Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026

    Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું

    September 30, 2026

    Morbi: માળિયામાં પીજીવીસીએલ વીજ ફીડરના ૧૫૬૦ મીટર વાયર ચોરીની ફરિયાદ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી
    • Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું
    • Morbi: માળિયામાં પીજીવીસીએલ વીજ ફીડરના ૧૫૬૦ મીટર વાયર ચોરીની ફરિયાદ
    • Morbi: માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત
    • ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત
    • લુધિયાણામાં Dhirendra Krishna Shastri દ્વારા આપેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયું
    • Ayodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી
    • અમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Ayodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી
    અન્ય રાજ્યો

    Ayodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે એકઠા કરેલા પુરાવા પ્રમાણે તેણે કૌશલપુરી કોલોનીમાં પોતાના પિતા રવીન્દ્ર મિશ્રાના નામે એક મકાન ખરીદ્યું હતું

    લખનૌ, તા.૩૦

    Ayodhya Ram Mandirમાં દાન ચોરી મામલે મોટો ખુલાસો થયો છે. આરોપી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે જ એક કરોડ રૂપિયાથી વધુની દાન ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની ચાર્જશીટમાં આ વિગતો નોંધવામાં આવી છે. તે અગાઉ ૨૦૨૪માં રામ મંદિર ટ્રસ્ટના કાર્યકર્તા તરીકે ગણતરીના કામમાં જોડાયેલો હતો. પછી ૨૦૨૫માં રામ મંદિર ટ્રસ્ટ અને જીમ્ૈં વચ્ચે ગણતરી ખંડની વ્યવસ્થા સાથે ગણતરીની રકમને બેન્કમાં જમા કરાવવા માટે થયેલા કરાર બાદ, બેન્ક દ્વારા નિમાયેલી એજન્સી સેનિક સિક્યોરિટી સર્વિસના એજન્ટ તરીકે પણ કાર્યરત રહ્યો હતો.

    આ તકે તેણે કુલ કેટલી રકમ પર હાથ સાફ કર્યો હશે, તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય છે, કારણ કે રામ મંદિરમાં કુલ કેટલા કરોડની ચોરી થઈ છે, તેનો હિસાબ-કિતાબ ન તો પોલીસ પાસે છે કે ન તો ટ્રસ્ટ પાસે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી જીૈં્‌ પણ તેની વિગતો એકઠી નથી કરી શકી. જીૈં્‌ એ પણ સુનિશ્ચિત નથી કરી શકી કે રામ મંદિરમાં ચોરીનો આ સિલસિલો ક્યારથી ચાલી રહ્યો હતો.

    પોલીસની ચાર્જશીટને ટાંકીને અનુકલ્પ મિશ્રા પાસેથી પ્રાપ્ત થયેલી ચલ-અચલ સંપત્તિની વિગતો એક કરોડથી થોડી ઓછી છે, પરંતુ તેણે છેલ્લા બે વર્ષમાં કેટલી રકમ પોતાના હાથે ખર્ચી નાખી, તે સ્પષ્ટ નથી. અનુમાન છે કે તેણે એક કરોડ રૂપિયાથી વધુની ચોરી કરી છે. પોલીસે એકઠા કરેલા પુરાવા પ્રમાણે તેણે કૌશલપુરી કોલોનીમાં પોતાના પિતા રવીન્દ્ર મિશ્રાના નામે એક મકાન ખરીદ્યું હતું.આ મકાનની રજિસ્ટ્રી તેણે વંદના દ્વિવેદી પાસેથી કરાવી હતી, જેની કિંમત લગભગ ૫૫ લાખ રૂપિયા હતી. આરોપી અનુકલ્પે આ રકમ બે વારમાં ચૂકવી હતી. પહેલાં તેણે ૨૯.૫ લાખ રૂપિયાની રકમ બેન્ક મારફતે શ્રીમતી દ્વિવેદીને ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ ૨૫ લાખ રૂપિયાની ચૂકવણી રોકડમાં કરી હતી. વંદના દ્વિવેદીએ સોગંદનામા મારફતે પોતાનું નિવેદન નોંધાવ્યું છે, જે મુજબ ૫૦ હજાર રૂપિયાની રકમ હજુ બાકી છે.

    રામ મંદિરમાં દાન ચોરીના આરોપી અનુકલ્પ મિશ્રાની રહેણીકહેણીમાં અચાનક બદલાવ આવ્યો હતો. ગામમાં આ અંગે ચર્ચા હતી પરંતુ કોઈને આનો અંદાજ નહોતો. કહેવાય છે કે અનુકલ્પ રામ મંદિર સાથે જોડાયા પછી ગામમાં પોતાનો રોફ જમાવવા માટે પુષ્કળ પૈસા ઉડાવતો હતો અને ગામના યુવાનોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેણે રામકથાનું ભવ્ય આયોજન ગામમાં કર્યું હતું અને રામ મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો ઉપરાંત સંતો તેમજ જનપ્રતિનિધિઓને પણ પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. એટલું જ નહીં તેણે ગામની મહિલાઓને સાડીઓ પણ વહેંચી હતી.

    Ayodhya-Ram-Mandir
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅમેરિકામાં વજન ઘટાડવાની Counterfeit medicine વેચતા બે ભારતીયો ઝડપાયા
    Next Article લુધિયાણામાં Dhirendra Krishna Shastri દ્વારા આપેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Shashi Tharoor કહ્યું, “ગાંધી જયંતિ પર ઉભા રહો.ખડગેએ કહ્યું, “આવો, ફક્ત અંગ્રેજી અખબારોમાં લેખો ન લખો.”

    September 30, 2026
    અન્ય રાજ્યો

    શાંતિ, વિકાસ અને સમૃદ્ધિના નવા દરવાજા ખુલી રહ્યા છે, CM Vishnudev Sai

    September 30, 2026
    અન્ય રાજ્યો

    સપાએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રો. રામ ગોપાલ યાદવ અને Dhanraj Parimal Nathwaniને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા

    September 30, 2026
    અન્ય રાજ્યો

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    રાષ્ટ્રીય

    Ayodhya Ram Mandirમાં પ્રસાદની પહેલી ચોરી ૪ જૂને થઈ હતી

    September 29, 2026
    અન્ય રાજ્યો

    રામ ધનિકોના દેવ છે અને શિવ ગરીબોના દેવ છે, તેલંગાણાના મુખ્યમંત્રી Revanth Reddy

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,000
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 20:34
    Categories
    Latest News

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026

    Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું

    September 30, 2026

    Morbi: માળિયામાં પીજીવીસીએલ વીજ ફીડરના ૧૫૬૦ મીટર વાયર ચોરીની ફરિયાદ

    September 30, 2026

    Morbi: માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત

    September 30, 2026

    ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત

    September 30, 2026

    લુધિયાણામાં Dhirendra Krishna Shastri દ્વારા આપેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયું

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026

    Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું

    September 30, 2026

    Morbi: માળિયામાં પીજીવીસીએલ વીજ ફીડરના ૧૫૬૦ મીટર વાયર ચોરીની ફરિયાદ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.