Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    • સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    • ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana
    • માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં ‘Jailer 2’ એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરી રેકોર્ડ બનાવ્યો
    • Jailer 2 Box Office Collection Day 7: રજનીકાંત 7 દિવસમાં 300 કરોડ પાર, જાણો કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન મશીનનું લોકાર્પણ
    રાજકોટ

    Rajkot: કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સર હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન મશીનનું લોકાર્પણ

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026Updated:October 22, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    oplus_0
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કેન્સરરૂપી રાવણનો નાશ કરવા દર્દીઓ માટે રેડિયેશન મશીનની સુવિધા,ઝડપી સારવાર ઉપલબ્ધ બની

    Rajkot તા.૨૧ઃ

    Rajkot કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સ૨ના દર્દીઓને વધુ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સા૨વા૨ ઉપલબ્ધ ક૨ાવવાના હેતુથી અત્યાધુનિક ઝિીયઇયફળ   (ઇુંાયિઅભિ  ઇુંાયજિશલવિં કશક્ષયફિ અભભયહયફિજ્ઞિિં) મશીનનું લોકાર્પણ ૨૦ ઓક્ટોબ૨, ૨૦૨૬  ના ૨ોજ ક૨વામાં આવશે, જો કે  ૨ાજકોટ કેન્સ૨ સોસાયટીની સ્થાપના પણ ૧૯૬૯  ના દિવસે કેન્સ૨રૂપી ૨ાવણનો નાશ ક૨વા માટે થયેલ  છે.

    આ મશીન ૨ેડીયેશની સા૨વા૨ માટે છે અને ૨ેડિયેશન થે૨ાપી કેન્સ૨ની સા૨વા૨નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સા૨વા૨માં કેન્સ૨ની ગાંઠને જરૂ૨ી પ્રમાણમાં ૨ેડિયેશન આપવું અને તેની આસપાસના સ્વસ્થ અંગોને શક્ય તેટલું સુ૨ક્ષિત ૨ાખવું અત્યંત જરૂ૨ી છે.

    ઝિીયઇયફળએ આધુનિક ૨ેડિયેશન સા૨વા૨ માટે વિક્સાવવામાં આવેલું મશીન છે. તેની સાથે ઉપલબ્ધ ઇુંાયિઅભિ૪ ઇુંાયજિશલવિં અને ઙયરિયભઙિંશભિંવ ૬ઉજ્ઞઋ ઈજ્ઞીભવ જેવી અદ્યતન ટેકનોલોજીઓ સા૨વા૨ની ચોક્સાઈ અને કાર્યક્ષમતામાં મહત્વપૂર્ણ સુધા૨ો ક૨ી શકે છે. હાલની  લીનીય૨ એક્સેલ૨ેટ૨ ટેકનોલોજી ક૨તા ઝિીયઇયફળ માં ઋઋઋ   ટેકનોલોજી હાઈ ડોઝ ૨ેટ વડે સા૨વા૨ ક૨વી ખુબ ઝડપી બને છે.

    એમ.ડી. ડો. ખ્યાતી વસાવડાએ જણાવ્યું હતું કે રેડીયેશન એટલે હાઈ એનર્જી વિકિરણો છે જે કેન્સરના કોષોનો નાશ કરવા માટે ઉપયોગમાં આવે છે.રેડીયેશન અતિઆધુનિક મશીનો અને વિશિષ્ટ પદ્ધતીઓ દ્વારા આપવામાં આવે છે.જે કેન્સરમાં પ્રાથમિક અને એકમાત્ર સારવાર અપાય અથવા ઓપરેશન પછી અને કિમોથેરાપી પછી અને તેની સાથે પણ અપાય છે.કેન્સરના કોષોને નાશ કરવા કેન્સરની સારવાર માટે અત્યારની અતિઆધુનિક પદ્ધતીઓથી રેડીયેશન આપવામાં આવે છે.

    તેમાં માત્ર રોગ ને રેડીયેશન અપાય છે તથા આજુબાજુના સામાન્ય અંગોને શેકની ખુબ ઓછામાં ઓછી આડઅસર જોવા મળે છે અને સારવાર બાદ જે આડઅસર થાય તેની પણ સારવાર કરવી શક્ય છે.દર્દીની પરિસ્થિતી અને રોગના પ્રકાર પ્રમાણે રેડીયેશન કેટલા પ્રમાણમાં આપવું એ નક્કી કરવામાં આવે છે અમુક કેન્સરના રોગોમાં ઓપરેશન પછી એડજયુવન્ટ સારવાર તરીકે રોગને પાછુ આવતા અટકાવવા માટે પણ અપાય છે.

    આ મશીનની સૌથી મહત્વપૂર્ણ બાબત સારવાર પહેલાં શરીરની અંદરના ભાગના ઉચ્ચ ગુણવત્તાવાળા સ્કેન કરી શકાય છે. તથા ઈમેજ ગાઈડન્સથી થતી રેડીયેશન સારવાર ૫૦ વધુ ઝડપી થઈ શકે છે જેમાં ઈમેજની ગુણવતા ખુબ જ સારી થઈ છે જેથી સારવાર સચોટ બને છે.

    કેન્સરની સંપુર્ણ સારવાર માટે સર્જરી,કિમોથેરાપી અને રેડીયેશન ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે જેમાં રેડીયેશન (શેક) કેન્સરની સંપુર્ણ સારવારમાં ખુબ જ મહત્વની સારવાર છે.રેડીયેશન ારા રાજકોટ કેન્સર સોસાયટી(નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) માં રોજના લગભગ ૨૦૦ રેડીયેશન કેન્સરના દર્દીને આપવામાં આવે છે. રાજકોટ કેન્સર સોસાયટી માટે આ માત્ર નવા મશીનનું લોકાર્પણ નથી, પરંતુ દર્દીઓને વધુ સારી કેન્સર સારવાર આપવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. :ડો.દેબા દિમી પ્રધાન, ડો. નિશાંત

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleShafali Vermaએ ૫ છગ્ગા ફટકારીને ઇતિહાસ રચ્યો, હરમનપ્રીત કૌરનો રેકોર્ડ તોડ્યો
    Next Article Morbiમાં દુર્ગા પૂજા પંડાલમાં હાર્ટ એટેકથી આધેડનું મોત, અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: પત્ની, બે સંતાનોને વચગાળાની ખાધા ખોરાકી ચુકવવા ક્લાસીસ સંચાલકને હુકમ

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: દેણું ઉતારવા ફ્લિપકાર્ટમાંથી પાર્સલ મંગાવી ડિલિવરીબોય ઓળવી ગયો

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: વાવડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત

    October 21, 2026
    રાજકોટ

    Rajkot: બોગસ જી.એસ.ટી. કૌભાંડમાં મહિલાના આગોતરા જામીન નામંજૂર

    October 20, 2026
    રાજકોટ

    Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળાના હસ્તે શાંતિવન પાર્ક ખાતે RCC રોડનું ભવ્ય ખાતમુહૂર્ત

    October 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,780
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,320
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-10-2026 01:50
    Categories
    Latest News

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026

    માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?

    October 22, 2026

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    October 22, 2026

    ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana

    October 22, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.