Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    • આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM
    • 09 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 09 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    ગુજરાત

    રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૮

    કિંજલ રબારીના પ્રેમ લગ્ન અને ત્યાર બાદ સામે આવેલા વિવાદમાં હવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પ્રેમ લગ્ન અને ત્યાર બાદ નોંધાયેલી અપહરણની ફરિયાદે હવે રાધનપુરમાં આવેલા કિંજલના પિયર સીનાડ ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઉભી થઈ છે. વિવાદ એટલો વધી ગયો છે કે બે જ્ઞાતિઓ વચ્ચે તણાવ વધતાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. આ જ ગરમાયેલા માહોલ વચ્ચે આજે રાધનપુરના સિનાડ ગામે કિંજલના પિયર પક્ષે તપાસ અર્થે પહોંચેલી પોલીસ પર લોકોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. ટોળાના આ હુમલામાં પીએસઆઇ એચ.વી. ચૌધરી ઘાયલ થયા છે.

    કિંજલ રબારીના પ્રેમ લગ્ન બાદથી જ વિવાદ સર્જાયો છે. આખા ઘટનાક્રમની વાત કરીએ તો ૨ મે ૨૦૨૪ના રોજ કિંજલ રબારી અને અશોક ચૌધરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. જેમાં લાખ સમજાવવા છતાં પરિવાર ન સમજતા ૧૦ માર્ચ ૨૦૨૬ના રોજ કિંજલ પરિવારને છોડીને તેના પતિ અશોક ચૌધરી પાસે જતી રહી હતી. કિંજલ ચૌધરી ભાગી જતાં વિવાદ સર્જાયો અને ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ સમાજની મધ્યસ્થી બાદ કિંજલ ઘરે પરત આવી ગઈ હતી. તે સમયે તો કિંજલે કહ્યુ હતુ કે હું રાહ ભટકી ગઈ હતી. જે બાદ કિંજલ રબારી અને અશોક ચૌધરીના છુટાછેડાની કાર્યવાહી શરૂ થઈ. છુટાછેડા પહેલા જ પરિવારે કિંજલના લગ્ન નરસિંહ દેસાઈ સાથે કરાવી દીધા. ત્યારે હવે ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કિંજલ રબારી નરસિંહને છોડીને તેના પ્રેમી અને પતિ અશોક ચૌધરી પાસે જતી રહી છે.

    પ્રેમ લગ્ન જેવા અંગત મામલાએ હવે સામાજિક અને જ્ઞાતિગત લડાઈનું રૂપ ધારણ કરી લીધું છે. એક તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પડાકાર છે તો બીજી તરફ ખાખી પર હુમલો કરનારા અસામાજિક તત્વો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની પોલીસની તૈયારી છે. હાલ તો રાધનપુરમાં શાંતિ જાળવી રાખવા માટે તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.

    Kinjal Rabari Palanpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી
    Next Article રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    વડોદરા

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026
    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    અમદાવાદ

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026
    મનોરંજન

    Mahendra Singh Dhoni અને Manoj Tiwari વચ્ચેનો સંબંધ ફક્ત ઓળખાણ કે મિત્રતા પૂરતો મર્યાદિત નથી

    September 8, 2026
    મનોરંજન

    Vimal Elaichi જાહેરાત દિલ્હી હાઈકોર્ટે શાહરુખ,અજય દેવગણ,ટાઈગર શ્રોફને નોટિસ સામેની અરજી પર ચુકાદો અનામત

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,170
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,950
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 20:48
    Categories
    Latest News

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 8, 2026

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    Search
    Main News

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian stock market માં નકારાત્મક માહોલ,વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!

    September 8, 2026

    આજે ચિપ્સથી લઈને જહાજો સુધી બધું જ બનાવવામાં આવી રહ્યું છે. પહેલાં, ફાઇલો ક્ષીણ થઈ જતી હતી,PM

    September 8, 2026

    09 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.