Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar: હાલાર પંથકમાં બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડ્રાઇવ ૨,૦૩૬ કનેક્શન કાપ્યા
    જામનગર

    Jamnagar: હાલાર પંથકમાં બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડ્રાઇવ ૨,૦૩૬ કનેક્શન કાપ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જામનગર-દેવભૂમિ દ્વારકામાં ૩૪૭ ટીમોની કાર્યવાહી, એક જ દિવસમાં રૂ.૯૩૪.૭૫ લાખની વસૂલાત

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦ઃ

    જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડિસકનેક્શન ડ્રાઇવ યોજવામાં આવી હતી. બંને જિલ્લાના ૫૪,૦૮૦ ગ્રાહકો પાસેથી અંદાજે રૂ.૨૩ કરોડની બાકી રકમ વસૂલવા હાથ ધરાયેલી કાર્યવાહીમાં ૩૪૭ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી. એક જ દિવસની કામગીરી દરમિયાન કુલ ૮,૯૦૪ ગ્રાહકોના કનેક્શન ડિસકનેક્શન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાંથી ૨,૦૩૬ કનેક્શન વાસ્તવમાં કાપી નાખવામાં આવ્યા હતા.

    ડિસકનેક્શન પૂર્વે જ ૩,૪૫૬ ગ્રાહકોએ બાકી વીજબીલની રકમ ભરપાઈ કરી હતી. આમ, કુલ ૫,૪૯૨ ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી રૂ.૭૦૩.૬૮ લાખની બાકી રકમ આવરી લેવામાં આવી હતી. જ્યારે ડિસકનેક્શન બાદ રીકનેક્શન માટે ૧,૫૭૮ ગ્રાહકોએ રૂ.૨.૯૦ લાખ ચાર્જ સહિત રૂ.૧૮૫.૪૩ લાખની ભરપાઈ કરી હતી.

    વીજ તંત્રની આ મેગા ડ્રાઇવ દરમિયાન એલટી એનર્જી કલેક્શન થકી રૂ.૫૯૩.૭૪ લાખ તથા ઓનલાઈન કલેક્શન થકી રૂ.૩૪૧.૦૧ લાખ મળી કુલ રૂ.૯૩૪.૭૫ લાખની વસૂલાત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.

    ડિવિઝનવાર કાર્યવાહીઃ

    સિટી-૧ ડિવિઝનમાં ૪૬ ટીમોએ ૧,૩૨૨ કનેક્શન સામે કાર્યવાહી કરી હતી, જેમાં ૩૬૩ કનેક્શન કાપવામાં આવ્યા હતા અને રૂ.૧૬૧.૬૫ લાખની વસૂલાત થઈ હતી.

    સિટી-૨ ડિવિઝનમાં ૬૨ ટીમોએ ૧,૬૮૫ કનેક્શન સામે કાર્યવાહી કરી ૨૬૪ કનેક્શન કાપ્યા હતા અને રૂ.૩૩૮.૫૩ લાખની વસૂલાત કરી હતી.

    ગ્રામ્ય ડિવિઝનમાં ૮૦ ટીમોએ ૧,૬૩૨ કનેક્શન સામે કાર્યવાહી કરી ૩૪૨ કનેક્શન કાપ્યા હતા અને રૂ.૧૧૧.૯૮ લાખની વસૂલાત થઈ હતી.

    જામજોધપુર ડિવિઝનમાં ૫૦ ટીમોએ ૧,૧૭૬ કનેક્શન સામે કાર્યવાહી કરી ૪૩૯ કનેક્શન કાપ્યા હતા અને રૂ.૭૫.૬૪ લાખની વસૂલાત કરી હતી.

    ખંભાળિયા ડિવિઝનમાં ૫૩ ટીમોએ ૧,૫૫૦ કનેક્શન સામે કાર્યવાહી કરી ૩૧૯ કનેક્શન કાપ્યા હતા અને રૂ.૧૧૭.૨૬ લાખની વસૂલાત કરી હતી.

    દ્વારકા ડિવિઝનમાં ૫૬ ટીમોએ ૧,૫૩૯ કનેક્શન સામે કાર્યવાહી કરી ૩૦૯ કનેક્શન કાપ્યા હતા અને રૂ.૧૨૯.૭૦ લાખની વસૂલાત કરવામાં આવી હતી.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarની ફેક્ટરીમાંથી રૂ.૭.૫૨ લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા
    Next Article Jamnagar જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડાઃ પાંચ શખ્સો ઝડપાયા, રૂ. ૧,૦૭૫ રોકડા સહિત મટકાનું સાહિત્ય કબજે
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો

    September 30, 2026
    જામનગર

    Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો

    September 30, 2026
    જામનગર

    Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ

    September 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડાઃ પાંચ શખ્સો ઝડપાયા, રૂ. ૧,૦૭૫ રોકડા સહિત મટકાનું સાહિત્ય કબજે

    September 30, 2026
    જામનગર

    Jamnagarની ફેક્ટરીમાંથી રૂ.૭.૫૨ લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા

    September 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 22:37
    Categories
    Latest News

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.