Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે

    September 1, 2026

    Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો

    September 1, 2026

    એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે
    • Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો
    • એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી
    • Tukaram Munde દરોડાની અસરને કારણે, ટિ્‌વંકલ ખન્ના હવે ઘરે પનીર બનાવી રહી છે
    • Vijay Deverakonda એ ખુલાસો કર્યો કે રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરતા પહેલા તેમને હૃદયભંગ થયો હતો
    • ’બિગ બોસ બાંગ્લા’ ૧૦ વર્ષ પછી પરત ફર્યું, Sourav Ganguly કમાન સંભાળશે, ૧૫ સ્પર્ધકો પ્રવેશ કરશે
    • ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા Mayank Agarwal ને કોલ-અપ મળ્યો છે અને તે ઈંગ્લેન્ડમાં પોતાની પ્રતિભા દર્શાવશે
    • Pakistan team માં ઉથલપાથલ, ૭ ખેલાડીઓને આઉટ, કોચ સરફરાઝ અહેમદ અને ઉમર ગુલને પણ હટાવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Badshah ના બીજા લગ્ન પણ તૂટ્યાઃ લગ્નના માત્ર ૫ મહિનામાં છૂટાછેડાની જાહેરાત
    મનોરંજન

    Badshah ના બીજા લગ્ન પણ તૂટ્યાઃ લગ્નના માત્ર ૫ મહિનામાં છૂટાછેડાની જાહેરાત

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ પહેલાં બાદશાહે જાસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને જેસીમી ગ્રેસ મસીહ સિંહ નામની એક પુત્રી છે

    Mumbai, તા.૧

    પ્રસિદ્ધ રેપર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રીખીના લગ્નજીવનને લઈને છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી અટકળો પર હવે વિરામ મુકાઈ ગયો છે. લગ્નના માત્ર પાંચ મહિના બાદ જ આ કપલે અલગ થવાનો નિર્ણય લીધો છે. સોમવારે રાત્રે બંનેએ પોતપોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકસરખુ સ્ટેટમેન્ટ પોસ્ટ શેર કરીને પોતાના છૂટાછેડાની જાહેરાત કરી હતી.બાદશાહે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને ઈશા રીખીથી અલગ થવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણય બંનેએ પરસ્પર સંમતિથી લીધો છે. તેમણે ચાહકો અને મીડિયાને આ મુશ્કેલ સમયમાં તેમની પ્રાઈવેસીનું સન્માન કરવાની વિનંતી કરી છે. બાદશાહે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘મેં અને ઈશા રીખીએ પરસ્પર સંમતિથી અલગ થવાનો અને પોતપોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પરસ્પર આદર સાથે લેવામાં આવ્યો છે. આ મુદ્દે અમારું આ એકમાત્ર નિવેદન રહેશે, તેથી આગળ કોઈ અટકળો ન લગાવવા વિનંતી છે.’આ કપલના સંબંધોમાં ખટાસ આવી હોવાની અફવાઓ જુલાઈ મહિનાથી જ સોશિયલ મીડિયા પર શરૂ થઈ ગઈ હતી. તે સમયે ઈશાએ બાદશાહ સાથેના ખાસ પળોનો એક વીડિયો મોન્ટાજ શેર કરીને એક ક્રિપ્ટિક કેપ્શન લખ્યું હતું. તેણે લખ્યું હતું કે, ‘દરેક તોફાન એક પાઠ છે અને દરેક પ્રાર્થના એક આશા છે.’ આ સાથે તેણે બ્રોકન હાર્ટ અને નમસ્તેના ઈમોજી પણ મુક્યા હતા, જે બાદ જ ફેન્સ વચ્ચે તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાની ચર્ચા જાગી હતી.ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન, બાદશાહના હતા આ બીજા લગ્નબાદશાહ અને ઈશા રીખીએ ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. માર્ચ મહિનામાં તેમના લગ્નની ખબરો સામે આવી હતી, જ્યારે ઈશાની માતાએ તેમના લગ્નની તસવીરો શેર કરી હતી. આ બંને લગ્ન પહેલા લગભગ ચાર વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને ઈશાએ જૂન મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર આ વાત કન્ફર્મ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઈશા સાથે બાદશાહના આ બીજા લગ્ન હતા. આ પહેલાં તેણે જાસ્મિન મસીહ સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેને જેસીમી ગ્રેસ મસીહ સિંહ નામની એક પુત્રી છે. વર્ષ ૨૦૨૦માં તેના પહેલા છૂટાછેડા ફાઈનલ થયા હતા.બીજી તરફ, આ અહેવાલો એવા સમયે પણ સામે આવ્યા છે જ્યારે ઈશા રીખી સલમાન ખાનના રિયાલિટી શો ‘બિગ બોસ’ની આગામી સિઝનમાં જોવા મળી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

    Badshah Jasmine Masih
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article‘Arjun Reddy’ fame Shalini Pandey ના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો
    Next Article રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં Rajiv Kumar બનશે રાજા જનક
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Tukaram Munde દરોડાની અસરને કારણે, ટિ્‌વંકલ ખન્ના હવે ઘરે પનીર બનાવી રહી છે

    September 1, 2026
    મનોરંજન

    Vijay Deverakonda એ ખુલાસો કર્યો કે રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરતા પહેલા તેમને હૃદયભંગ થયો હતો

    September 1, 2026
    ખેલ જગત

    ’બિગ બોસ બાંગ્લા’ ૧૦ વર્ષ પછી પરત ફર્યું, Sourav Ganguly કમાન સંભાળશે, ૧૫ સ્પર્ધકો પ્રવેશ કરશે

    September 1, 2026
    મનોરંજન

    Tej Pratap Singh ચિરાગ પાસવાન અને કંગના રનૌતના કથિત સંબંધોની ટીકા કરી

    September 1, 2026
    મનોરંજન

    રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં Rajiv Kumar બનશે રાજા જનક

    September 1, 2026
    મનોરંજન

    ‘Arjun Reddy’ fame Shalini Pandey ના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,740
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,930
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,940
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 20:15
    Categories
    Latest News

    Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે

    September 1, 2026

    Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો

    September 1, 2026

    એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી

    September 1, 2026

    Tukaram Munde દરોડાની અસરને કારણે, ટિ્‌વંકલ ખન્ના હવે ઘરે પનીર બનાવી રહી છે

    September 1, 2026

    Vijay Deverakonda એ ખુલાસો કર્યો કે રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરતા પહેલા તેમને હૃદયભંગ થયો હતો

    September 1, 2026

    ’બિગ બોસ બાંગ્લા’ ૧૦ વર્ષ પછી પરત ફર્યું, Sourav Ganguly કમાન સંભાળશે, ૧૫ સ્પર્ધકો પ્રવેશ કરશે

    September 1, 2026
    Search
    Main News

    Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે

    September 1, 2026

    Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો

    September 1, 2026

    એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી

    September 1, 2026

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Iran સાથેના યુદ્ધ વચ્ચે, યુએસ આર્મી સેક્રેટરીએ રાજીનામું આપ્યું છે

    September 1, 2026

    Pakistan ૧૦૦ વર્ષથી વધુ જૂનું મંદિર તોડી પાડ્યું; જમીનનો ઉપયોગ મદરેસા માટે થવાનો હતો

    September 1, 2026

    એક જ રૂમમાંથી ૨૧ મૃતદેહ મળી આવ્યા, એક નાની છોકરી તેની માતાના ખોળામાં ચોંટી ગઈ હતી

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.