અમરેલી ઠેબી ડેમનો એક દરવાજો ખોલાયોઃ ચેતવણી
Amreli તા.29
ગીર જંગલમાં ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતા બે ડેમ છલકાયા છે. નવરાત્રીના પાવન દિવસોમાં જ ગીર પંથકમાં ભારે વરસાદના કારણે ધારીનાં ખોડીયાર ડેમમાં પાણીની આવક થતા આજે સવારે ત્રણ દરવાજા દોઢ ફુટ ખોલાયા હતા અને અમરેલીમાં ઠેબી ડેમમાં પાણીની આવક થતા એક દરવાજો ખોલાયો હતો. આજે સવારથી અમરેલી જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
Trending
- યુદ્ધવિરામનો ભંગ, હમાસથી ગુસ્સે ભરાયેલા Israel ગાઝા પર બોમ્બમારો કર્યો; ૨૬ લોકોના મોત
- વરસાદે પહેલી ટી ૨૦ ધોઈ નાખી, જેના કારણે ગિલ અને સૂર્યાની ઇનિંગ નિરર્થક રહી
- Vivek Oberoi ‘રામાયણ’ ફિલ્મમાંથી પોતાની ૪,૦૦૦ કરોડ ફી દાનમાં આપી
- Sonam Wangchuk case સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ અને જોધપુર જેલ પ્રશાસન પાસેથી જવાબ માંગ્યો
- આપણા પોતાના હોય કે બીજા કોઈના, અમે ગુનેગારને જેલના સળિયા પાછળ ધકેલી દઈશું,Tejaswi Yadav
- રોકડ બદલ નોકરી’ કૌભાંડમાં ૩૫ લાખ રૂપિયામાં સરકારી નોકરીની ઓફર કરવામાં આવી હતી,ED
- Harsh Sanghvi and Jitu Vaghani ને મળી નવી જવાબદારી, બંન્ને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે નિયુક્ત થયા
- જો ક્રાંતિકારીઓ બદનામના ડરથી ઘરે રહ્યા હોત, તો આપણે હજુ પણ અંગ્રેજોના ગુલામ હોત,Hardik Patel

