Morbi,તા.24
આજના આધુનિક યુગમાં જયારે અર્વાચીન ગરબાનો ક્રેઝ જોવા મળતો હોય છે ત્યારે મોરબીમાં આજે પણ પ્રાચીન ગરબીઓની ધૂમ જોવા મળી રહી છે મોરબીના રેલ્વે સ્ટેશન સામે જૂની રેલ્વે કોલોની ગરબી મંડળની પ્રાચીન ગરબીમાં બાળાઓ પરંપરા મુજબ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે વિસ્તારના રહીસો પણ પ્રાચીન ગરબી જોવા માટે મોરબી સંખ્યામાં ઉપસ્થિત રહે છે