Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે
    • Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો
    • રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ
    • રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    • દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી
    • Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત
    • American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે
    • Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી
    અમદાવાદ

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    Vikram RavalBy Vikram RavalSeptember 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૮

    નેશનલ ફિલ્મ અવોર્ડ્‌સના ઇતિહાસમાં એક મોટો ફેરફાર થવાનો છે. ૭૨ વર્ષમાં પહેલીવાર આ અવોર્ડ સમારોહ દિલ્હીની બહાર યોજાશે. આ વર્ષે આ કાર્યક્રમ ૨૨ સપ્ટેમ્બરના રોજ ગુજરાતના કેવડિયા એકતા નગર ખાતે યોજાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને પુરસ્કારો પ્રદાન કરશે. તેઓ આ મહિનાના અંતમાં ગુજરાતની મુલાકાત દરમિયાન નેશનલ ફિલ્મ અવોર્ડ્‌સ આપશે.

    નેશનલ ફિલ્મ અવોર્ડ્‌સની સ્થાપના ૧૯૫૪માં કરવામાં આવી હતી. ઉદ્ઘાટન સમારોહ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો અને ત્યારબાદના મોટાભાગના સમારોહ પણ ત્યાં જ યોજાયા છે. પરિણામે ૭૨મા નેશનલ ફિલ્મ અવોર્ડ્‌સનું દિલ્હીની બહાર આયોજન એક મહત્વપૂર્ણ પરિવર્તન છે. ૭૨ વર્ષમાં આ પહેલીવાર હશે કે આ કાર્યક્રમ નવી દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાશે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વખતે કેવડિયામાં સમારોહનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

    ગુજરાતના એકતા નગરની વાત કરીએ તો, આ શહેર ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ તરીકે ઓળખાય છે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે. ૫૯૭ ફૂટ ઊંચી આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

    ’આર્ટિકલ ૩૭૦’એ શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો છે અને તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પસંદ કરવામાં આવી છે. મલયાલમ સુપરસ્ટાર મામૂટી અને બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યનને અનુક્રમે ’બ્રહ્મયુગમ’ અને ’ચંદુ ચેમ્પિયન’માં તેમની ભૂમિકાઓ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળશે. અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડાને વિનાયક દામોદર સાવરકરની બાયોપિક ’સ્વતંત્ર્ય વીર સાવરકર’ માટે શ્રેષ્ઠ નવોદિત દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવશે.

    તેલુગુ સાયન્સ ફિક્શન ફિલ્મ ’કલ્કી ૨૮૯૮ એડી’ને શાનદાર મનોરંજન પૂરું પાડનારી સૌથી લોકપ્રિય ફિલ્મ માટે એવોર્ડ મળશે, જ્યારે અરુણ માથેશ્વરન દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં ધનુષ અભિનીત તમિલ ફિલ્મ ’કેપ્ટન મિલર’ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.

    Ahmedabad National-Film-Awards
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMiami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત
    Next Article રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026
    અમદાવાદ

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    ગુજરાત

    રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026
    આંતરરાષ્ટ્રીય

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,890
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹231,010
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 19:47
    Categories
    Latest News

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026

    રાધનપુરના સિનાડ ગામે Kinjal Rabari કેસમાં બે સમાજ વચ્ચે તણાવ, ટોળાના હુમલામાં ચૌધરી પીએસઆઇ ઘાયલ

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026
    Search
    Main News

    દિલ્હી નહીં, ગુજરાતમાં National Film Awards નો જલસો યોજાશે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે સાક્ષી

    September 8, 2026

    Miami Airport પર અકસ્માત! એમેઝોન કાર્ગો પ્લેન ક્રેશ થયું, ૫ લોકોના મોત

    September 8, 2026

    American ના સમુદ્રમાં પાંચમું ઇક્વાડોરનું જહાજ ડૂબી ગયું, ૨૨૭ લોકોના મોત ચિંતા ઉભી કરે છે

    September 8, 2026

    Mozambique માંલગભગ ૨૦ કામદારોનું અપહરણ; ઇન્ડોનેશિયન એરપોર્ટ ઉપર ફ્લાઇટ સેવાઓ બે દિવસ માટે બંધ

    September 8, 2026

    લોકશાહીમાં જનતા જ માલિક અને અધિકારીઓ તેના સેવક: Allahabad High Court

    September 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Bhavnagar માં ૧૭ તળાવોમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ, ૧૪થી ૨૫ સપ્ટેમ્બર સુધી અમલ રહેશે

    September 8, 2026

    Kinjal Rabari પોતાની મરજીથી પતિ Ashok Chaudhary સાથે ગઈ, અપહરણની વાત પાયાવિહોણીઃ વકીલે ખુલાસો કર્યો

    September 8, 2026

    રિક્ષા ચાલકોની હડતાળ AMTS BRTS ને ’ફળી’, મુસાફરો વધતાં જ એક જ દિવસમાં તિજોરી છલકાઈ

    September 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.