Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
    • Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી
    • Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ
    • Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત
    • Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત
    • જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath
    • તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય
    • રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Sanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું
    રાષ્ટ્રીય

    Sanwaliya Sheth મંદિરમાં ભાવિક ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું

    Vikram RavalBy Vikram RavalOctober 16, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Chittorgarh, તા.૧૬

    મેરે બિઝનેસ મેં તેરા હાથ મેરા તો કુછ ભી નહીં… દર વખતની જેમ આ વખતે પણ રાજસ્થાનના ચિતૌડગઢ ખાતે આવેલા શ્રી સાંવલિયા શેઠ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને દાન આપ્યું છે. મંદિરમાં આવેલા દાનની પાંચ તબક્કામાં ગણતરી થઈ ચૂકી છે. જેમાં રોકડ, મની ઓર્ડર અને ઓનલાઈન દાન મળીને કુલ ૩૧ કરોડ ૧૭ લાખ ૯૨ હજાર ૧૨૯ રૂપિયાનું દાન આવ્યું છે. આમાં રોકડની સાથે-સાથે સોનું-ચાંદી અને ૧૯ દેશોની વિદેશી કરન્સી પણ સામેલ છે.

    ચિતૌડગઢ ખાતે આવેલા Sanwaliya Sheth મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ભક્તો પોતાની મનોકામના પૂરી થતાં ભગવાનને ભેટ અર્પણ કરે છે. તેથી દર મહિને આ મંદિરમાં કરોડો રૂપિયાનું દાન આવે છે. આ વખતે સાંવલિયા શેઠને જબરદસ્ત દાન આપ્યું છે. મંદિર મંડળે દાનની ગણતરી પૂરી થયા પછી દાનના અંતિમ આંકડા જાહેર કર્યા છે. મંદિરમાં આવેલા દાનની ગણતરી પાંચ તબક્કામાં કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં ૯ કરોડ ૩૫ લાખ ૬૫ હજાર ૧૦૦ રૂપિયાની ગણતરી થઈ. બીજા તબક્કામાં ૫ કરોડ ૯૪ લાખ ૩૫ હજાર રૂપિયાની ગઈતરી થઈ. તો ત્રીજા તબક્કામાં ૬ કરોડ ૧૦ લાખ ૧૨ હજાર રૂપિયા, ચોથા તબક્કામાં ૧ કરોડ ૭૪ લાખ ૧૦ હજાર રૂપિયા ગણાયા અને પાંચમા અને અંતિમ તબક્કામાં ૪૪ લાખ ૨૨ હજાર ૭૧૮ રૂપિયાની ગણતરી થઈ હતી.

    આ રીતે દાનપેટીમાં રોકડ રકમ ૨૩ કરોડ ૫૮ લાખ રૂપિયાથી વધુ રહી. મનીઓર્ડર અને ઓનલાઈન દાન ઉમેર્યા પછી કુલ આંકડો ૩૧.૧૭ કરોડને પાર કરી ગયો. ભક્તોએ રોકડ ઉપરાંત સોનું અને ચાંદી પણ ઉદારતાથી ચઢાવ્યાં છે. ભંડારમાંથી કુલ ૯૩૦ ગ્રામ ૧૦૦ મિલિગ્રામ સોનું મળ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ ૧ કરોડ ૪૦ લાખ રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો ૯૨ કિલો ૨૪૨ ગ્રામ ૩૨૦ મિલિગ્રામ ચાંદી નીકળી છે અને તેની અંદાજિત કિંમત આશરે ૨ કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. આ સોનું-ચાંદી શ્રદ્ધાળુઓની મનોકામના પૂરી થતાં ચઢાવેલી ભેંટ છે.

    આ વખતે ખાસ વાત એ પણ છે કે ૧૯ દેશોની વિદેશી કરન્સી પણ ચઢાવામાં મળી છે. કુવૈત, કતાર, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, ભૂતાન, કેનેડા, થાઈલેન્ડ, નેપાળ, જોર્ડન, રવાન્ડા, કોરિયા, જોર્જિયા, ઘાના, ઇંગ્લેન્ડ, ઓમાન, ઑસ્ટ્રેલિયા, સિંગાપુર અને ચીન સહિત અન્ય દેશોની કરન્સી સામેલ છે. આ વિદેશી કરન્સીની ભારતીય રૂપિયામાં અંદાજિત કિંમત લગભગ ૨ લાખ ૧૫ હજાર ૭૦૦ રૂપિયા છે.

    Sanwaliya Shethના દરબારમાં દર મહિને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને મનોકામના પૂરી થતાં ભેંટ અર્પણ કરે છે. મંદિર પ્રબંધે કેશ ભંડારની ગણતરી પૂરી થયા બાદ આ આંકડા સત્તાવાર રીતે જાહેર કર્યા છે. આ દાન ભક્તોની અખંડ શ્રદ્ધા અને સાંવલિયા શેઠ પ્રત્યેની ભક્તિનું જીવંત પ્રમાણ છે.

    Sanwaliya Sheth
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRahul Gandhiનો હાઇડ્રોજન બોમ્બ ફુસ્સ થઈ ગયો
    Next Article Missile Attackમાં ૨ સુરક્ષા કર્મીના મોત, ૫ થી વધુ ઘાયલ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    CJPના વિરોધ પ્રદર્શનથી દિલ્હીના ખાન માર્કેટથી કનોટ પ્લેસ સુધીનો વ્યવસાય ઠપ્પ

    October 16, 2026
    મુખ્ય સમાચાર

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026
    રાષ્ટ્રીય

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiનો હાઇડ્રોજન બોમ્બ ફુસ્સ થઈ ગયો

    October 16, 2026
    રાષ્ટ્રીય

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026
    રાષ્ટ્રીય

    Taxની આવક ૧૩% વધી રૂ. ૧૩.૩૮ લાખ કરોડ થઈ

    October 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,760
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-10-2026 20:50
    Categories
    Latest News

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026

    Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત

    October 16, 2026

    Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત

    October 16, 2026

    જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath

    October 16, 2026
    Search
    Main News

    બાંગ્લાદેશ જેવી ઘટનાઓથી પ્રેરિત વિપક્ષ દેશમાં અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માંગે છે, સંરક્ષણ મંત્રી Rajnath Singh

    October 16, 2026

    આ વર્ષે દિવાળી પર Firecrackers ખરીદવા ગ્રાહકો માટે ખૂબ મોંઘા પડી શકે છે

    October 16, 2026

    કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે ૩૦ દિવસનું Bonus મંજૂર કર્યું

    October 16, 2026

    Pm Modiએ લદ્દાખમાં આશરે ૩,૩૫૦ કરોડના પાંચ મુખ્ય વિકાસ પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું

    October 15, 2026

    Pm Modiએ વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશનના સહભાગીઓ સાથે મુલાકાત કરી

    October 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Kutchના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ’ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું

    October 16, 2026

    Morbiના ભવાની ચોક ગરબી ચોકમાં સ્કોર્પીઓ કાર ચાલકનો આતંક, પુરપાટ કાર ચલાવી ખુરશીઓ ઉલાળી

    October 16, 2026

    Morbi: ત્રાજપર ચોકડી ખાતે રાજ્યમંત્રીના વરદ હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ

    October 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.