અંગે તપાસ શરૂ કરી છે. જૂની અદાવત ઉપરાંત હુમલા પાછળ અન્ય કોઈ કારણ હતું કે કેમ, તેમજ ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા હતા તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

    Kheda
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: બિન અનામત આયોગમાં ચાલે છે લાલિયાવાડી, ૧૦ દિવસમાં પ્રશ્નોનું સમાધાન કરો, નહીં તો થશે તાળાબંધી
    Next Article શેર બજારમાં નફા મેળવી આપવાના નામે Suratમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026
    અમદાવાદ

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    ગુજરાત

    Anandના ખંભાતના શકરપુર ગામમાં તળાવમાં ડૂબી ૧૩, ૧૧ અને ૮ વર્ષની ત્રણ સગી બહેનોનાં મોત

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: ગુજરાતમાં ૩ વર્ષમાં ૩૭૦૭ કરોડના સાયબર ફ્રોડ, લોકોને માંડ ૯૭ કરોડ જ પાછા મળ્યા

    August 31, 2026
    વડોદરા

    Vadodara: ભાયલી ગેંગરેપ કેસમાં કોર્ટનો મોટો ચુકાદો, તમામ દોષિતોને આજીવન કેદની સજા, છેલ્લા શ્વાસ સુધી જેલમાં રહેશે

    August 31, 2026
    અમદાવાદ

    Ahmedabad: પેસેન્જર બેસાડવાની અદાવતમાં રિક્ષાચાલક પર હુમલો કરાયો

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,480
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,370
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 21:17
    Categories
    Latest News

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    Ahmedabad: વીએસ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બાજુથી હોટલના રૂમ સુધી પોલીસે દરોડા પાડી ૧૧૭ જુગારિયાને ઝડપી લીધા

    August 31, 2026

    સ્વાઈન ફ્લૂની Ahmedabadમાં પણ ચિંતાઃ ગાંધીનગરમાં ત્રણ કેસ બાદ તંત્ર સતર્ક

    August 31, 2026
    Search
    Main News

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026

    Naira ની રિફાઈનરીએ સૌથી વધુ ૧૦ લાખ બેરલ પેટ્રોલ રશિયા મોકલ્યું

    August 31, 2026

    પૂરને કારણે બંધ પડેલા પાવર પ્લાન્ટ, ભારત Nepal ને આગોતરી વીજળી આપશે

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.