Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    15 માર્ચનું પંચાંગ

    March 14, 2026

    15 માર્ચનું રાશિફળ

    March 14, 2026

    પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!

    March 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 15 માર્ચનું પંચાંગ
    • 15 માર્ચનું રાશિફળ
    • પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!
    • વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ, શિવમ, સુંદરમ થી દૂર છે.
    • મધ્ય પૂર્વ કટોકટી, હોર્મુઝની સામુદ્રધુની,અને ભારતની ઊર્જા સુરક્ષા
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • પત્ની પિયરે જતાં ગંદી હવસ સંતોષવા કાકાએ ભત્રીજી સાથે કર્યું દુષ્કર્મ
    • પિતાએ પ્રેમલગ્ન કરનાર દીકરી અને યુવકની હત્યા કરી લાશ કૂવામાં ફેંકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, March 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»‘રડતા રડતા ના પાડી, મજબૂરીમાં ઈન્ટીમેન્ટ સીન કર્યા’: Mohini
    મનોરંજન

    ‘રડતા રડતા ના પાડી, મજબૂરીમાં ઈન્ટીમેન્ટ સીન કર્યા’: Mohini

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraSeptember 12, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મના ડિરેક્ટર આર.કે. સેલવામાણીએ મોહિનીની મંજૂરી વગર એક સ્વિમસૂટ વાળો સીન અને ઇન્ટિમેંટ સીન શૂટ કરાવ્યો હતો

    Mumbai, તા.૧૨

    તમિલ સિનેમાની ફેમસ એક્ટ્રેસ મોહિની ફરી એક વાર ચર્ચામાં આવી છે. વર્ષો બાદ તેણે તેની આપવીતી વ્યક્ત કરી છે. તેણે તેની ૧૯૯૪માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કનમણિ’ને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે આ ફિલ્મમાં અમુક ઇન્ટિમેંટ અને સ્વિમસ્યુટ વાળા સીનનું શૂટ તેની મરજી વિરુદ્ધ બળજબરીથી કરાવવામાં આવ્યું હતું, તે આ સીનને શૂટ કરવા નહોતી ઈચ્છતી. હવે એક્ટ્રેસે ૩૧ વર્ષ બાદ આ વાત એક ઇન્ટરવ્યૂમાં જણાવી છે. એક્ટ્રેસ મોહિનીએ હાલમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘વર્ષ ૧૯૯૪માં મારી ફિલ્મ ‘કનમણિ’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના ડિરેક્ટર આર.કે. સેલવામાણીએ મારી મંજૂરી વગર એક સ્વિમસૂટ વાળો સીન અને ઇન્ટિમેંટ સીન શૂટ કરવા જણાવ્યું હતું. હું આ સીન કરવા નહોતી ઈચ્છતી, હું રડતી રહી, ત્યારબાદ શૂટિંગ અડધા દિવસ માટે બંધ કરી દેવાયું હતું.’ મોહિનીએ આગળ જણાવ્યું, ‘મેં ડિરેક્ટરને સમજાવવાની ઘણી કોશિશ કરી, મેં તેમણે કહ્યું કે મને તરતા પણ આવડતું નથી. અડધા કપડાં પહેરીને હું પુરુષ ટ્રેનર્સની સામે તરવાનું કેવી રીતે શીખી શકું? તે સમયે મહિલા ટ્રેનર પણ નહોતી. શરૂઆતમાં મેં ઘણીવાર ના પાડી. હું રડી પણ તે છતાં તે માન્યા નહીં. એવું લાગી રહ્યું હતું કે તે સીન કરવા પર મારા પણ દબાણ નાખ્યું હોય. છેલ્લે મારે હાર માનવી પડી, કારણકે જો હું આ સીન નહીં કરત તો પ્રોડક્શનને મોટું નુકશાન પહોંચી શકતું હતું, અને મેં આખરે તે સીન શૂટ કર્યું. મોહિનીએ આગળ કહ્યું, ‘મેં અડધો દિવસ કામ કર્યું અને તેમના કહેવા મુજબ સીન કર્યો. પછી, જ્યારે ઉટીમાં એ જ સીન શૂટ કરવાની વાત સામે આવી, ત્યારે મેં ચોખ્ખી ના પાડી દીધી. જ્યારે યુનિટે કહ્યું કે શૂટિંગ આગળ વધી શકશે નહીં, ત્યારે મેં સ્પષ્ટપણે કહ્યું કે આ તમારી સમસ્યા છે, મારી નહીં. હું પહેલીવારની જેમ ફરીથી મજબૂરીમાં કામ કરીશ નહીં. આ જ કારણ છે કે ‘કનમણી’ એકમાત્ર એવી ફિલ્મ છે જેમાં મેં મારી મરજી વિરુદ્ધ ગ્લેમરસ સીન્સ કર્યા. ક્યારેક સંજોગો વ્યક્તિની મરજી વિરુદ્ધ ઉભા થાય છે, અને આ સીન પણ એવો જ હતો.’

    Famous Actress Mohini Tamil cinema
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    રાષ્ટ્રીય પક્ષો તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે actor Vijay ની પાર્ટી પર નજર રાખી રહ્યા છે

    March 14, 2026
    મનોરંજન

    Bhumi Pednekar ઇમરાન ખાન સાથે મોટા પડદા પર પાછા ફરશે, કહે છે

    March 14, 2026
    મનોરંજન

    LPG ની અછતથી ફિલ્માંકન ખોરવાઈ ગયું, મુંબઈ ફિલ્મ સિટીના ક્રૂ મુશ્કેલીમાં; નિર્માતાઓએ ચેતવણી આપી

    March 14, 2026
    મનોરંજન

    Ranbir Kapoor આલિયાના જન્મદિવસની ઉજવણી માટે હોંગકોંગ પહોંચ્યો; દંપતી પુત્રી સાથે પાર્કમાં ફરતું જોવા મળ્યું

    March 14, 2026
    મનોરંજન

    Badshah ની મુશ્કેલીઓ વધી! મહિલા આયોગે પોલીસ ધરપકડની માંગ કરી, રેપરના શો પર પણ પ્રતિબંધ

    March 14, 2026
    મનોરંજન

    Rishi Kapoor ના મરણોપરાંત પર્સનાલિટી રાઈટ્‌સ મેળવાયા

    March 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    15 માર્ચનું પંચાંગ

    March 14, 2026

    15 માર્ચનું રાશિફળ

    March 14, 2026

    પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!

    March 14, 2026

    વાસ્તવિકતાનો સુંદર પહેલું ક્યારેય દેખાતો નથી, એટલે જીવન સત્યમ, શિવમ, સુંદરમ થી દૂર છે.

    March 14, 2026

    મધ્ય પૂર્વ કટોકટી, હોર્મુઝની સામુદ્રધુની,અને ભારતની ઊર્જા સુરક્ષા

    March 14, 2026

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    March 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    15 માર્ચનું પંચાંગ

    March 14, 2026

    15 માર્ચનું રાશિફળ

    March 14, 2026

    પાપ મોચીની એકાદશી! સમયનાં આ દોરમાં પાપ પુણ્યની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા થઈ શકે તેમ નથી!

    March 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.