Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે
    • રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ
    • BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ
    • Cyber ​​cab માં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા
    • Sachin Tendulkar લોનાવાલામાં રૂા.70 કરોડમાં 4 એકર જમીન ખરીદી
    • નીચલી અદાલતોના જજોનો કાર્યકાળ બે વર્ષ વધશે
    • Delhi માં શરાબીઓને હંગામો કરતા રોકવા ગયેલા મણીપુરી સંગીતકારની હત્યા
    • Samsung ભારત 25% સ્ટાફને છુટો કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Madhya Pradesh નાં સાગરમાં લઠ્ઠા કાંડ 14નાં મોત , કેટલાકની સ્થિતિ ગંભીર
    અન્ય રાજ્યો

    Madhya Pradesh નાં સાગરમાં લઠ્ઠા કાંડ 14નાં મોત , કેટલાકની સ્થિતિ ગંભીર

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Madhya Pradesh,તા.08

    મધ્ય પ્રદેશનાં સાગર જિલ્લાનાં બંડામાં ઝેરી દારૂ પીવાને કારણે ૧૪ લોકોનાં મોત થયા છે. કેટલાક લોકોને ગંભીર હાલતમાં સાગર સ્થિત બુંદેલખંડ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.
    સૂત્રોનાં જણાવ્યા અનુસાર રાતનાં સમયે ૧૦૦થી વધુ લોકોની તબિયત ખરાબ થવાને કારણે બંડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં. સારવાર દરમિયાન ૧૪ લોકોનાં મોત થયા છે.
    મૃતકોનાં મૃતદેહોનું પોસ્ટમોર્ટમ બંડા હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર પ્રતિભા પાલ અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટ અનુરાગ સુજાનિયા સહિત વહીવટી તંત્ર અને પોલીસનાં વરિષ્ઠ અધિકારી બંડા પહોંચ્યા હતાં.
    અધિકારીઓએ હોસ્પિટલ પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી અને કેસની તપાસ શરૂ કરાવી હતી. કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે બંડામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે.
    વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઘટનાનાં કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઝેરી દારૂની આશંકા અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. થોડાક જ દિવસ પહેલ મધ્ય પ્રદેશનાં પાડોશી રાજ્ય ગુજરાતમાં પણ લઠ્ઠાકાંડની ઘટના જોવા મળી હતી. મધ્ય પ્રદેશનાં મુખ્યપ્રધાન મોહન યાદવે ઘટનાની તપાસનાં આદેશ આપ્યા છે અને જણાવ્યું છે કે કોઇ પણ દોષિતને છોડવામાં નહીં આવે.
    અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્રે સાવચેતીનાં પગલારૂપે અસરગ્રસ્ત વિસ્તારમાં દારૂની સાત દુકાનો સીલ કરી દીધી છે અને તાત્કાલિક સેમ્પલ લેવાનો આદેશ આપ્યો છે.

    Madhya Pradesh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRussia and America ને પાછળ મૂકીને ભારત યુરોપનો અગ્રણી ઓઇલ સપ્લાયર
    Next Article LPG સિલિન્ડરના રિફિલ બુકિંગની મુદતમાં મોટો ઘટાડો, 45 દિવસવાળી ઝંઝટ ખતમ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Cyber ​​cab માં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા

    September 8, 2026
    અન્ય રાજ્યો

    Sachin Tendulkar લોનાવાલામાં રૂા.70 કરોડમાં 4 એકર જમીન ખરીદી

    September 8, 2026
    રાષ્ટ્રીય

    નીચલી અદાલતોના જજોનો કાર્યકાળ બે વર્ષ વધશે

    September 8, 2026
    રાષ્ટ્રીય

    Samsung ભારત 25% સ્ટાફને છુટો કરશે

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 14:58
    Categories
    Latest News

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026

    Cyber ​​cab માં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા

    September 8, 2026

    Sachin Tendulkar લોનાવાલામાં રૂા.70 કરોડમાં 4 એકર જમીન ખરીદી

    September 8, 2026

    નીચલી અદાલતોના જજોનો કાર્યકાળ બે વર્ષ વધશે

    September 8, 2026
    Search
    Main News

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026

    Cyber ​​cab માં ડ્રાઇવર, સ્ટીયરિંગ, બ્રેક કે એક્સિલેટર પેડલ નથી, 2 લોકોનાં બેસવાની જગ્યા

    September 8, 2026

    Sachin Tendulkar લોનાવાલામાં રૂા.70 કરોડમાં 4 એકર જમીન ખરીદી

    September 8, 2026

    નીચલી અદાલતોના જજોનો કાર્યકાળ બે વર્ષ વધશે

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાગળનાં કપમાં ચા-કોફી કેટલી સેફ? લાખો પ્લાસ્ટિક કણ ભળી જાય છે

    September 8, 2026

    રશિયામાં 11 પર્વતારોહકોના મોત અને 6 ગુમ

    September 8, 2026

    BAPS ના સાધુઓની એફીલ ટાવર મુલાકાત સમયે મહિલા કર્મચારીઓને હટાવાતા વિવાદ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.