Mumbai તા.1
બોલિવુડ એકટર બોબી દેઓલ આ વર્ષે દશેરાએ દિલ્હીમાઃ રાવણ વધ કરશે. તે લાલ કીલ્લા પર આયોજીત રામલીલામાં રાવણનો વધ કરતો જોવા મળશે.
આયોજકોએ જણાવ્યું હતું કે બોબી દેઓલે આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પ્રભાસથી માંડીને અજય દેવગણ સુધીના તમામ મોટા ફીલ્મ એકટર્સે લાલ કીલ્લા પર રાવણનો વધ કરી ચુકયા છે. આ વખતે બોબી દેઓલ રાવણ વધ કરશે.