Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    September 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ
    • Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    • Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    • Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    • Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી
    • Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ
    • Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી
    • સેમી ફાઇનલ Duleep Trophy,સેન્ટ્રલ ઝોન સામે ઇસ્ટ ઝોન વિજયના માર્ગે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!
    મનોરંજન

    Kareena Kapoor બાળકોને બાળપણથી જ પાડી 3 ટેવ, દરેક માતા-પિતાએ શીખવું જોઈએ!

    Vikram RavalBy Vikram RavalSeptember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.02

    એક્ટ્રેસ કરીના કપૂરની દમદાર એક્ટિંગ પર ચાહકો ફીદા છે અને આજે પણ તે ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક્ટિંગ કરિયરની સાથે કરીના તેના બંને દીકરાનો ઉછેર પણ કરી રહી છે અને માતાનો રોલ પણ ખૂબ સારી રીતે નિભાવી રહી છે. તૈમૂર અને જેહ બાળપણથી જ લાઈમલાઈટનો હિસ્સો રહ્યા છે, પરંતુ કરીનાએ તેમને ક્યારેય કોઈ બાબતે અહંકાર કરવાની શીખ નથી આપી. કરીનાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, હું મારા બાળકોને બાળપણથી જ કેટલીક જરૂરી બાબતો શીખવી રહી છું, જેથી તેઓ ભવિષ્યમાં સારા માણસ બની શકે. અભિનેત્રીએ કહ્યું કે, માતા-પિતાએ આ ટિપ્સ જરૂર અપનાવવી જોઈએ.કરીના કપૂર પોતાના પુત્રોને બંધનમાં નથી રાખતી અને ના તો તેમના પર સોસાયટીનું કોઈ પ્રેશર ક્રીએટ કરે છે. તે તેમને તેમની રીતે જીવવા દે છે, પરંતુ કેટલીક એવી ટેવો છે જે કરીના બાળપણથી જ જેહ અને તૈમૂરમાં કેળવી રહી છે. તમે સામાન્ય રીતે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘પુરુષો રડતા નથી’ અથવા ‘મર્દ કો દર્દ નહીં હોતા’. આ નિયમોને તોડતાં કરીના પોતાના બાળકોને ઈમોશનલ રહેતા પણ શીખવી રહી છે.કરીના કપૂરે કહ્યું કે, ‘હું બે પુત્રોની માતા છું અને ખૂબ જ ડરેલી છું. એક માતા તરીકે તમે બેસ્ટ કરવા માગો છો. તમે તેમને સુરક્ષિત રાખવા માગો છો અને તેમને જવાબદાર બનવાનું પણ શીખવવા માગો છો. હું માત્ર તેમના દયાળુ બનવા માટે પ્રાર્થના કરતી રહું છું અને હું માનું છું કે પુરુષો વધુ દયાળુ હોવા જોઈએ. હું હંમેશા પુત્રોને દરેક પ્રત્યે દયાની ભાવના રાખવાની શીખ આપું છું.’કરીનાએ કહ્યું કે, ‘હું મારા પુત્રોને કહું છું કે જો રડવું આવતું હોય તો ખુલીને રડી લો. રડવું એ કોઈ પાપ નથી અને એવું ક્યાંય લખ્યું નથી કે છોકરાઓ રડી ન શકે. માત્ર છોકરીઓ જ નહીં, છોકરાઓ પણ સંવેદનશીલ હોય છે અને જો તમને કોઈ વાત પર રડવું આવતું હોય તો તેને વ્યક્ત કરીને રડી લો અને મન હળવું કરી લો.’ કરીના જેહ અને તૈમૂરને કહે છે કે તેઓ કોઈ પણ છોકરી કે પોતાની માતા સામે રડી શકે છે અને તેમાં કંઈ જ ખોટું નથી.કરીના કપૂરનું માનવું છે કે, પુત્રોને પોતાના ઈમોશન્સ વ્યક્ત કરતા શીખવવું જોઈએ અને તેમને એ આવડવું જોઈએ. પોતાની લાગણીઓને દબાવી રાખવાથી માત્ર તે વ્યક્તિને જ નહીં પરંતુ સામેવાળાને પણ પરેશાની થાય છે. આ સિવાય પુત્રોના દુઃખી થવા, રડવા કે ડર લાગવા જેવી બાબતો પર રિએક્ટ ન કરો. તેમને સમજાવો કે આ બધું નોર્મલ છે.

    Kareena Kapoor
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMalamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી
    Next Article Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026
    મનોરંજન

    Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

    September 2, 2026
    મનોરંજન

    Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ

    September 2, 2026
    મનોરંજન

    Bollywood ના સેલીબ્રીટી મેનેજર દિશા સાલીયાનના મોતની CBI તપાસના આદેશ

    September 2, 2026
    મનોરંજન

    Tukaram Munde દરોડાની અસરને કારણે, ટિ્‌વંકલ ખન્ના હવે ઘરે પનીર બનાવી રહી છે

    September 1, 2026
    મનોરંજન

    Vijay Deverakonda એ ખુલાસો કર્યો કે રશ્મિકા મંડન્ના સાથે લગ્ન કરતા પહેલા તેમને હૃદયભંગ થયો હતો

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,330
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹226,170
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-09-2026 17:20
    Categories
    Latest News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026

    Aamir Khan Race 4 માં સામેલ હોવાની ચર્ચા નિર્માતાએ ફગાવી

    September 2, 2026

    Nawazuddin Siddiqui ની મ્યુઝિકલ થ્રીલર માટે ઓટીટી પ્લેટફોર્મની શોધ

    September 2, 2026

    Mitchell Marsh and Travis Head ની ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં વાપસી

    September 2, 2026
    Search
    Main News

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    USનું યુદ્ધ જહાજ અબ્રાહમ લિંકનપટાયા પહોંચતા થાઈલેન્ડની પોલીસના સેકસવર્કર્સના વિસ્તારોમાં દરોડા

    September 2, 2026

    Crude Oil 100 ડોલર કુદાવે તો Petrol And Diesel મોંઘા થશે

    September 2, 2026

    US માં બાળકનાં પાસપોર્ટ માટે માતા-પિતાએ નાગરિકતા કે વિઝાનું પ્રમાણ આપવું પડશે

    September 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    અમદાવાદની જેમ ફ્રાન્સમાં પણ બન્યું નમસ્તે સર્કલ,Paris મંદિર મહોત્સવના આરંભ પૂર્વે શિલ્પનું અનાવરણ

    September 2, 2026

    Nepal: ભારતે મોકલેલી મદદ બદલ સંસદમાં બાલેન શાહે કહ્યું- ‘Thank you India’

    September 2, 2026

    Malamaal Weekly Two માં ઇશા દેઓલ અને સોનિયા બંસલની એન્ટ્રી

    September 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.