Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    October 3, 2025

    Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા

    October 3, 2025

    Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત

    October 3, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!
    • Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા
    • Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત
    • Junagadh: સગીરને ઉપાડી જઈ ફિલ્મી સ્ટાઈલમાં પાંચ સગીરે માર મારી વીડીયો ઉતાર્યો
    • Jasdan:સિવિલ હોસ્પિટલનું મુઠ્ઠી ઉંચેરૂ કાર્ય : હજારો દર્દીઓની તપાસ
    • Jasdan-Vinchiya તાલુકાના માતાજીના મઢે મંત્રી કુંવરજી બાવળીયાએ દર્શન કર્યા
    • Amreli દરેક ગામે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદની રચના કરાશે : દિલીપ સંઘાણી
    • Amreli પતિએ પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»પરિવાર અને પ્રસંશકોના વિશ્વાસે મને નિર્ણયો લેવાની તાકાત આપીઃ Deepika Padukone
    મનોરંજન

    પરિવાર અને પ્રસંશકોના વિશ્વાસે મને નિર્ણયો લેવાની તાકાત આપીઃ Deepika Padukone

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આઈએમડીબીએ ૨૫ વર્ષના અહેવાલમાં આ કામની નોંધ લીધી ત્યારથી મારા વિચારોને વધુ તાકાત મળી છે

    Mumbai, તા.૧

    આઠ કલાક કામ કરવાની શરતના કારણે પહેલા સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મમાંથી અને પછી ફી વધારાને કારણે અને અન્ય કારણો સર ‘કલકી’ જેવી ફિલ્મમાંથી દીપિકાને દૂર કરાતા તેના પ્રોફેશનલિઝમ અને તેની કામની શરતો અંગે અનેક પ્રકારની ચર્ચાઓ અને દલીલો શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ દીપિકા પાદુકોણ અને ફરાહા ખાને એકબીજાને સોશિયલ મીડિયા પર અનફોલો કર્યા હોવાના અને રણવીર સિંહે પણ ફરાહ ખાને અનફોલો કરી હોવાના અહેવાલો હતા. ફરાહ ખાને તો આ વાતને અફવા ગણાવીને સોશિયલ મીડિયા પર આ પ્રકારની પોસ્ટ કરનાર એક વ્યક્તિને ફરાહ ખાને કમેન્ટ કરીને પોસ્ટ પર જ ખખડાવી નાખ્યો હતો. ફરાહે આવી એક પોસ્ટમાં લખ્યું, “તમે બધા શું ગમે તેમ લખો છો!!! મહેરબાની કરીને કંઇક બીજું કામ શોધી લો.”બીજી તરફ આઈએમડીબી દ્વારા ઇન્ડિયન સિનેમાના ૨૫ વર્ષ પર એક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઇન્ડિયન સિનેમાના ૨૦૦૦થી ૨૦૨૫ની ફિલ્મની વાત કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી ૨૦૦૦થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના આ અહેવાલમાં દરે વર્ષની સૌથી લોકપ્રિય પાંચ ફિલ્મ જાહેર થઈ છે, તેમાં આ ૨૫ વર્ષના સૌથી લોકપ્રિય કલાકારોમાં દીપિકા પાદુકોણ ચોથા ક્રમે છે. આ અહેવાલમાં સમાવાયેલી ૧૩૦ ફિલ્મમાં દીપિકા પાદુકોણની ૧૦ ફિલ્મ છે. આ યાદીમાં ૨૦ ફિલ્મ સાથે શાહરુખ ખાન પહેલા ક્રમે છે. તેના પછી આમિર ખાન અને પછી ૧૧ ફિલ્મ સાથે રિતિક રોશનનો સમાવેશ થાય છે. આ યાદીમાં દીપિકા પાદુકોણ અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, સલમાન ખાન, ઐશ્વર્યા રાય, અનુષ્કા શર્મા, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, અજય દેવગન, પ્રભાસ અને આલિયા ભટ્ટથી પણ આગળ છે.  આ સંદર્ભે વાત કરતા દીપિકાએ તેના દરે ટીકાકારને જવાબ આપી દીધો છે. દીપિકાએ કહ્યું, “મેં જ્યારે મારી સફરની શરૂઆત કરી તો મને ઘણી વખત કહેવાતું કે એક સ્ત્રીએ ફરજિયાત અથવા તો તેની પાસે અપેક્ષા હોય છે કે તેણે સફળ કારકિર્દી જ બનાવવી જોઈએ. જોકે, શરૂઆતથી જ હું પ્રશ્ન પૂછવાથી ડરી નહીં, પડકારોનો સામનો કર્યો, અઘરા રસ્તા પસંદ કર્યા છે અને બધાંએ જે કર્યું છે, એ જ કરવાની બીબાંઢાળ રૂઢિઓને પડકારી છે.”દીપિકાએ આગળ કહ્યું, “મારા પરિવાર, ફૅન્સ અને મારી સાથે કામ કરતા બધાએ મારમાં જે વિશ્વાસ દાખવ્યો છે, તેણે જ મને યોગ્ય વિકલ્પો પસંદ કરવા અને નિર્ણય લેવા શક્તિ આપી છે. આ વિકલ્પો અને રસ્તાએ જ મારા કૅરિઅરનો માર્ગ બનાવ્યો છે. આઈએમડીબીએ ૨૫ વર્ષના અહેવાલમાં આ કામની નોંધ લીધી ત્યારથી મારા વિચારોને વધુ તાકાત મળી છે કે, ઇમાનદારીથી, આધારભૂત રીતે અને તમારા મુલ્યો પ્રત્યે સાચા રહીને સતત આગળ વધતા રહી શકો છો, તો પરિવર્તન શક્ય છે.”

