Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત
    • Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ
    • Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ
    • Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ
    • Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા
    • Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ
    • Vadodara: ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું
    • Vadodara: આર્મીના નિવૃત્ત કેપ્ટન સાથે ૧૩ લાખની છેતરપિંડી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ
    રાષ્ટ્રીય

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.02

    જુલાઇ મહિનામાં દિલ્હી સહિતના રાજ્યોમાં જેન-ઝી દ્વારા શિક્ષણમાં સુધારાની માગ સાથે મોટું આંદોલન કરાયું હતું. આ દરમિયાન વિવિધ રાજ્યોમાં આંદોલનકારી યુવાનો સામે અનેક એફઆઇઆર દાખલ કરાઇ હતી. જેને આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરી દેવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીએ ફરિયાદો રદ કરવાની માગ સાથે પાંચમી ઓગસ્ટના આંદોલનની જાહેરાત કરી હતી. એવામાં સરકારે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદો રદ કરવાની વિનંતી કરી હતી, જેને પગલે આખરે ફરિયાદો રદ થઇ ગઇ છે.
    વિવિધ પરીક્ષાઓના પેપરો લીક થવાની ઘટનાઓ વધતા શિક્ષણમંત્રી પદેથી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિતની માગણીઓ સાથે ૨૦મી જુલાઇના રોજ દિલ્હીના જંતર મંતરેથી સંસદ તરફ યુવાનો દ્વારા માર્ચ કાઢવામાં આવી હતી, જે બાદ અન્ય રાજ્યોમાં પણ યુવાનો રસ્તા પર ઉતર્યા હતા. આ દરમિયાન વિવિધ રાજ્યોમાં આંદોલનકારી વિદ્યાર્થીઓની સામે એફઆઇઆર દાખલ થઇ હતી. જેને રદ કરવાની માગણી આખરે સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. આશરે ૧૩ જેટલા આવા મામલા હવે બંધ કરી દેવામાં આવશે.
    સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે તમામ ફરિયાદો રદ કરી દીધી હતી એટલુ જ નહીં નીટ પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી, આ દરમિયાન આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારને ત્રણ મહિનાની અંદર વળતર ચુકવી દેવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. કેન્દ્ર સરકારની વિનંતીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓ સામેની તમામ ક્રિમિનલ કાર્યવાહીને રદ કરી દીધી હતી. સુપ્રીમે કહ્યું હતું કે યુવા આંદોલનકારીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે બંધારણ દ્વારા આર્ટિકલ ૧૪૨માં મળેલી સત્તાના આધારે ફરિયાદો રદ કરવાનો નિર્ણય લઇએ છીએ.
    અગાઉ દિલ્હી પોલીસે દાવો કર્યો હતો કે આંદોલનકારીઓમાં ૨૮૦૦થી વધુ એવા લોકો પણ સામેલ હતા કે જેમની સામે અગાઉ અન્ય ગંભીર ગુનાઓમાં ક્રિમિનલ કેસો દાખલ છે. સુપ્રીમ કોર્ટે આવા તમામ લોકોની સામે ફરીથી એફઆઇઆર દાખલ કરવાની પોલીસને છૂટ આપી છે. આ તમામ એવા લોકો છે કે જેમને સીસીટીવી કે અન્ય કેમેરા દ્વારા દિલ્હીના જંતર મંતર પર ઓળખી કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસ સુપ્રીમ કોર્ટની બેંચ સમક્ષ હાજર રહ્યા હતા અને પક્ષનું નિવેદન વાંચી સંભળાવ્યું હતું.
    જેમાં સૌરવ દાસે કહ્યું હતું કે સરકાર તરફથી ફરિયાદો રદ કરવા મુદ્દે સકારાત્મક વલણ અપનાવવામાં આવી રહ્યું છે જેને ધ્યાનમાં રાખીને તેમજ સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને પાંચમી સપ્ટેમ્બરનું આંદોલન પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું હતું કે યુવાનો સરકારની પ્રાથમિકતા છે, પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સામેની ફરિયાદો પરત ખેંચવામાં આવશે. નોંધનીય છે કે સરકાર અત્યાર સુધી એફઆઇઆર રદ કરવાને લઇને કોઇ ફોડ નહોતી પાડી રહી. જેને પગલે કોકરોચ જનતા પાર્ટીએ આંદોલનની ચીમકી આપી હતી. અંતે સરકારે પોતાનું વલણ નરમ કરવું પડયું હતું.

    Gen-Zee Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.
    Next Article Ahmedabad: SBI સાથે 4.96 કરોડથી વધુની છેતરપિંડી
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026
    રાષ્ટ્રીય

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026
    રાષ્ટ્રીય

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    મુખ્ય સમાચાર

    GST ની આવક રૂ. બે લાખ કરોડ : ઓગસ્ટ 2025 કરતાં 14.8 ટકા વધુ

    September 2, 2026
    રાષ્ટ્રીય

    Delhiના ચર્ચિત કશ્મીરી ગેટ બસ સામૂહિક દુષ્કર્મ કેસમાં પોલીસને મહત્ત્વના ફોરેન્સિક પુરાવા હાથ લાગ્યા

    September 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,090
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,410
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,750
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 12:45
    Categories
    Latest News

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026

    Vadodara: હાઇવે પરથી વિદેશી દારૃ ભરેલી પીકઅપ વાન પકડાઇ

    September 2, 2026

    Vadodara: ટાસ્ક પૂરો કરવાના બહાને મહિલા પાસેથી ૧.૯૦ લાખ પડાવી લીધા

    September 2, 2026

    Vadodara: ફાર્માસ્યુટિકલ કંપનીના ભાગીદારો સામે ૨.૪૮ કરોડની ફરિયાદ

    September 2, 2026
    Search
    Main News

    Gujarat માં એન્ટિબાયોટિક્સનો અધૂરો કોર્સ જીવલેણ બની રહ્યો છે

    September 2, 2026

    Gen-Zee પર Supreme Court ઓળઘોળ : આંદોલન સમયની ફરિયાદો રદ

    September 2, 2026

    દેશના અનેક રાજ્યોમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારે વરસાદ તૂટી પડ્યો.

    September 2, 2026

    આતંકને શરણ આપનારાને ના છોડશો પાક.ના વડાપ્રધાન સામે મોદી આક્રમક

    September 2, 2026

    Commercial LPG માં રૂ. 9.50નો વધારો : એટીએફ પણ મોંઘું થયું

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026

    Surat મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

    September 2, 2026

    Vadodara: વડાપ્રધાનના કાર્યક્રમ માટે યુનિ.નું મેદાન આપવા સામે વિરોધ

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.