Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran
    • ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો
    • મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી
    • દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લુધિયાણામાં Dhirendra Krishna Shastri દ્વારા આપેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયું
    રાષ્ટ્રીય

    લુધિયાણામાં Dhirendra Krishna Shastri દ્વારા આપેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયું

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026Updated:October 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાહી ઇમામે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ ટિપ્પણી અસ્વીકાર્ય: Dhirendra Krishna Shastri પાસેથી માફીની માંગ કરી

    Punjab, તા.૩૦

    પંજાબના લુધિયાણામાં ધાર્મિક પ્રવચન દરમિયાન પંડિત Dhirendra Krishna Shastri દ્વારા આવેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયુંછે. પંજાબના શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે.

    શાહી ઇમામે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ ટિપ્પણી અસ્વીકાર્ય છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસેથી માફીની માંગ કરી હતી.શાહી ઇમામે ચેતવણી આપી હતી કે જો માફી નહીં માંગવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ધર્મ વિશે નિવેદનો આપતી વખતે બધા ધર્મોની ભાવનાઓ અને ગરિમાનું સન્માન કરવું જોઈએ. હવે બધાની નજર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આ મામલે પ્રતિભાવ પર છે.

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર ઇસ્લામ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. ઇમામે કહ્યું હતું કે પંજાબ સદીઓથી મુસ્લિમ, હિન્દુ અને શીખ એકતાનું પ્રતીક રહ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી અહીં આવ્યા છે અને સસ્તું ધાર્મિક રાજકારણ રમી રહ્યા છે. જો તેઓ પોતાના શબ્દો પાછા લે છે, તો સારું છે; નહીં તો, અમે પંજાબ પોલીસને ફરિયાદ કરીશું.

    ખરેખર, કથા દરમિયાન, ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના અનુયાયીઓને કહ્યું કે તેમને સનાતન ધર્મ જેવો ધર્મ મળ્યો છે. માની લો ’જો તે (ઈશારામાં), હોત તો તે ભૈયા કો ભી સૈયા બના લેતે’ શું તમે સમજ્યા કે તેઓ શું કહી રહ્યા હતા? હું બોલવાનો નથી, હું હ્લૈંઇ દાખલ કરવા માંગતો નથી. સાપ મરી જશે, અને લાકડી તૂટશે નહીં. બાબા બાગેશ્વરે પણ ઇસ્લામ પર ટિપ્પણી કરવાના આરોપોનો જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે તેઓ કોઈપણ ધર્મ, સંપ્રદાય કે પરંપરાના વિરોધી નથી. તેઓ ફક્ત એવા રૂઢિચુસ્ત વિચારોના વિરોધી છે જે અરાજકતા ફેલાવે છે, જેનાથી દેશમાં ઘર્માંતપણ થાય છે અને વાતાવરણ ખરાબ થાય છે. તેમનો ઉદ્દેશ્ય સરળ અને સ્પષ્ટ છેઃ “જાગો અને બીજાઓને જગાડો.”

    Dhirendra Krishna Shastri
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAyodhya Ram Mandirમાંથી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે એક કરોડની દાન ચોરી કરી
    Next Article ગરબે ઘૂમતી ગુર્જર ગાથાઃ Navratriના નાદમાં ધબકતું ગુજરાત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026
    રાષ્ટ્રીય

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026
    રાષ્ટ્રીય

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    રાષ્ટ્રીય

    ભારતને વિકસિત થવા માટે ૨૦૪૭ ની સમયમર્યાદાની રાહ જોવાની જરૂર નથી, Pm Modi

    November 13, 2026
    રાષ્ટ્રીય

    Pmo indiaએ સોશિયલ મીડિયા પર ચાણક્ય નીતિનો એક સંસ્કૃત શ્લોક શેર કર્યો

    November 13, 2026
    અન્ય રાજ્યો

    Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ ૧૮ લોકોના મોત

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,105
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,268
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,921
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 12:47
    Categories
    Latest News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026
    Search
    Main News

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Sheikh Hasinaનું પ્રત્યાર્પણ એક કાનૂની બાબત છે,અમે નિયમો મુજબ નિર્ણય લઈશું,ભારત

    November 14, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Hormuz માં 24 કલાકમાં 6 ઓઈલ જહાજ સળગી કે ડૂબી ગયા: Iran

    November 16, 2026

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.