Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Pakistan team માં ઉથલપાથલ, ૭ ખેલાડીઓને આઉટ, કોચ સરફરાઝ અહેમદ અને ઉમર ગુલને પણ હટાવાયા

    September 1, 2026

    Ben Stokes ૧૨ વર્ષ પછી બીબીએલમાં પાછા ફરશે, એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે જોડાશે

    September 1, 2026

    ભારત શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા છ ટીમની જાહેરાત, ભારતીય મૂળના બે ખેલાડીઓનો સમાવેશ

    September 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Pakistan team માં ઉથલપાથલ, ૭ ખેલાડીઓને આઉટ, કોચ સરફરાઝ અહેમદ અને ઉમર ગુલને પણ હટાવાયા
    • Ben Stokes ૧૨ વર્ષ પછી બીબીએલમાં પાછા ફરશે, એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે જોડાશે
    • ભારત શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા છ ટીમની જાહેરાત, ભારતીય મૂળના બે ખેલાડીઓનો સમાવેશ
    • તંત્રી લેખ…ભારત-ચીન સંબંધો માટે એક નવી દિશા
    • Tej Pratap Singh ચિરાગ પાસવાન અને કંગના રનૌતના કથિત સંબંધોની ટીકા કરી
    • રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં Rajiv Kumar બનશે રાજા જનક
    • Badshah ના બીજા લગ્ન પણ તૂટ્યાઃ લગ્નના માત્ર ૫ મહિનામાં છૂટાછેડાની જાહેરાત
    • ‘Arjun Reddy’ fame Shalini Pandey ના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં Rajiv Kumar બનશે રાજા જનક
    મનોરંજન

    રૂ.૪૦૦૦ કરોડની ‘રામાયણ’માં Rajiv Kumar બનશે રાજા જનક

    Vikram RavalBy Vikram RavalSeptember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રામાયણ પહેલાં પણ રાજીવ ‘ધ કેરલા સ્ટોરી ૨’, ‘ગવર્નર’, ‘લક્ષ્ય’ અને ‘સંજુ’ જેવી ઘણી ફિલ્મમાં જોવા મળ્યાં હતા

    Mumbai, તા.૧

    નિર્માતા નમિત મલ્હોત્રાની ૪૦૦૦ કરોડના મોટા બજેટમાં બનનારી ફિલ્મ રામાયણ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં છે. ખાસ કરીને રામાયણ પાર્ટ-૧ ની કાસ્ટને લઈને અવારનવાર કોઈને કોઈ નવા સમાચાર સામે આવતા રહે છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવનારા અભિનેતાની જાણકારી સામે આવી ગઈ છે, જે ટીવી ઇન્ડસ્ટ્રીનો એક મોટો એક્ટર છે. તે કલાકાર મોટા પડદા પર માતા સીતા (એક્ટ્રેસ સાઈ પલ્લવી)ના પિતાની ભૂમિકામાં નજર આવશે. માઈથોલોજિકલ રામાયણને લઈને ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તેની કાસ્ટને લઈને અવારનવાર ચર્ચાઓ તેજ રહે છે. રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ જેવા દિગ્ગજ કલાકારોથી સજેલી રામાયણના વધુ એક એક્ટરનો હવે ખુલાસો થઈ ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે નાના પડદાના મશહૂર કલાકાર રાજીવ કુમાર તમને નિર્માતા નિતેશ તિવારીની રામાયણમાં રાજા જનકનો રોલ નિભાવતો જોવા મળશે, જેઓ માતા સીતાના પિતા હતા.‘મિલકે ભી હમ ના મિલે’ અને ‘કભી કભી ઈત્તેફાક સે’ જેવી અનેક ટીવી સીરિયલ્સમાં પોતાની એક્ટિંગનો દમ દેખાડનારા રાજીવ કુમારના હાથે રામાયણના રૂપમાં એક મોટો પ્રોજેક્ટ હાથ લાગ્યો છે. જોકે, મેકર્સ તરફથી હજુ આની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.રામાયણ પહેલાં પણ રાજીવ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચૂક્યો છે, જેમાં ‘ધ કેરલા સ્ટોરી ૨’, ‘ગવર્નર’, ‘લક્ષ્ય’ અને ‘સંજુ’ જેવી ઘણી ફિલ્મ સામેલ છે. એટલું જ નહીં ઈમરાન હાશ્મી સ્ટારર વેબ સિરીઝ ‘તસ્કરી’માં પણ રાજીવ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી.રણબીર કપૂર સ્ટારર રામાયણની રિલીઝની ફેન્સ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બિગ બજેટ ફિલ્મનો પહેલો ભાગ આ જ વર્ષે ૮ નવેમ્બરે દિવાળી પર દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે, જ્યારે રામાયણનો બીજો પાર્ટ આવતા વર્ષે દિવાળી પર આવશે.