    Deepika Padukone
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Zubin Garg મોત કેસમાં નવો વળાંક, એક સિંગર અને એક સંગીતકારની પણ ધરપકડ

    October 3, 2025
    મનોરંજન

    John Abraham આગામી ફિલ્મમાં દુર્યોધનના રોલમાં જોવા મળશે

    October 3, 2025
    મનોરંજન

    Chandni Bar 2 માટે તૃપ્તિ, અનન્યા અને શર્વરી વચ્ચે હોડ

    October 3, 2025
    મનોરંજન

    Sonam બીજાં સંતાનને જન્મ આપવાની હોવાની અટકળો

    October 3, 2025
    મનોરંજન

    પૂર્વ પત્ની પર ભડક્યાં Singer Kumar Sanu મોકલી લીગલ નોટિસ

    October 3, 2025
    મુખ્ય સમાચાર

    12,490 કરોડની નેટવર્થ સાથે Shah Rukh Khan પહેલીવાર બિલિયોનેર રિચ લિસ્ટમાં સામેલ

    October 3, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    October 3, 2025

    Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા

    October 3, 2025

    Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત

    October 3, 2025

    Junagadh: સગીરને ઉપાડી જઈ ફિલ્મી સ્ટાઈલમાં પાંચ સગીરે માર મારી વીડીયો ઉતાર્યો

    October 3, 2025

    Jasdan:સિવિલ હોસ્પિટલનું મુઠ્ઠી ઉંચેરૂ કાર્ય : હજારો દર્દીઓની તપાસ

    October 3, 2025

    Jasdan-Vinchiya તાલુકાના માતાજીના મઢે મંત્રી કુંવરજી બાવળીયાએ દર્શન કર્યા

    October 3, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નિફટી ફ્યુચર ૨૪૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી..!!!

    October 3, 2025

    Junagadh: માણાવદર તાલુકામાં ગેસ-તેલનો જથ્થો મળવા પૂરી શકયતા

    October 3, 2025

    Junagadh: બે સ્થળોએથી રૂા.9.68 લાખનો દારૂ પકડાયો: બે વાહન જપ્ત

    October 3, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.