Jamnagar તા.6
જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ- (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા મંગળવાર તા 7.10.2025 ના રોજ સાંજે 8.00 કલાકે એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં તાળી, પંચીયા, ફ્રી સ્ટાઈલ જેવી સ્પર્ધાઓનો રાસોત્સવ યોજાશે. આ સાથે જ સમસ્ત બ્રહ્મ સમાજ પરિવાર સાથે અર્બન રાસોત્સવનું આયોજન કરાયું છે. તેમજ 12 વર્ષ સુધીના બાળકો માટે અલગ રાસોત્સવ યોજાશે.
જેના પાસ મેળવવા માટે ભાસ્કરભાઈ જોષી (બ્રિલિયન્ટ સ્કુલ – લીમડા લાઈન – 76228 35815),વિમલભાઈ જોષી – 90336 57499 (સાધના કોલોની), ચિરાગભાઈ અસવાર – 92651 69285 (ગ્રીન સીટી), ચિરાગભાઈ પંડયા – 99988 21825, યશ ભુદેવ – 94289 99949 મનિષાબેન સુમ્બડ- 79908 76298, જાગૃતિબેન ત્રિવેદી – 94288 64458, વૈશાલીબેન જોષી – 99250 28942, મીનાબેન જયોતિષી – 98253 71229 તેમજ વધુ માહિતી માટે જસ્મીનભાઈ ધોળકિયા – 99249 27868 નો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.