Surendranagar, તા.28
ધ્રાંગધ્રા સિટી પોલીસે કોળીપરા વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેઇડ કરી હતી. જેમાં સમીરભાઈ અલ્તાફભાઈ મમાણી, અસ્લમભાઈ સલીમભાઈ ભટ્ટી (બંને રહે. ખાટકીવાસ)ને ગુદડી પાસાનો જુગાર રમતા રોકડ રૂા.7,970 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા અને બંને શખ્સો વિરૂધ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
- લોકસભાના સ્પીકર Om Birla એ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
- Fake Passport Racket ના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને દુબઈથી ભારત પરત લાવવામાં આવ્યો
- Rajkot: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત ચાર લોકો ડૂબ્યા
- ગ્લોબલ નબળાઇનો પ્રભાવ : ભારતીય બજારમાં વ્યાપક વેચવાલી…!!!
- 03 મેનું પંચાંગ
- 03 મેનું રાશિફળ
- ગુજરાતના ધારાસભ્યો હવે ‘Vande Bharat’ and ‘Tejas’ માં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે

