Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Commonwealth Games યજમાની : અમદાવાદ ગ્લોબલ સ્પોર્ટસ હબ બનશે
    રાષ્ટ્રીય

    Commonwealth Games યજમાની : અમદાવાદ ગ્લોબલ સ્પોર્ટસ હબ બનશે

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 16, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.16
    રાષ્ટ્રમંડલ સંઘ દ્વારા ભારતમાં અમદાવાદમાં 2030ના રાષ્ટ્રમંડલ ખેલની યજમાની માટે ભલામણ કરવામાં આવતા ભારત માટે આ એક અપાર ખુશી અને ગૌરવનો દિવસ હતો. આ સાથે જ અમદાવાદ એક ગ્લોબલ સ્પોર્ટસ અખાડા તરીકે ઉભરી આવશે. રાષ્ટ્રમંડલ ખેલ 2036ના ઓલિમ્પિક ખેલ માટે પણ ભારતનો દાવો મજબૂત કરશે.

    વર્ષ 2030ની રાષ્ટ્રમંડલ ખેલોની યજમાની ભારતને મળવી નકકી છે. આ માત્ર રમતનું આયોજન નથી બલકે 2036 ઓલિમ્પિક રમતો માટે તૈયારીનું પણ એક મોટું પગલું હશે. અમદાવાદની પસંદથી ભારતની વૈશ્વિક રમત ક્ષમતા અને આયોજન દક્ષતાનું પ્રદર્શન થશે.

    રાષ્ટ્રમંડલ ખેલના કાર્યકારી બોર્ડે અમદાવાદને 2030 શતાબ્દી રાષ્ટ્રમંડલ રમતો માટે ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ રાષ્ટ્રમંડલ ખેલ મૂલ્યાંકન સમીતીની દેખરેખમાં ચાલતી પ્રક્રિયા બાદ કરવામાં આવી છે. જેમાં જોવામાં આવ્યું હતું કે ટેકનીકલ સુવિધા કેવી છે. ખેલાડીઓનો અનુભવ કેવો રહેશે. પાયાનું માળખુ અને સંચાલન કેવી રીતે થશે અને શહેર રાષ્ટ્રમંડલ ખેલોના મૂલ્યો સાથે કેટલું મેળ ખાય છે.

    રાષ્ટ્રમંડલ ખેલની પસંદગી મામલે ભારતનો મુકાબલો નાઈજીરિયા સાથે હતો પણ રાષ્ટ્રમંડલ ખેલ સંગઠનોએ નકકી કર્યું કે તે ભવિષ્યમાં નાઈજીરિયાને રમતોની યજમાની માટે તૈયાર કરવામાં મદદ કરશે. જે અંતર્ગત 2034ની રમતોની યજમાની માટે નાઈજીરિયા પર વિચાર થઈ શકે છે.

    ભારતીય રમતના પાયાના માળખામાં મોટા પાયે સુધારા થઈ રહ્યા છે. રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે આ ભારતીય રમતો માટે ઐતિહાસિક ક્ષણ છે. આઈઓએ પ્રમુખ પી.ટી.ઉષાએ જણાવ્યું હતું કે આ રમત ભારતની રમત ક્ષમતા, યુવા પ્રતિભાઓ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારોને મજબૂત કરવાનો અવસર છે. રાષ્ટ્રમંડળ રમતોની યજમાની કરવું ભારત માટે `અસાધારણ સન્માન’ રહેશે.

    અમદાવાદની પસંદગી શા માટે?
    મજબુત ઈન્ફ્રાસ્ટ્રકચરઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અને વિશ્વ સ્તરીય રમત સ્થળ અગાઉથી મોજૂદ છે. નવા કોમ્પ્લેકસના નિર્માણ ચાલુ છે.
    મેનેજમેન્ટ ક્ષમતાઃ શહેરે મોટા રાષ્ટ્રીય આયોજનનો સફળ અનુભવ હાંસલ કર્યો છે.
    બહેતર કનેકટીવીટીઃ આંતરરાષ્ટ્રીય વિમાન મથક, રેલ અને માર્ગ નેટવર્કથી સારી રીતે જોડાયેલું છે.
    સરકારી સમર્થનઃ કેન્દ્ર અને રાજય સરકાર બન્ને નાણાકીય અને પ્રશાસનિક સહયોગ આપી રહ્યા છે.

    આપણી શું તૈયારી છે?
    સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવઃ 650 એકરમાં બની રહેલ આ પ્રોજેકટ 10 નવા સ્ટેડિયમ, એકવાટિકસ સેન્ટર, ફુટબોલ સ્ટેડિયમ અને ઈનડોર અખાડાથી સૂસજજ થશે.
    બજેટ અને સમયસીમાઃ રૂા.5050 કરોડના ખર્ચથી ડિસેમ્બર 2028 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય છે.
    શહેરી વિકાસઃ રમત સુવિધાઓ અને અવરજવર વ્યવસ્થા માટે 200 હજાર હેકટર ભૂમિનું પુનઃગઠન કરાયું છે.

    આ તકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, ભારત માટે અપાર ખુશી અને ગૌરવનો દિવસ છે. રાષ્ટ્રમંડલ સંઘ દ્વારા અમદાવાદને 2030માં રાષ્ટ્રમંડળ રમતોની યજમાનીની ભલામણ થવા પર ભારતના પ્રત્યેક ભારતીયને અભિનંદન.

    Ahmedabad Commonwealth Games hosting
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026
    ખેલ જગત

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    ખેલ જગત

    Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે

    April 30, 2026
    ખેલ જગત

    IPL 2026 : SRH એ MI ને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ

    April 30, 2026
    રાજકોટ

    43 ડિગ્રી સાથે Rajkot ફરી સૌથી ગરમ,અન્ય શહેરોમાં 1થી 2 ડિગ્રી તાપમાન ઘટયુ

    April 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.