Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા
    • Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’
    • Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ
    • Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક
    • Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા
    • Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ
    • Vadodara: લોન અગેન્સ્ટ એફડીની લાલચ આપી કંપનીના કર્મચારી સાથે 11.23 લાખની છેતરપિંડી
    • Vadodara: MSUના સંશોધકોએ બનાવેલી મેલેરિયાની દવાની પેટન્ટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»દિગ્ગજ ફૂટબોલર Messi એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ
    ખેલ જગત

    દિગ્ગજ ફૂટબોલર Messi એ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi તા, 1
    દુનિયાનાં મહાન ફૂટબોલરોમાં ગણાતાં લિયોનેલ મેસીએ 20 વર્ષથી પણ વધુ સમય સુધી આર્જેન્ટિનાનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે, સફળતાના આ શિખર સુધી પહોંચવાનો રસ્તો તેમના માટે ક્યારેય સરળ નહોતો.

    કરિયરની છેલ્લી મેચ એટલે કે ફિફા વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં સ્પેન સામે આર્જેન્ટિનાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ મેસીએ ભારે હૈયે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહી દીધું છે.

    મેસીના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત ખૂબ જ કડવી રહી હતી. 17 ઓગસ્ટ 2005 ના રોજ હંગેરી સામેના ડેબ્યૂ મેચમાં મેદાન પર આવ્યાના માત્ર 47 સેકન્ડમાં જ તેમને રેડ કાર્ડ બતાવીને બહાર કરી દેવાયા હતા.

    પરંતુ આ મુશ્કેલ શરૂઆત બાદ તેમણે પાછું વળીને જોયું નથી. 2010 ના વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાના કોચ બનેલાં મહાન ફૂટબોલર ડિએગો મારાડોના સાથેની તેમની ભાગીદારીએ મેસીના કરિયરને એક નવો વળાંક આપ્યો હતો.

    આર્જેન્ટિના માટે ટ્રોફી જીતવાનું મેસીનું સ્વપ્ન 2021માં પૂરું થયું, જ્યારે કોપા અમેરિકાની ફાઇનલમાં બ્રાઝિલને 1-0થી હરાવીને તેમણે દેશનો 28 વર્ષનો દુષ્કાળ ખતમ કર્યો.

    આ પછી, 18 ડિસેમ્બર 2022ના રોજ લુસેલ સ્ટેડિયમમાં મેસીના કરિયરની સૌથી મોટી ક્ષણ આવી, જ્યારે તેમણે ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને આર્જેન્ટિનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું અને પોતે ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડી બન્યાં.

    પોતાનાં કરિયરના અંતિમ પડાવમાં મેસીને ફરી એકવાર નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં રમાયેલી 2026 વર્લ્ડ કપની ફાઇનલમાં સ્પેન સામે આર્જેન્ટિનાની 0-1થી હાર થઈ હતી.

    2014 પછી વર્લ્ડ કપ ફાઇનલમાં આ તેમની બીજી હાર હતી. આ હાર સાથે જ મેસીની જાદુઈ આંતરરાષ્ટ્રીય સફરનો અંત આવ્યો, પરંતુ ફૂટબોલના ઇતિહાસમાં તેમનું નામ હંમેશાં અમર રહેશે

    Football Legendary footballer Messi retires
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleImran Khan ની મૂક્તિ માટે રડી પડ્યો પાકનો પૂર્વ ક્રિકેટર Javed Miandad
    Next Article Hardik Pandya ના કમબેક પ્લાનને મોટો ફટકો
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    IPL 2027માં ખેલાડી નહીં મેન્ટોરની ભૂમિકામાં જોવા મળશે MS Dhoni

    September 1, 2026
    ખેલ જગત

    IPL નો સૌથી ચર્ચાસ્પદ ‘ઈમ્પેક્ટ પ્લેયર’ નિયમ રદ થઈ શકે

    September 1, 2026
    ખેલ જગત

    Marnus Labuschagne ઓસ્ટ્રેલિયન વનડે ટીમમાંથી બહાર

    September 1, 2026
    ખેલ જગત

    Hardik Pandya ના કમબેક પ્લાનને મોટો ફટકો

    September 1, 2026
    ખેલ જગત

    Imran Khan ની મૂક્તિ માટે રડી પડ્યો પાકનો પૂર્વ ક્રિકેટર Javed Miandad

    September 1, 2026
    ખેલ જગત

    Deepti Sharma એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, ૭ બોલમાં ૩ વિકેટ લઈને નંબર ૧ બોલર બની

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,070
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,230
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,260
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 16:51
    Categories
    Latest News

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026

    Vadodara: કેમિકલ કંપનીનું કોમ્પ્યુટર હેક કરીને ગઠિયાએ 60 લાખ પડાવી લીધા

    September 1, 2026

    Vadodara: જિલ્લા પંચાયતની જમીન પર ગેરકાયદે કબજો કરનાર સામે ગુનો દાખલ

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક સુરત શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.