    play King Janak Rajiv Kumar Ramayana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBadshah ના બીજા લગ્ન પણ તૂટ્યાઃ લગ્નના માત્ર ૫ મહિનામાં છૂટાછેડાની જાહેરાત
    Next Article Tej Pratap Singh ચિરાગ પાસવાન અને કંગના રનૌતના કથિત સંબંધોની ટીકા કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Tej Pratap Singh ચિરાગ પાસવાન અને કંગના રનૌતના કથિત સંબંધોની ટીકા કરી

    September 1, 2026
    મનોરંજન

    Badshah ના બીજા લગ્ન પણ તૂટ્યાઃ લગ્નના માત્ર ૫ મહિનામાં છૂટાછેડાની જાહેરાત

    September 1, 2026
    મનોરંજન

    ‘Arjun Reddy’ fame Shalini Pandey ના વાયરલ વીડિયો અંગે મોટો ખુલાસો

    September 1, 2026
    મનોરંજન

    ’ટોક્સિક’ પછી Kiara Advani નું નસીબ ચમક્યું, ૧૦ વર્ષ જૂની ફિલ્મની સિક્વલમાં દેખાઈ શકે છે

    August 31, 2026
    મનોરંજન

    Priyanka Chopra તેના પતિ સાથે કોન્સર્ટમાં ડાન્સ કરતી જોવા મળી, ગર્લફ્રેન્ડ તાતીઆના પણ તેના સાળા સાથે હાજર રહી

    August 31, 2026
    મનોરંજન

    Manisha Koirala એ નેપાળના પૂર પર ચિંતા વ્યક્ત કરી, ભારત અને ચીનને એક થવાની અપીલ કરી અને ભાવુક થઈ ગયા

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,070
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-09-2026 19:51
    Categories
    Latest News

    Pakistan team માં ઉથલપાથલ, ૭ ખેલાડીઓને આઉટ, કોચ સરફરાઝ અહેમદ અને ઉમર ગુલને પણ હટાવાયા

    September 1, 2026

    Ben Stokes ૧૨ વર્ષ પછી બીબીએલમાં પાછા ફરશે, એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે જોડાશે

    September 1, 2026

    ભારત શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા છ ટીમની જાહેરાત, ભારતીય મૂળના બે ખેલાડીઓનો સમાવેશ

    September 1, 2026

    તંત્રી લેખ…ભારત-ચીન સંબંધો માટે એક નવી દિશા

    September 1, 2026

    Tej Pratap Singh ચિરાગ પાસવાન અને કંગના રનૌતના કથિત સંબંધોની ટીકા કરી

    September 1, 2026

    Badshah ના બીજા લગ્ન પણ તૂટ્યાઃ લગ્નના માત્ર ૫ મહિનામાં છૂટાછેડાની જાહેરાત

    September 1, 2026
    Search
    Main News

    Smart Phones, Cars, Air Conditioners,રેડીમેઈડ કપડા સહિતમાં`તહેવાર’ની ઘરાકી સમયે ભાવવધારો

    September 1, 2026

    દીકરીઓનાં ભણતર માટે Maharashtra ની મહિલાએ ખુલ્લા પગે દોડીને મેરેથોન જીતી

    September 1, 2026

    Stock Market માં ઓગસ્ટમાં બ્લોક અને બલ્ક ડીલ રૂા.80,000 કરોડનાં 14 મહિનાનાં રેકોર્ડ સ્તરે

    September 1, 2026

    PNB ના વોલ્ટમાં અસલીના સ્થાને રૂા.7.40 કરોડની બનાવટી નોટો ગોઠવાઈ

    September 1, 2026

    Government કર્મચારીઓને રૂા.21000 Bonus મળશે!

    September 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Pakistan team માં ઉથલપાથલ, ૭ ખેલાડીઓને આઉટ, કોચ સરફરાઝ અહેમદ અને ઉમર ગુલને પણ હટાવાયા

    September 1, 2026

    Ben Stokes ૧૨ વર્ષ પછી બીબીએલમાં પાછા ફરશે, એડિલેડ સ્ટ્રાઈકર્સ સાથે જોડાશે

    September 1, 2026

    ભારત શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા છ ટીમની જાહેરાત, ભારતીય મૂળના બે ખેલાડીઓનો સમાવેશ

    September 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.