Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું
    • Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે
    • Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે
    • Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી
    • Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ
    • દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.
    • આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક
    • Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી
    અમદાવાદ

    Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.02

    ગાંધીનગર અને કલોલના બે વેપારીઓ સામે SBI સાથે 4.96 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવા અંગે CID ક્રાઈમમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ની અમદાવાદ શાખાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદોમાં વેપારીઓ પર બેન્કમાંથી કેશ ક્રેડિટ અને ટર્મ લોન લીધા બાદ હપ્તા ન ભરવાનો તથા મોર્ગેજમાં મૂકેલી મશીનરી બેન્કની મંજૂરી વિના બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.પહેલી ફરિયાદ અનુસાર, ગાંધીનગરના ત્રાલ ગામના રહેવાસી અને હાયટા ક્રોપ કેર ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટર ત્રિભુવનદાસ શ્રીમાળી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જંતુનાશક દવાઓનો બિઝનેસ શરૂ કરવાના નામે આરોપીએ વર્ષ 2020માં બેન્કમાંથી કેશ ક્રેડિટ લોન, ટર્મ લોન તેમજ કોવિડ સમયગાળા દરમિયાન CCECL અને GECL જેવી વિવિધ ક્રેડિટ લિમિટ હેઠળ મોટી રકમની લોન મેળવી હતી. આરોપીએ એપ્રિલ 2022થી લોનના હપ્તા ભરવાના બંધ કરી દીધા હતા. બેન્કની ટીમ જ્યારે સ્થળ તપાસ માટે પહોંચી ત્યારે યુનિટ પર તાળું મારેલું જોવા મળ્યું હતું અને મોર્ગેજ મૂકેલી મશીનરી પણ ગાયબ હતી. વ્યાજ સહિત કુલ રૂપિયા 2,14,79,130.86 ની બાકી રકમ ન ચૂકવી છેતરપિંડી આચર્યાનો આક્ષેપ છે.

    બીજી ફરિયાદમાં કલોલના સ્નેહ રેસિડેન્સી ખાતે રહેતા અને હાયટા બાયો સાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર પંકજ પ્રજાપતિ તથા જામીનદાર લલીતાબહેન પરમાર સામે સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે. ઓક્ટોબર 2020માં આરોપીએ દસક્રોઈના બાકરોલ બુજરંગ ખાતે જંતુનાશક દવાનું યુનિટ શરૂ કરવા માટે અરજી કરી હતી. આ કેસમાં જામીનદારના નામે રહેલા શેડના દસ્તાવેજો મોર્ગેજ મૂકીને 80 લાખ રૂપિયાની કેશ ક્રેડિટ અને 1.95 કરોડ રૂપિયાની ટર્મ લોન મેળવવામાં આવી હતી. એપ્રિલ 2022થી હપ્તા બંધ થઈ જતાં બેન્કે રિસ્ટ્રક્ચરિંગ કરી આપ્યું હોવા છતાં ચુકવણી કરવામાં આવી નહોતી. તપાસ દરમિયાન મોર્ગેજ મશીનરી બેન્કની જાણ બહાર વેચી મારવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બેન્કે મિલકતની હરાજી કરીને આંશિક વસૂલાત કર્યા પછી પણ વ્યાજ સાથે 2,81,29,547 રૂપિયાની રકમ બાકી નીકળે છે, જે અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાઈ છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ
    Next Article Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026
    અમદાવાદ

    Ahmedabad: વરસાદની ખેંચ વચ્ચે કપાસમાં ગુલાબી ઈયળ અને મગફળીમાં ફૂગનો પ્રકોપ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: વટવામાં અકસ્માત બાદ કારમાંથી કોડીન કફ સિરપની 120 બોટલ મળી,કારચાલકની ધરપકડ

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ત્રિકમપુરામાં જૂની અદાવતમાં તલવાર અને પાઇપના ઘા ઝીંકી યુવકની હત્યા

    September 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: CG રોડ પર સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,960
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,300
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,450
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 12:14
    Categories
    Latest News

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: IIM-Aના MBAના 398 વિદ્યાર્થીઓમાંથી 386ને ભારતમાં,6ને આંતરરાષ્ટ્રીય પ્લેસમેન્ટ મળ્યું

    September 2, 2026

    Ahmedabad: દર વર્ષે આશરે 20-22 કિન્નર બાળકો જન્મે છે,જેમાંથી 4-5 કિન્નરોના મઠમાં જોડાય છે

    September 2, 2026

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.