કેન્સરરૂપી રાવણનો નાશ કરવા દર્દીઓ માટે રેડિયેશન મશીનની સુવિધા,ઝડપી સારવાર ઉપલબ્ધ બની
Rajkot તા.૨૧ઃ
Rajkot કેન્સ૨ સોસાયટી દ્વારા કેન્સ૨ના દર્દીઓને વધુ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાવાળી સા૨વા૨ ઉપલબ્ધ ક૨ાવવાના હેતુથી અત્યાધુનિક ઝિીયઇયફળ (ઇુંાયિઅભિ ઇુંાયજિશલવિં કશક્ષયફિ અભભયહયફિજ્ઞિિં) મશીનનું લોકાર્પણ ૨૦ ઓક્ટોબ૨, ૨૦૨૬ ના ૨ોજ ક૨વામાં આવશે, જો કે ૨ાજકોટ કેન્સ૨ સોસાયટીની સ્થાપના પણ ૧૯૬૯ ના દિવસે કેન્સ૨રૂપી ૨ાવણનો નાશ ક૨વા માટે થયેલ છે.
આ મશીન ૨ેડીયેશની સા૨વા૨ માટે છે અને ૨ેડિયેશન થે૨ાપી કેન્સ૨ની સા૨વા૨નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ સા૨વા૨માં કેન્સ૨ની ગાંઠને જરૂ૨ી પ્રમાણમાં ૨ેડિયેશન આપવું અને તેની આસપાસના સ્વસ્થ અંગોને શક્ય તેટલું સુ૨ક્ષિત ૨ાખવું અત્યંત જરૂ૨ી છે.
ઝિીયઇયફળએ આધુનિક ૨ેડિયેશન સા૨વા૨ માટે વિક્સાવવામાં આવેલું મશીન છે. તેની સાથે ઉપલબ્ધ ઇુંાયિઅભિ૪ ઇુંાયજિશલવિં અને ઙયરિયભઙિંશભિંવ ૬ઉજ્ઞઋ ઈજ્ઞીભવ જેવી અદ્યતન ટેકનોલોજીઓ સા૨વા૨ની ચોક્સાઈ અને કાર્યક્ષમતામાં મહત્વપૂર્ણ સુધા૨ો ક૨ી શકે છે. હાલની લીનીય૨ એક્સેલ૨ેટ૨ ટેકનોલોજી ક૨તા ઝિીયઇયફળ માં ઋઋઋ ટેકનોલોજી હાઈ ડોઝ ૨ેટ વડે સા૨વા૨ ક૨વી ખુબ ઝડપી બને છે.
એમ.ડી. ડો. ખ્યાતી વસાવડાએ જણાવ્યું હતું કે રેડીયેશન એટલે હાઈ એનર્જી વિકિરણો છે જે કેન્સરના કોષોનો નાશ કરવા માટે ઉપયોગમાં આવે છે.રેડીયેશન અતિઆધુનિક મશીનો અને વિશિષ્ટ પદ્ધતીઓ દ્વારા આપવામાં આવે છે.જે કેન્સરમાં પ્રાથમિક અને એકમાત્ર સારવાર અપાય અથવા ઓપરેશન પછી અને કિમોથેરાપી પછી અને તેની સાથે પણ અપાય છે.કેન્સરના કોષોને નાશ કરવા કેન્સરની સારવાર માટે અત્યારની અતિઆધુનિક પદ્ધતીઓથી રેડીયેશન આપવામાં આવે છે.
તેમાં માત્ર રોગ ને રેડીયેશન અપાય છે તથા આજુબાજુના સામાન્ય અંગોને શેકની ખુબ ઓછામાં ઓછી આડઅસર જોવા મળે છે અને સારવાર બાદ જે આડઅસર થાય તેની પણ સારવાર કરવી શક્ય છે.દર્દીની પરિસ્થિતી અને રોગના પ્રકાર પ્રમાણે રેડીયેશન કેટલા પ્રમાણમાં આપવું એ નક્કી કરવામાં આવે છે અમુક કેન્સરના રોગોમાં ઓપરેશન પછી એડજયુવન્ટ સારવાર તરીકે રોગને પાછુ આવતા અટકાવવા માટે પણ અપાય છે.
આ મશીનની સૌથી મહત્વપૂર્ણ બાબત સારવાર પહેલાં શરીરની અંદરના ભાગના ઉચ્ચ ગુણવત્તાવાળા સ્કેન કરી શકાય છે. તથા ઈમેજ ગાઈડન્સથી થતી રેડીયેશન સારવાર ૫૦ વધુ ઝડપી થઈ શકે છે જેમાં ઈમેજની ગુણવતા ખુબ જ સારી થઈ છે જેથી સારવાર સચોટ બને છે.
કેન્સરની સંપુર્ણ સારવાર માટે સર્જરી,કિમોથેરાપી અને રેડીયેશન ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે જેમાં રેડીયેશન (શેક) કેન્સરની સંપુર્ણ સારવારમાં ખુબ જ મહત્વની સારવાર છે.રેડીયેશન ારા રાજકોટ કેન્સર સોસાયટી(નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ) માં રોજના લગભગ ૨૦૦ રેડીયેશન કેન્સરના દર્દીને આપવામાં આવે છે. રાજકોટ કેન્સર સોસાયટી માટે આ માત્ર નવા મશીનનું લોકાર્પણ નથી, પરંતુ દર્દીઓને વધુ સારી કેન્સર સારવાર આપવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. :ડો.દેબા દિમી પ્રધાન, ડો. નિશાંત

