Morbiતા.08
પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી માળિયા પોલીસે વડોદરા અને સુરત જેલહવાલે કર્યા છે
માળિયા (મી.) પીઆઈ કે કે દરબારની ટીમ દ્વારા પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ કે બી ઝવેરીને મોકલતા ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ નાથાભાઈ મોરી અને લીલાભાઈ ટપુભાઈ મોરી રહે બંને જામનગર મૂળ પોરબંદર વાળાના વોરંટ ઈશ્યુ કર્યા હતા જેથી આરોપીને ઝડપી પાસા એક્ટ તળે ડીટેઈન કરી મધ્યસ્થ જેલ સુરત અને વડોદરા હવાલે કરવામાં આવ્યા છે