Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
    • આજનું રાશિફળ
    • Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
    • Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
    • Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
    • Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
    • Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Missile Attackમાં ૨ સુરક્ષા કર્મીના મોત, ૫ થી વધુ ઘાયલ
    આંતરરાષ્ટ્રીય

    Missile Attackમાં ૨ સુરક્ષા કર્મીના મોત, ૫ થી વધુ ઘાયલ

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Aden, તા.૧૬

    ગુરુવારે પણ હુથી વિદ્રોહીઓના હુમલા યથાવત રહ્યા હતા. રિયાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને સૌથી મોટી કંપની પર Missile Attack કર્યા પછી ગુરુવારે હુથી વિદ્રોહીઓએ યમનના એડનમાં આવેલા રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવ્યું. રાષ્ટ્રપતિ મહેલ પર મિસાઈલ એટેક કરવામાં આવ્યો. આ હુમલામાં બે સુરક્ષા કર્મીઓના મોત થયા હોવાનું જાણવા મળે છે જ્યારે પાંચથી વધુ લોકો ઘાયલ થયા છે.

    આ હુમલા અંગે સત્તાવાર જાહેરાત યમનના યુવા મંત્રી નાયેફ સાલેહ એ કરી હતી. તેણે હુથી વિદ્રોહીઓએ કરેલા હુમલા ની પુષ્ટિ કરી અને સાથે જ જણાવ્યું કે કેબિનેટના બધા જ મંત્રી સુરક્ષિત છે. રાષ્ટ્રપતિ મહેલ પર થયેલા હુમલા પછી પણ સરકારના સભ્યો શહેર નહીં છોડે. હુતી આંદોલન અને સાઉદી અરબ વચ્ચે વધેલા ટેન્શન વચ્ચે હુથીઓએ યમનની રાજધાનીમાં આવેલા રાષ્ટ્રપતિ મહેલને નિશાન બનાવ્યું છે જેને લઈને ટેન્શન વધી ગયું છે.

    રાષ્ટ્રપતિ મહેલ પર થયેલા હુમલા પહેલા બુધવારે હુથી સૈન્ય ના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે સંગઠને બેલેસ્ટિક મિસાઈલ, ક્રૂઝ મિસાઈલ અને ડ્રોનની મદદથી સાઉદી અરબના ઘણા બધા ઠેકાણા પર હુમલા કર્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં સાઉદી અરબની અરામકો કંપની, કિંગ ખાલીદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, તનુરા રિફાઇનરી સહિતના સ્થાન પર હુમલો કરાયા વાત કરવામાં આવી હતી. હુથી પ્રવક્તાએ એવું પણ કહ્યું હતું કે તેમણે કરેલા હુમલાના કારણે સાઉદી અરબમાં તબાહી મચી છે.

    સોશિયલ મીડિયા પર કરેલા દાવામાં એવું પણ કહેવાયું છે કે સાઉદી અરબ વિરુદ્ધ હુથી અભિયાન યથાવત રહેશે. સાથે જ તેમને શિપિંગ કંપની સહિતના સ્થળોએ સામાન્ય લોકોને કામ ન કરવા જવાની સલાહ આપી હતી. મહત્વપૂર્ણ છે કે યમનમાં શરૂ થયેલા આ તણાવને કારણે સમુદ્રી વેપારને લઈને ચિંતા વધી છે. સૌથી વધારે ટેન્શન લાલ સાગર અને બાબ અલ મંદેબની સુરક્ષા ને લઈને ચિંતા વધી છે. આ બંને જળમાર્ગ આંતરરાષ્ટ્રીય સમુદ્રી વેપારની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪ માં પણ યમનમાં સંઘર્ષ વધ્યો હતો અને હુથીઓએ રાજધાની પર કબજો કરી સરકારને સત્તા પરથી બેદખલ કરી દીધી હતી. ત્યારબાદ ૨૦૧૫ માં સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન એ યમનની સરકારના સમર્થનમાં સૈન્ય હસ્તક્ષેપ કર્યો.

    missile attacks
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું
    Next Article આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Americaની પ્રાથમિક શાળામાં ગોળીબાર થયો : ત્રણ બાળકો અને ટીચરનું મોત થયું

    October 16, 2026
    આંતરરાષ્ટ્રીય

    Peshawar: ખાનગી સ્કૂલની છત ધરાશાયી થતાં ૨૮થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષિકાના મોત

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    સાઉદીમાં હુમલા કરનાર હુથીઓ પર ભડક્યા Donald Trump

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Azerbaijanમાં ૯૬% મુસ્લિમો છતાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ladakh ભારતનો અખંડ ભાગ, ચીનના ઇનકારથી હકીકત નહીં બદલાય

    October 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Germanyમાં રહેણાક ઈમારતમાં આગ લાગતા ૩ ભારતીય વિદ્યાર્થીના મોત

    October 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,490
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,100
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 21:50
    Categories
    Latest News

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026

    Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત

    October 16, 2026

    Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત

    October 16, 2026

    Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!

    October 16, 2026

    આજનું રાશિફળ

    October 16, 2026

    Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.