Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી, હાઈકોર્ટ
    રાજકોટ

    Rajkot: ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી, હાઈકોર્ટ

    Vikram RavalBy Vikram RavalAugust 31, 2026Updated:September 3, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જયરાજ પ્લોટના ટાઈટલ વિવાદમાં કોર્પોરેશનની દાદાગીરી ન ચાલી: રજી. દસ્તાવેજથી ખરીદેલી મિલ્કતમાં ત્રાહિતની અરજી પર પરવાનગી રોકતા હાઈકોર્ટે હુકમ રદ કર્યો

    Rajkot,તા.31
    રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા સિવિલ કોર્ટ નથી, તેને મિલકતનો ટાઈટલ નક્કી કરવાની કોઈ સત્તા નથી, તેમ છતાં જયરાજ પ્લોટની કાયદેસર ખરીદેલી મિલકતના બાંધકામમાં ત્રાહિત વ્યક્તિની ફરિયાદ પર પરવાનગી સ્થગિત કરી દેતા હાઈકોર્ટ લાલઘૂમ થઈ છે. જસ્ટિસ નિખીલ કરેલે કોર્પોરેશનને આકરા સવાલો પૂછી 50 હજારનો દંડ ફટકારી બાંધકામ પરવાનગી રદ કરવાનો હુકમ રદ કર્યો છે, જેનાથી કોર્પોરેશનમાં હાહાકાર મચી ગયો છે.
    શહેરમાં જયરાજ પ્લોટ શેરી નં.૪/૧૧માં આવેલ સીટી સર્વે વોર્ડ નં.૪ તથા સીટી સર્વે નં.૧૧૪૨ની મિલ્કત રજી.વેચાણ દસ્તાવેજથી કલ્પેશ નરેન્દ્રભાઈ ગઢીયા અને ભરતભાઈ નરેન્દ્રભાઈ ગઢીયા દ્વારા ખરીદ કરી સક્ષમ ઓથોરીટી પાસે નિયમ અનુસાર બાંધકામ પરવાનગી મેળવેલ અને તે અન્વયે નિયમ અનુસારની થતી રકમની ચુકવણી કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખામાં કરી હતી. બાંધકામ શરુ કર્યું પરંતુ, સદરહુ બાંધકામમાં દિગવિજયસિંહ ચૌહાણ દ્વારા એવી કોર્પોરેશન સમક્ષ રજુઆત કરવામાં આવી કે આ મિલ્કતમાં તેઓનો હક્ક છે અને તે સબંધેની ફરીયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.ચેપ્ટર કેસ કરવામાં આવ્યો છે.
    કોર્પોરેશન પાસે ફરીયાદ આવતાં બાંધકામ પરવાનગી મેળવનાર કલ્પેશ ગઢીયા અને ભરતભાઈ ગઢીયાને નોટીસ કરતાં તેઓએ નોટીસના જવાબમાં જણાવેલ કે, આ મિલ્કત તેઓએ રજી.વેચાણ દસ્તાવેજના આધારે ખરીદ કરી છે. તેઓ મિલ્કતના માલીક છે અને ફરીયાદ કરનાર પાસે કોઈ લોકસ ન હોય કે ટાઈટલ ન હોય કે તેઓએ કહેવાતી મિલ્કત ત્રાહિત વ્યકિતને વેચાણ કર્યા બાદ આવી ફરીયાદ કરવાનો તેઓને કોઈ હકક ન હોય. માત્ર માલાફાઈડ ઈન્ટેન્શનથી જ હાલની ફરીયાદ કરી છે જે ફરીયાદનો નિકાલ કરવાની સત્તા કોર્પોરેશનને ન હોય જેથી ફરીયાદ દફતરે કરવા વિનંતી કરી છે.પરંતુ, કોર્પોરેશન દ્વારા તેમના પેનલના એડવોકેટ દ્વારા અભિપ્રાય લેવામાં આવેલ અને અભિપ્રાયના અંતે તેઓ દ્વારા બાંધકામ પરવાનગી આપવામાં આવેલ તે બાંધકામ પરવાનગીમાં ટાઈટલ ડીમ્પ્યુટ છે તેમ જણાવી બાંધકામ પરવાનગી સ્થગિત કરી હતી.
    રેકર્ડ પરનાં માલીક દ્વારા કોર્પોરેશને જે બાંધકામ પરવાનગી સ્થગિત કરવાનો જે હુકમ કરેલ તેની સામે હાઈકોર્ટ સમક્ષ સ્પે.સીવીલ ચેલેન્જ કર્યો હતો.જેમાં હાઈકોર્ટના જસ્ટીસ નિખીલ કરેલ દ્વારા કોર્પોરેશનને ટાઈટલ નકકી કરવાની સત્તા છે કે કેમ? ગુજરાત મ્યુનિસીપલ કોર્પોરેશન એકટમાં રાજકોટ ટાઉન પ્લાનીંગ શાખાને મિલ્કતના ટાઈટલમાં હસ્તક્ષેપ કરવાની સત્તા છે કે કેમ? રાજકોટ કોર્પોરેશન સીવીલ કોર્ટની સત્તા વાપરી શકે કે કેમ? કોઈ લીગલ ઓપીનીયનના આધારે કોઈના બંધારણીય હકક છીનવી શકાય કે કેમ? તેવા વૈઘક સવાલો પુછવામાં આવેલ. પરંતુ, હાઈકોર્ટ સમક્ષ આવા કોઈ પ્રશ્નનો ઉત્તર કાયદાની દૃષ્ટિએ તથા હકીકતની દૃષ્ટિએ રાજકોટ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલ નહીં. હાઈકોર્ટ દ્વારા રાજકોટ કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાની વર્તુણુંક ઘ્યાને લઈ તેઓ દ્વારા બાંધકામ પરવાનગી સ્થગિત કરવાનો જે હુકમ કરવામાં આવેલ તે હુકમ ‘રદ’ કરી અરજદારોની અરજી ‘મંજુર’ કરી અને રાજકોટ કોર્પોરેશન દ્વારા અરજદારોને રૂા. ૫૦,૦૦૦રકમ ચુકવવાનો આદેશ કર્યો છે .
    અરજદારો કલ્પેશ નરેન્દુભાઈ ગઢીયા અને ભરતભાઈ નરેન્દ્રભાઈ ગઢીયા તરફે સીનીયર કાઉન્સીલ મેહુલભાઈ શાહ, ખીલન ચાંદરાણી, આદિત્ય પંડયા, રાજકોટના એડવોકેટ દિલીપ ચાવડા, હાર્દિક જાદવ તેમજ આસીસ્ટન્ટ તરીકે અનિરૂધ્ધ સોલંકી, પ્રતિક પંડયા, દર્શિત ટોળીયા, પાર્થ બારાવ્યા, પાર્થ ઈશીયાણી રોકાયેલ હતા.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગ્રામ્યમાં જુગારના ચાર દરોડામાં 28 શખ્સ ઝડપાયા
    Next Article Rajkot: નાકરાવાડી ડમ્પિંગ સાઈડ પર કચરો વીણતી મહિલાને પતરું લાગી જતા મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    રાજકોટ

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026
    રાજકોટ

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    રાજકોટ

    Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો

    October 15, 2026
    રાજકોટ

    Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,730
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 21:20
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.