Veraval,તા.17
ટીમ મોદી દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ચાંદનીબેન પરેશભાઈ વૈષ્ણવ, પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઈ ચુડાસમા, નરેન્દ્રભાઈ પેટલા, રેખાબેન શાહ, પૂજા બેન, મુકેશભાઈ ચોલેરા સહિતની ટીમ મોદી ના કાર્યકર્તાઓ દ્વારા બ્લડ ડોનેશન કરેલ અને ભગવાન સોમનાથ દાદા પાસે નરેન્દ્રભાઈ મોદી વિશ્વ ગુરુ બને અને દેશની સેવા કરવા માટે પ્રાર્થના કરી હતી.
Trending
- Miss Universe 2025 નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શિરે
- Vicky and Katrina એ પુત્ર સાથેનો પહેલો ફોટો શેર કર્યો
- Gondal માં લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મની ટીમનું સ્વાગત
- Rajkot સાંસદ અને અભિનેત્રી Kangana Ranautનું સ્વાગત કરતા ધારાસભ્ય રાદડીયા
- Indian Railway જાન્યુઆરી – 26માં ગુજરાત અને રાજસ્થાનના તીર્થસ્થળોની કરાવશે તીર્થયાત્રા
- કોલકતા સહિત પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશમાં 5.5ની તીવ્રતાના Earthquake ના આંચકા
- Kuno National Parkમાં ભારતીય માદા ચિત્તા ‘મુખી’એ પાંચ બચ્ચાને જન્મ આપ્યો
- પોલીસ ભરતીનો માર્ગ ખુલ્યો : High Court તમામ અરજી ફગાવી

