Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    • Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી
    • Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    • Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો
    • Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા
    • Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા
    • વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman
    • Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, August 31
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»પાક. નેતા Bilawal Bhutto કરશે યુરોપિયન રાજકુમારી સાથે લગ્ન?
    આંતરરાષ્ટ્રીય

    પાક. નેતા Bilawal Bhutto કરશે યુરોપિયન રાજકુમારી સાથે લગ્ન?

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વાયરલ દાવાઓમાં તેમને ઓસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ ચાર્લ્સની પૌત્રી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે

    Islamabad, તા.૩૧

    પાકિસ્તાન પીપલ્સ પાર્ટી ના વડા અને પાકિસ્તાનના જાણીતા રાજકીય નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમની રાજનીતિ નહીં પરંતુ તેમના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અટકળો તેજ બની છે. સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે ૩૮ વર્ષીય બિલાવલ યુરોપિયન રાજવી પરિવાર સાથે જોડાયેલી ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે લગ્ન કરી શકે છે. જોકે, આ દાવાઓને દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે.બિલાવલના પિતા અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી જ્યારે સાત દિવસની ખાનગી મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા ત્યારે લગ્નની અટકળોએ જોર પકડ્યું. પાકિસ્તાની રાષ્ટ્રપતિ કાર્યાલયે ૨૭ ઓગસ્ટે તેમના વિદેશ પ્રવાસની માહિતી આપી હતી, પરંતુ પ્રવાસનું ચોક્કસ સ્થળ અને હેતુ જાહેર કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ કેટલાક પાકિસ્તાની મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે ઝરદારી પોતાના પુત્રના લગ્નની તૈયારીઓ માટે યુરોપ ગયા છે. આ અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ત્યારથી બિલાવલના સંભવિત લગ્નને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ.સોશિયલ મીડિયા પર સંભવિત દુલ્હન તરીકે ગ્લોરિયા વોન હેબ્સબર્ગનું નામ સામે આવ્યું છે. વાયરલ દાવાઓમાં તેમને ઓસ્ટ્રિયાના છેલ્લા સમ્રાટ ચાર્લ્સ ૈં ની પૌત્રી તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે. કેટલાક યુઝર્સે તો બિલાવલ અને ગ્લોરિયાના લગ્નની તારીખ પણ ૨૦૨૬ના અંત સુધીમાં નક્કી થઈ શકે તેવી અટકળો લગાવી છે. જોકે, આ તમામ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બિલાવલ અથવા તેમના પરિવાર તરફથી ગ્લોરિયા સાથે સંબંધ, સગાઈ કે લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.લગ્નની ચર્ચા વધતા ઁઁઁ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ઁઁઁ નેતા અને કરાચીના મેયર મુર્તઝા વહાબે બિલાવલના લગ્ન અંગે ચાલી રહેલા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે બિલાવલ અથવા તેમના પરિવાર દ્વારા લગ્ન કે સગાઈ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એટલે હાલમાં બિલાવલ ભુટ્ટો યુરોપિયન રાજકુમારી સાથે લગ્ન કરશે તેવો દાવો માત્ર સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો સુધી મર્યાદિત છે.બિલાવલ ભુટ્ટોએ અગાઉ પણ પોતાના લગ્ન અંગે વાત કરી છે. ૨૦૨૨માં યુએન જનરલ એસેમ્બલી દરમિયાન જ્યારે તેમને લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો હતો, ત્યારે તેઓ હસ્યા હતા અને કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે લગ્ન કરવા માંગે છે. જોકે, તેમણે મજાકિયા અંદાજમાં એમ પણ કહ્યું હતું કે જે મહિલા તેમની સાથે લગ્ન કરશે, તેણે પહેલાં તેમની બહેનોના દિલ જીતવા પડશે. હાલ ગ્લોરિયા વોન હેબ્સબર્ગ સાથે તેમના લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત ન હોવાથી આ ચર્ચાને અફવા તરીકે જ જોવી યોગ્ય છે.

    Bilawal Bhutto European princess Islamabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: ગુજરાત ભાજપ અને સરકારમાં ફફડાટ,હર્ષ સંઘવી, રિવાબા, વાઘાણી, મહિડા, બાવળિયા સહિતના મંત્રીઓના ફોલોઅર્સ ઘટ્યા
    Next Article Ahmedabadમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચઢાવવાનું કારસ્તાન, વટવામાં ગાંજો વેચતો માફીયા પકડાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026
    રાષ્ટ્રીય

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    America and Iran આમને-સામને! મોજતબા ખામેનીએ મુસ્લિમ દેશોને સમર્થન માટે અપીલ કરી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹156,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,780
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,150
    લાઈવ રેટ્સ • અપડેટ: 31-08-2026 22:22
    Categories
    Latest News

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026

    Rajkot: ડિલિવરી બોય અને તેના પરિજનો પર છરી-પાઇપ વડે હુમલો

    August 31, 2026

    Rajkot: મવડીમાં કારખાનાની ઓરડીમાંથી ત્રણ શ્રમિકોંના મોબાઈલ ચોરાયા

    August 31, 2026

    Rajkot: સાપર વેરાવળ હોટેલમાંથી 11 બાળ શ્રમિકોંને મુક્ત કરાયા

    August 31, 2026
    Search
    Main News

    વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ભારતના ૭% થી વધુ મજબૂત GDP વૃદ્ધિ, Nirmala Sitharaman

    August 31, 2026

    Rahul Gandhi કે કોંગ્રેસ બંને મુકદ્દમાઓથી ડરશે નહીં. પાર્ટી લોકશાહી અને કાયદેસર રીતે પ્રતિક્રિયા આપશે

    August 31, 2026

    Goa નાઈટક્લબ આગઃ સુપ્રીમ કોર્ટે જામીન રદ કરવાના બોમ્બે હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો

    August 31, 2026

    Northern Cyprus નજીક આશરે ૨૭૦ લોકોને લઈ જતી એક ફેરી પલટી ગઈ, જેમાં આઠ લોકોના મોત

    August 31, 2026

    “જો હિન્દુઓ જાગે છે, તો દુનિયા જાગે છે,” ટોરોન્ટોમાં RSS વડા ભાગવત

    August 31, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત

    August 31, 2026

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી

    August 31, 2026

    Rajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા

    August 31, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.