Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી
    • વાર્શિક રાશિ ફળ……..
    • Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ
    • Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી
    • Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા
    • Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ
    • ૧૧ મહિનામાં શહેરમાં સીઝનલ fluના ૧,૮૦૦થી વધુ કેસ
    • ગુજરાતમાં AYUSH દવાઓના ૨૧ નમૂના ગુણવત્તા પરીક્ષણમાં નિષ્ફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના
    સૌરાષ્ટ્ર

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mehsana, તા.૭

    ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ સાથે જીરાના વેપારના નામે રૂ.૧૩.૨૮ કરોડથી વધુની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટના બે દલાલો અને પિતા-પુત્રની પેઢીઓએ કાવતરું રચી જીરાનો જંગી જથ્થો મંગાવ્યા બાદ નાણાં ચૂકવ્યા વિના પેઢીઓ બંધ કરી પલાયન થઈ જતાં ઊંઝા પોલીસ મથકે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. ઊંઝાની શીતલ સોસાયટીમાં રહેતા અને માર્કેટયાર્ડમાં પટેલ હિતેષકુમાર અમરતલાલ નામની પેઢી ધરાવતા હિતેષકુમાર અમરતલાલ પટેલે ઊંઝા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ વર્ષોથી જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. વર્ષ ૨૦૨૩ દરમિયાન રાજકોટના અરવિંદ માલદેવભાઈ ગોડાદરા (પ્રોપરાયટર, રાધે ઓવરસીઝ) અને હાર્દિક ચતુર્ભુજ વિઠલાણીએ તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. બંનેએ તેઓ જીરું અને વરિયાળીની દલાલી કરતા હોવાનું કહીં રાજકોટ માર્કેટમાં તેમની મોટી પહોંચ અને પ્રતિષ્ઠા હોવાની વાતો કરી ધંધામાં ઊંચો નફો કરાવી આપવાની લાલચ આપી હતી. સાથોસાથ માલના પેમેન્ટની સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે તેવી ખાતરી આપતાં વેપારીઓ વિશ્વાસમાં આવી ગયા હતા. જેના આધારે હિતેષકુમાર પટેલે તેમની પેઢી તેમજ તેમનાં પત્ની આશાબેનની પેઢી ‘આશા એગ્રો’, કાકા બળદેવભાઈ કાંતીલાલની પેઢી તથા ભાઈ રાહુલભાઈની ‘રાહુલ ફૂડ ઇન્ટરનેશનલ’ મારફતે ડિસેમ્બર ૨૦૨૩ અને જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન લાખો રૂપિયાનું જીરું મોકલ્યું હતું. આ માલ દલાલો મારફતે રાજકોટના બેડી મોરબી રોડ સ્થિત ન્યૂ સરદાર માર્કેટયાર્ડ ખાતે આવેલી હેમંતલાલ મોહનલાલ દાવડાની ‘સોમનાથ ટ્રેડિંગ’ અને અરવિંદ ગોડાદરાની ‘રાધે ઓવરસીઝ’ ખાતે મોકલાયો હતો.

    હિતેષભાઈ અને તેમના પરિવારની પેઢીઓ પાસેથી કુલ રૂ.૭,૫૮,૫૩,૦૯૧નો માલ મેળવી માત્ર રૂ.૨૫ લાખ ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ.૭.૩૩ કરોડથી વધુનું પેમેન્ટ અટકાવી દેવાયું હતું. આ દલાલોએ હિતેષકુમારના પરિચિત અન્ય વેપારી નીતિનભાઈ વિનોદભાઈ પટેલને પણ ફોન કરીને લોભામણી વાતો કરી તેમની પાસેથી ‘રામફાર્મ કોમોડિટીઝ’ (પ્રોપરાયટર વિ હેમંતભાઈ દાવડા) માટે રૂ.૧.૭૩ કરોડનો માલ મંગાવી રૂ.૭૫ લાખ ચૂકવી બાકીના રૂ.૯૮,૦૩,૦૦૨ પચાવી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય વેપારી પુનીતકુમાર દુર્ગાપ્રસાદ ગોયલ (માનવી ટ્રેડર્સ) પાસેથી પણ રૂ.૧૧.૪૨ કરોડથી વધુની કિંમતનું ૫,૪૦૦ બોરી જીરું મંગાવી રૂ.૬.૭૧ કરોડ ચૂકવી બાકીના રૂ.૪,૭૧,૭૨,૩૯૨ ચૂકવ્યા નહોતા. સમયમર્યાદા પૂર્ણ થવા છતાં પેમેન્ટ ન મળતાં અને દલાલો ગલ્લાંતલ્લાં કરવા લાગતાં વેપારીઓએ રાજકોટ ખાતે તપાસ કરી હતી. ત્યાં આરોપીઓની દુકાનો તથા પેઢીઓ બંધ હાલતમાં મળી આવી હતી અને તેઓ તમામ પેઢીઓ સંકેલીને નાસી ગયા હોવાનું જણાયું હતું. આરોપીઓમાં હેમંતલાલ દાવડા અને રવિ દાવડા પિતા-પુત્ર થાય છે. આમ, આરોપીઓએ સુનિયોજિત કાવતરું રચીને કુલ રૂ.૧૩,૨૮,૨૮,૪૮૫ ની રકમનું પેમેન્ટ ન ચૂકવીને છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે હિતેષકુમાર પટેલની ફરિયાદના આધારે ઊંઝા પોલીસે (૧) અરવિંદ ગોડાદરા, (૨) હાર્દિક ચતુર્ભુજ વિઠલાણી, (૩) હેમંતલાલ મોહનલાલ દાવડા અને (૪) રવિ હેમંતભાઈ દાવડા સામે ગુનાઈત વિશ્વાસઘાત અને છેતરપિંડી સહિતનો ગુનો નોંધી પીએસઆઈ એમ. કે. કાપડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

    Mehsana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSeven રાજ્યોમાં બાકાત મતદારો માટે ચૂંટણી પંચની ખાસ ઝુંબેશ
    Next Article Chocolate ફેક્ટરીમાં શ્રમિક જીવતો ભૂંજાયો, ત્રણ કલાકે આગ કાબૂમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મનપા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે

    November 4, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    જામનગર

    મનપાના કર્મચારી પર હુમલાના પડઘાઃ Jamnagarમાં એસ્ટેટ શાખાની કડક કાર્યવાહી, રેકડી-પથારા સહિતનો સામાન જપ્ત

    November 4, 2026
    મોરબી

    Morbiની પી.એમ. માધાપરવાડી કન્યા શાળાની વિદ્યાર્થિનીઓ માટે સરકારની School Transport Scheme બની આશાનું વાહન

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹123,248
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,895
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹157,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-11-2026 21:01
    Categories
    Latest News

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026

    Ghaziabadના વસુંધરા પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટની જવાબદારી તહરીક-ઉલ-મુજાહિદ્દીનએ લીધી

    November 7, 2026

    Maharashtra એટીએસને સફળતાઃથાણેમાં ૧૦ લાખ રૂપિયાનું ઈનામ ધરાવતો નક્સલી પકડાયા

    November 7, 2026

    Lawrence બિશ્નોઈના નજીકના ગેંગસ્ટર હેરી બોક્સરની અમેરિકામાં ધરપકડ

    November 7, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ……Congress નિરાશા વ્યક્ત કરી

    November 7, 2026

    વાર્શિક રાશિ ફળ……..

    November 7, 2026

    Indian નાગરિકો ત્રીજા ક્રમે છે, જેમાં સૌથી વધુ ગુજરાત અને પંજાબના લોકો સામેલ

    November 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.