Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’
    • ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!
    • ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ
    • માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?
    • સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?
    • ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana
    • માત્ર ૬ દિવસના ટૂંકા ગાળામાં ‘Jailer 2’ એ વૈશ્વિક સ્તરે ૫૦૦ કરોડથી વધુની જંગી કમાણી કરી રેકોર્ડ બનાવ્યો
    • Jailer 2 Box Office Collection Day 7: રજનીકાંત 7 દિવસમાં 300 કરોડ પાર, જાણો કમાણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»જી.એમ.ડી.સી. દ્વારા ૨૦૨૫-૨૬ના વર્ષનો રૂ. ૨૨૩ કરોડનો ડિવિડન્ડ ચેક CM Bhupendra Patelને અર્પણ
    ગુજરાત

    જી.એમ.ડી.સી. દ્વારા ૨૦૨૫-૨૬ના વર્ષનો રૂ. ૨૨૩ કરોડનો ડિવિડન્ડ ચેક CM Bhupendra Patelને અર્પણ

    Vikram RavalBy Vikram RavalOctober 21, 2026Updated:October 22, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagarતા.૨૧ઃ

    દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી ખનન કંપનીઓમાંની એક ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ૨૦૨૫-૨૬ના વર્ષનો રૂ. ૨૨૩.૫૪ કરોડનો ડિવિડન્ડ ચેક CM Bhupendra Patelને ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

    જી.એમ.ડી.સી.ની સ્થાપના ૧૯૬૩માં થઈ છે અને રાજ્ય સરકારનું આ સાહસ ખનિજ સંસાધનોના સાયન્ટીફિક, એફિસિયન્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા રાજ્યના ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

    જી.એમ.ડી.સી. મુખ્યત્વે લિગ્નાઈટ, બોક્સાઈટ, લાઈમસ્ટોન, ફ્લોરસ્પાર અને સિલિકા સેન્ડ સહિતના ખનિજોના ખનન અને વેચાણ સાથે સંકળાયેલી છે. ગુજરાત બહાર ઓડિશા રાજ્યમાં બૈતરણી વેસ્ટ, બુરાપહાર અને કુદાનાલી-લુબરી એમ ત્રણ કોલસા બ્લોક્સ મેળવ્યા છે તેનાથી ગુજરાતની લાંબા ગાળાની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવામાં જી.એમ.ડી.સી. યોગદાન આપશે.

    જી.એમ.ડી.સી. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે પણ કાર્યરત છે તથા રેર અર્થ એલીમેન્ટ્‌સ, તાંબું અને અન્ય વ્યૂહાત્મક ખનિજોના ક્ષેત્રોમાં વિકાસની તકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.મુખ્યમંત્રીશ્રીને જી.એમ.ડી.સી.ના ડિવિડન્ડની રકમના રાજ્ય સરકારના ફાળાનો આ ચેક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસે અર્પણ કર્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર શ્રી  અને જી એમ ડી સી ના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા, જી.એમ.ડી.સી.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી અજય ભાદુ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

    CM Bhupendra Patel
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઆજે-ગુરુવારે Pashankusha Ekadashiનું મહત્વ
    Next Article Rajkot: સિદ્ધિ એમ્પાયર એપાર્ટમેન્ટના નવમાં માળેથી પટકાતા વૃદ્ધનું મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Surendranagar યાર્ડમાં માલગાડીના બે વેગન પાટા પરથી ઉતર્યા, રેલ વ્યવહાર પ્રભાવિત

    October 21, 2026
    વડોદરા

    Vadodara માટે ગોઝારો દિવસ, ૩ ઘટનામાં અકાળે ૬ લોકોનાં મોત

    October 21, 2026
    ગુજરાત

    ૨૫ વર્ષનો રેકોર્ડ તૂટ્યો, El Niño વધુ મજબૂત બન્યો

    October 21, 2026
    ગુજરાત

    Bhavnagarનાં અધેળાઈમાં બાળકની એક ભૂલથી પિતાનું બેંક એકાઉન્ટ ખાલી

    October 21, 2026
    ગુજરાત

    Kutch: ચા જગમાં મૂકી રાખેલો મોબાઇલ મધરાત્રે ફાટતાં ઘરમાં આગ

    October 21, 2026
    ગુજરાત

    ગુજરાતમાં હવે શહેરોમાં Power Cutનો ખતરો, તો ઔદ્યોગિક ધમધમાટ ઠપ…

    October 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,780
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹129,050
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹191,320
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-10-2026 01:50
    Categories
    Latest News

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026

    માત્ર બે દિવસમાં સાજો થઈ ગયો Tiger Shroff?

    October 22, 2026

    સિંગર Daler મહેંદીએ પહેલાં પણ આવું કર્યું હતું?

    October 22, 2026

    ‘હું મુસ્લિમ છું, પરંતુ નમાઝ અદા નથી કરતી’ : Shabana

    October 22, 2026
    Search
    Main News

    માર્કો રુબિયોની ભારત યાત્રા: US-India Trade Deal નજીક? ભારતને શું ફાયદો? જાણો 5 મુખ્ય વાતો

    October 21, 2026

    સાઉદીમાં મસ્જિદમાં કિસ કરવા બદલ બાંગ્લાદેશના મુસ્લિમ કપલને Death Penalty

    October 21, 2026

    ભારત ઓઇલ અને હથિયારો અમેરિકા પાસેથી ખરીદે: Marco Rubio

    October 21, 2026

    Sudanમાં ગૃહ યુદ્ધ ભયાનક સ્તરે, બજારમાં ભીષણ ડ્રોન હુમલામાં ૧૫૦ લોકોના મોત

    October 21, 2026

    હું ચિત્તા (ડ્રગ્સ) થી પીડિત લોકો સાથે મળ્યો, અમે અંડરવર્લ્ડમાંથી ડ્રગ માફિયાઓને શોધીને ખતમ કરીશું: ગૃહમંત્રી Amit Shah

    October 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Bollywood માં અન્ય મૂવી બનાવવી ખૂબ જ મુશ્કેલ’

    October 22, 2026

    ‘Ramayan’નું એડવાન્સ બુકિંગ શરૂ થતાં જ ધમાકો!

    October 22, 2026

    ‘Baahubali’ હીરો પ્રભાસે પાકિસ્તાની અભિનેત્રીને આપ્યું સરપ્રાઇઝ ગિફ્ટ

    October 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.