Junagadh ,તા.27
વિસાવદર તાલુકાના કાલાવડ ગામ ખાતે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું હતું.આ અનાવરણ સમસ્ત કાળવડ ગામ ના લોકો ના સહયોગ થી કરવામાં આવ્યું હતું.સમસ્ત ગ્રામજનોએ એ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની ગામ માં વિશાળ યાત્રા કાઠવામાં આવી હતી.જેમાં ગામની નાની દીકરીઓ દ્વારા કળશ સાથે આ શોભાયાત્રા ને વધાવી હતી.સાથે સાથ ગ્રામજનોએ એ આ યાત્રા સાથે સમસ્ત ગામ નું એક સ્નેહ મિલન પણ રાખેલ હતું.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની વિશાળ પ્રતિમા ગામ માં આવતા ની સાથે અખંડ ભારત ની નેમ સાથે યુવાનો ને પ્રેરી રહી છે.કાલાવડ ગ્રામજનો એ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ ને ઉસ્તવ ની જેમ ઉજવી નવા વર્ષની ઉજવણી કરી હતી
Trending
- ભારતનો સૌથી મોટો કમ્યુનિકેશન Satellite લોન્ચ માટે તૈયાર
- Amreli પર વરસાદી આફત! સગર્ભાને JCBમાં લઈ જવાઈ, રાજુલામાં 50 લોકોનો બચાવ
- Gujarat માં કમોસમી વરસાદ: 5 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેશે માવઠાનું જોર
- Bihar ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે
- 21 વર્ષની ફોરેન્સિક સ્ટુડન્ટે બોયફ્રેન્ડની હત્યા કરી સળગાવ્યો
- Rajkot: ભક્તિનગર સોસાયટીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો
- Rajkot: છરીના 12 ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારનાર આરોપી ઝડપાયો
- Rajkot: ચોમાસુ માહોલ વચ્ચે ઝાપટા : ઠંડુ વાતાવરણ

