Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એસઆઇઆર વિવાદ: વિપક્ષ હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણીની માંગ કરે છે, Shashi Tharoor

    October 19, 2026

    જો શક્તિ હોય તો બધું જ છે; જો શિવમાંથી શક્તિ દૂર કરવામાં આવે તો ફક્ત એક શબ જ રહે છે, આરએસએસના વડા Mohan Bhagwat

    October 19, 2026

    Tiger Shroffની કાર પર ફાયરિંગની ઘટનામાં બિહાર કનેક્શન

    October 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એસઆઇઆર વિવાદ: વિપક્ષ હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણીની માંગ કરે છે, Shashi Tharoor
    • જો શક્તિ હોય તો બધું જ છે; જો શિવમાંથી શક્તિ દૂર કરવામાં આવે તો ફક્ત એક શબ જ રહે છે, આરએસએસના વડા Mohan Bhagwat
    • Tiger Shroffની કાર પર ફાયરિંગની ઘટનામાં બિહાર કનેક્શન
    • ઝાંસી કોર્ટે Rakhi Sawant વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું
    • ‘તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે’: Rajpal Yadav
    • અર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી
    • ૫ રાઉન્ડ ફાયરિંગ બાદ Tiger Shroffની પ્રથમ તસવીર સામે આવી
    • Pickleball શું છે? ભારતમાં લોકપ્રિય રમતના નિયમો, ફાયદા અને Best Guide [2026]
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૫ રાઉન્ડ ફાયરિંગ બાદ Tiger Shroffની પ્રથમ તસવીર સામે આવી
    મનોરંજન

    ૫ રાઉન્ડ ફાયરિંગ બાદ Tiger Shroffની પ્રથમ તસવીર સામે આવી

    Vikram RavalBy Vikram RavalOctober 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફાયરિંગની ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક પણ ઇજાગ્રસ્ત થયા હતા

    Mumbai, તા.૧૯

    મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના જુહુ વિસ્તારમાં બોલિવૂડ અભિનેતા Tiger Shroffની કાર પર અજાણ્યા હુમલાખોરો દ્વારા ભીષણ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અભિનેતાની વૈભવી કાર પર કુલ ૫ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટાઈગર શ્રોફના જમણા હાથ ગનપાઉડનરથી દાઝવાના નિશાન સામે આવ્યા છે, જો કે સદભાગ્યે તેને સીધી ગોળી વાગી નથી.

    આ ફાયરિંગની ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક ઇજાગ્રસ્ત થયા છે.પ્રત્યક્ષદર્શીઓ અને વાયરલ વીડિયોના આધારે મળેલી માહિતી મુજબ, ફાયરિંગ સમયે ટાઈગર શ્રોફ ડ્રાઈવરની બાજુની આગળની સીટ પર બેઠા હતા. ડ્રાઈવરને ઈજા થતાં ટાઈગરે પોતે ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. આ હુમલામાં ટાઈગરના ડ્રાઈવર અને એક ઓટોચાલકને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ કેસમાં પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.

    ઘટનાની ગંભીરતા જોતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે મોડી રાત્રે ટાઈગર શ્રોફના ઘરે પહોંચ્યા હતા અને તેમની તથા તેમના પરિવાર સાથે મુલાકાત કરી હતી. અભિનેતા સાથેની મુલાકાત બાદ શિંદેએ મીડિયાને જણાવ્યું કે ટાઈગરના જમણા હાથ પર ગનપાઉડરથી દાઝી જવાના નિશાન છે. અભિનેતા અને તેમનો પરિવાર આ ઘટનાથી ચિંતિત છે, કારણ કે તેમની કોઈની સાથે કોઈ દુશ્મનાવટ કે વિવાદ નથી.એકનાથ શિંદેએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે, મુંબઈમાં ૧૯૯૦ના દાયકાના ગેંગવોરને ફરીથી પાછું નહીં આવવા દઈએ. મુંબઈમાં કોઈને પણ ડરાવવા, ધમકાવવા કે ગુંડાગીરી કરવાની છૂટ આપવામાં આવશે નહીં અને દોષિતોને કોઈપણ ભોગે બક્ષવામાં નહીં આવે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ પોલીસ કમિશનર દેવેન ભારતી સાથે વાતચીત કરીને તપાસ ઝડપી બનાવવાનો આદેશ આપ્યો છે.

    Tiger Shroff
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePickleball શું છે? ભારતમાં લોકપ્રિય રમતના નિયમો, ફાયદા અને Best Guide [2026]
    Next Article અર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Tiger Shroffની કાર પર ફાયરિંગની ઘટનામાં બિહાર કનેક્શન

    October 19, 2026
    મનોરંજન

    ઝાંસી કોર્ટે Rakhi Sawant વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

    October 19, 2026
    મનોરંજન

    ‘તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે’: Rajpal Yadav

    October 19, 2026
    મનોરંજન

    અર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી

    October 19, 2026
    મનોરંજન

    ‘રણબલી’થી પ્રેરાઈ Rashmika Mandannaએ ૪૦૦ પરિવારોને દત્તક લીધા

    October 17, 2026
    મનોરંજન

    વર્ષો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહ્યા બાદ Saif Ali Khanની ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી

    October 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹145,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹133,730
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹201,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-10-2026 19:45
    Categories
    Latest News

    એસઆઇઆર વિવાદ: વિપક્ષ હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણીની માંગ કરે છે, Shashi Tharoor

    October 19, 2026

    જો શક્તિ હોય તો બધું જ છે; જો શિવમાંથી શક્તિ દૂર કરવામાં આવે તો ફક્ત એક શબ જ રહે છે, આરએસએસના વડા Mohan Bhagwat

    October 19, 2026

    Tiger Shroffની કાર પર ફાયરિંગની ઘટનામાં બિહાર કનેક્શન

    October 19, 2026

    ઝાંસી કોર્ટે Rakhi Sawant વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું

    October 19, 2026

    ‘તે મુસીબતમાં પણ મારો સાથ ન છોડ્યો, તુ ખરેખર મારી જાન છે’: Rajpal Yadav

    October 19, 2026

    અર્જુન નાગામાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી

    October 19, 2026
    Search
    Main News

    Tiger Shroffની કાર પર ફાયરિંગની ઘટનામાં બિહાર કનેક્શન

    October 19, 2026

    રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!

    October 18, 2026

    Donald Trump રશિયન તેલ ખરીદવા પર લાગેલા કડક પ્રતિબંધ હટાવ્યા

    October 17, 2026

    કોટામાં Delhi-Mumbai Expressway પર એક મિનિબસ ૨૦ ફૂટ ઊંડી નાળામાં પડી ગઈ,જેમાં આઠ શ્રદ્ધાળુઓના મોત

    October 17, 2026

    ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે, Supreme Court બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી

    October 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એસઆઇઆર વિવાદ: વિપક્ષ હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ મુક્ત અને ન્યાયી ચૂંટણીની માંગ કરે છે, Shashi Tharoor

    October 19, 2026

    જો શક્તિ હોય તો બધું જ છે; જો શિવમાંથી શક્તિ દૂર કરવામાં આવે તો ફક્ત એક શબ જ રહે છે, આરએસએસના વડા Mohan Bhagwat

    October 19, 2026

    Tiger Shroffની કાર પર ફાયરિંગની ઘટનામાં બિહાર કનેક્શન

    October 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.