Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    • આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM
    • 09 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Mahendra Singh Dhoni IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે
    ખેલ જગત

    Mahendra Singh Dhoni IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026Updated:September 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.08
    પૂર્વ ભારતીય કેપ્ટન અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના દિગ્ગજ ખેલાડી Mahendra Singh Dhoniએ સ્પષ્ટ કરી દીધું છે કે તે આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માંગતા. આનાથી આવતા વર્ષે યોજાનારી લીગમાં તેમની ભાગીદારીને લઈને બનેલી અનિશ્ચિતતામાં નવો મોડ આવી ગયો છે.

    ચેન્નાઈના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે ગુરુવારે આ ખુલાસો કર્યો હતો. Mahendra Singh Dhoni ગયા વર્ષે ઈજાના કારણે એક પણ મેચ નહોતા રમ્યા. તેઓ ઈમ્પેક્ટ પ્લેયર નિયમથી પોતાનો કાર્યભાર ઓછો કરીને લીગમાં કરિયર આગળ વધારી શકતા હતા. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ રમવાનું ચાલુ રાખશે તો પૂર્ણકાલિક વિકેટકીપર બન્યા રહેવા માંગે છે.

    બદ્રીનાથનું માનવું છે કે 45 વર્ષીય Mahendra Singh Dhoni માટે કરિયરના આ તબક્કામાં ઈમ્પેક્ટ પ્લેયરની ભૂમિકા યોગ્ય હોઈ શકે છે. વધતી ઉંમરને જોતાં 20 ઓવર સુધી વિકેટકીપિંગ કરવી સરળ નહીં હોય.

    બદ્રીનાથે પોતાની યૂટ્યુબ ચેનલ પર કહ્યું, તેમણે મને જણાવ્યું કે Mahendra Singh Dhoni ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે. તેઓ પોતાની જાતને પૂર્ણકાલિક વિકેટકીપર માને છે, જેનો અર્થ છે કે તેમણે પૂરી 20 ઓવર સુધી મેદાન પર રહેવું પડશે. એટલા માટે તેઓ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે નહીં રમે.

    મને લાગે છે કે જો તેઓ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમે છે તો આનાથી CSKને વ્યુહાત્મક ફાયદો થશે. તેમના માટે લાંબા સમય સુધી રમવું મુશ્કેલ હશે જેવું કે (CSKના પૂર્વ મુખ્ય કોચ સ્ટીફન) ફ્લેમિંગે પણ કહ્યું છે. Mahendra Singh Dhoni 16મી ઓવર પછી જ બેટિંગ કરશે અને વિકેટકીપિંગ કરશે. જ્યારે તેમની ભાગીદારી આટલી ઓછી છે તો ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવું તેમના માટે આદર્શ સ્થિતિ હશે.

    Mahendra Singh Dhoni છેલ્લાં કેટલાક સત્રથી ફિટનેસ સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યાં છે. આઈપીએલમાં તેમના ભવિષ્યને લઈને અટકળો ચાલું છે. બદ્રીનાથનું માનવું છે કે ઈમ્પેક્ટ ખેલાડી નિયમ ધોની પર કામનો બોજ ઓછો કરી શકે છે. આનાથી  તેમના અનુભવ અને ‘ફિનિશર’ તરીકે તેમની ભૂમિકાનો ફાયદો ઉઠાવી શકે છે.

    વિકેટકીપર તરીકે રમવાનું ચાલું રાખવાની Mahendra Singh Dhoniની પ્રાથમિકતાનો અર્થ એ છે કે CSKને આવતાં વર્ષે આઈપીએલમાં તેમની ભાગીદારી પર નિર્ણય કરવા માટે રાહ જોવી પડી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચ આઈપીએલ ખિતાબ અપાવનારા Mahendra Singh Dhoniએ 2024ના સત્ર પહેલાં કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારથી બેટ્સમેન તરીકે પણ પૂર્વ કેપ્ટનની ભૂમિકા ઘણી મર્યાદિત થઈ ગઈ છે. તેઓ નીચલા ક્રમે ઉતરી રહ્યાં છે.

    IPL Mahendra Singh Dhoni
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Zealand Seriesમાં Jasprit Bumrah મહત્વની ભૂમિકા ભજવશે
    Next Article Harry Potter શ્રેણીમાં કિટ હેરિંગ્ટનની ધમાકેદાર એન્ટ્રી
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    India and Afghanistan વચ્ચે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થશે

    September 8, 2026
    ખેલ જગત

    વધુ વિચારશો નહીં, ફક્ત રન બનાવો, Ishan Kishan એ તેની ઐતિહાસિક ૨૭૦ રનની ઇનિંગ પછી કહ્યું

    September 8, 2026
    ખેલ જગત

    દુલીપ ટ્રોફી ફાઇનલમાંથી બહાર થયા બાદ Karun Nair નો પસંદગીકારોને યોગ્ય જવાબ, સદી ફટકારી

    September 8, 2026
    મનોરંજન

    Mahendra Singh Dhoni અને Manoj Tiwari વચ્ચેનો સંબંધ ફક્ત ઓળખાણ કે મિત્રતા પૂરતો મર્યાદિત નથી

    September 8, 2026
    ખેલ જગત

    New Zealand Seriesમાં Jasprit Bumrah મહત્વની ભૂમિકા ભજવશે

    September 8, 2026
    ખેલ જગત

    US Open ક્વાર્ટર ફાઇનલમાં શેલ્ટનની ટક્કર કાર્લોસ અલ્કારાઝ સાથે થશે

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,600
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,800
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,190
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 22:19
    Categories
    Latest News

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    Search
    Main News

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.