Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Hardik Pandyaના કમબેક પ્લાનને મોટો ફટકો
    ખેલ જગત

    Hardik Pandyaના કમબેક પ્લાનને મોટો ફટકો

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026Updated:September 3, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Mumbai: Mumbai Indians captain Hardik Pandya during the Indian Premier League (IPL) cricket match between Chennai Super Kings and Mumbai Indians, at Wankhede Stadium in Mumbai, Sunday, April 14, 2024. (PTI Photo/Kunal Patil)(PTI04_14_2024_000344A)
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 1
    બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ટ્રેનિંગ દરમ્યાન પગમાં અસ્વસ્થતા અને નવી ઈજાના લક્ષણો દેખાતાં હાર્દિક પંડ્યાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી વધુ વિલંબિત થઈ છે.

    ટીમ સિલેક્શન માટે આ અઠવાડિયે પસંદગીકારોની બેઠક યોજાવાની છે, પરંતુ હાલનાં તબીબી રિપોર્ટ દર્શાવે છે કે 13 સપ્ટેમ્બરથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ત્રણ T20 મેચોની શ્રેણી સુધી પંડ્યા સંપૂર્ણ ફિટનેસ મેળવી શકે તેમ નથી. તે બેટિંગ અને સામાન્ય મુવમેન્ટમાં બરાબર કામ કરી રહ્યો છે, પરંતુ મેડિકલ ટીમે તેને બોલિંગ અટકાવીને આરામ કરવાની સલાહ આપી છે.

    મે 24ના રોજ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યાં બાદ 32 વર્ષીય પંડ્યા એક પણ સ્પર્ધાત્મક મેચ રમ્યો નથી. માર્ચમાં T20 વર્લ્ડ કપ ફાઇનલ પછી તે સતત ટીમમાંથી બહાર રહ્યો છે.

    આ અગાઉ ક્વોડ્રિસેપ્સ સ્પ્રેનને કારણે પણ તે વ્હાઇટ-બોલ સિરીઝ ગુમાવી ચૂક્યો છે. બીજી તરફ, નીતિશ કુમાર રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર ઝડપથી સાજા થઈ રહ્યાં હોવાનાં અહેવાલ છે, જ્યારે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના સિલેક્શન અંગે હજુ પણ અનિશ્ચિતતા બનેલી છે.

    Hardik Pandya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદિગ્ગજ ફૂટબોલર Messiએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ
    Next Article Marnus Labuschagne ઓસ્ટ્રેલિયન વનડે ટીમમાંથી બહાર
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma

    October 16, 2026
    ખેલ જગત

    Yashasvi Jaiswal માત્ર એક મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર; મુંબઈએ રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી

    October 16, 2026
    ખેલ જગત

    સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત

    October 14, 2026
    ખેલ જગત

    અફઘાનિસ્તાનના રહેમત શાહ Virat Kohliના વિશિષ્ટ ક્લબમાં જોડાયા, કેપ્ટનશીપ ડેબ્યૂમાં મોટો રેકોર્ડ બનાવ્યો

    October 13, 2026
    ખેલ જગત

    Shreyas Iyerએ MS ધોનીનો રેકોર્ડ તોડ્યો, ટી૨૦ કેપ્ટનશીપમાં નંબર ૧ બન્યો

    October 12, 2026
    ખેલ જગત

    Abhishek Sharmaએ સૂર્યકુમાર યાદવનો વિશ્વ રેકોર્ડ તોડ્યો, ટી ૨૦માં ૨,૦૦૦ રન પૂરા કર્યા

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,120
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 22:20
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.