Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું
    • IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ
    • પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો
    • Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી
    • લાંબાગાળાની Gold Loan પર દર મહિને વ્યાજ ચૂકવવું પડશે:RBI
    • અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો
    • Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો
    • UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લાંબાગાળાની Gold Loan પર દર મહિને વ્યાજ ચૂકવવું પડશે:RBI
    રાષ્ટ્રીય

    લાંબાગાળાની Gold Loan પર દર મહિને વ્યાજ ચૂકવવું પડશે:RBI

    Vikram RavalBy Vikram RavalNovember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.25
    સોનાની કિંમતોમાં આવેલો જોરદાર ઘટાડો અને ગોલ્ડ લોન પર વધતુ જોખમને જોતા આરબીઆઈએ નવા નિર્દેશ જાહેર કર્યા છે જે અંતર્ગત બિન બેન્કો, નાણાકીય કંપનીઓ (એનબીએફસી)ને કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી વધુ સમય વાળી ગોલ્ડ લોનમાં ગ્રાહકો પાસેથી વ્યાજની વસુલી માસિક આધારે કરવામાં આવે.

    હાલ આવા કરજનો પુરો સમયગાળો સમાપ્ત થવા પર મૂળ ધન અને વ્યાજની રકમ વસુલવાનો વિકલ્પ મળે છે, જેને બુલેટ રિપેમેન્ટ પણ કહેવામાં આવે છે. આરબીઆઈ ઈચ્છે છે કે હાલના દિવસોમાં સોનાની કિંમતોમાં આવેલા ઝડપી ઉતાર-ચડાવને જોતા આ વ્યવસ્થાને હાલ ટાળવામાં આવે.

    આરબીઆઈએ બિન બેન્કીંગ નાણાકીય કંપનીઓને સોનાના બદલામાં કરજ આપવામાં વધુ સાવધાની રાખવાનું પણ કહ્યું છે. આ મામલામાં કેન્દ્રીય બેન્કે હાલમાં જ એનબીએફસી, હાઉસીંગ ફાયનાન્સ કંપનીઓ અને માઈક્રો ફાયનાન્સ સંસ્થાઓની સાથે મહત્વની બેઠક કરી હતી, જેમાં આ નિર્દેશ જાહેર કરવામાં આવ્યા હતા.

    આવા ગ્રાહકોને અસરઃ આ ફેરફારથી એ ગ્રાહકો પર સીધી અસર પડશે, જે લાંબા સમયથી ગોલ્ડ લોન લે છે અને સમયગાળાના અંતમાં એક સાથે રકમ ચુકવવાનો વિકલ્પ પસંદ કરે છે.

    એક વર્ષથી વધુના સમયગાળા વાળા કરજોમાં માસિક વ્યાજ વસુલીની વ્યવસ્થા લાગુ થવાથી ગ્રાહકોને દર મહિને વ્યાજ માટે અલગથી વ્યવસ્થા કરવી પડશે. જયારે, લમ્પ સમ મોટા પેમેન્ટનું દબાણ ઓછું થઈ શકે છે.

    લોન આપનારી કંપનીઓ માટે જોખમ અનેકગણુ વધ્યું
    આ બેઠકમાં એ બાબત પર ચર્ચા થઈ કે સોનાની કિંમતોમાં ઘટાડાના કારણે ગોલ્ડ લોનનું જોખમ વધી રહ્યું છે. છેલ્લા મહિનાની આસપાસ સોનાની કિંમત પોતાના સૌથી ઉંચા સ્તરથી લગભગ 30 ટકા સુધી ઘટી ચુકી છે. જેના કારણે કેટલાક મામલામાં ગિરવી રાખેલ સોનાની કિંમત કરજની બાકી રકમની તુલનામાં ઘણી ઓછી થઈ શકે છે,

    નિયમો મુજબ સોનાના બદલામાં કરજમાં લોન-ટુ-વોલ્યુ (એલટીવી) પ્રમાણ 85 ટકાથી વધુ ન હોવી જોઈએ. અનેક કંપનીઓનું આ પ્રમાણ 75 ટકાથી નજીક પહોંચી ગયું છે, આ કારણે કેન્દ્રીય બેન્કે માસિક આધારે ગ્રાહકો પાસેથી વ્યાજ વસુલવાનું કહ્યું છે.

    ગોલ્ડ લોન કંપનીઓની વધી મહેનત
    ઉંચા ભાવના સમયમાં જે ગ્રાહકોએ સોનુ ગિરવી રાખી લોન લીધી હતી, તેમના વ્યવહારમાં સોનાની કિંમત ઘટયા બાદ ફેરફાર જોવા મળી રહ્યો છે. આથી ફાયનાન્સ કંપનીઓ સામે વસુલી અને વ્યાજ નિયમિત કરાવવાનો નવો પડકાર ઉભો થયો છે.

    અનેક ગ્રાહકો નિયમિત હપ્તો જમા કરાવવામાં ઢીલ કરી રહ્યા છે. આથી ગોલ્ડ લોન કંપનીઓ સક્રીય થઈ ગઈ છે. કંપનીઓ ફોન અને મેસેજથી ગ્રાહકોનો સંપર્ક કરી હપ્તો જમા કરવાનું કહી રહી છે.

    gold loan interest RBI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો
    Next Article Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026
    મુખ્ય સમાચાર

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026
    મુખ્ય સમાચાર

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો

    November 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    UAE માં યાત્રી બસ ટ્રક સાથે અથડાતા અનેક ભારતીયો સહિત 16ના મોત

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹105,185
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹96,349
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹119,983
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-11-2026 12:14
    Categories
    Latest News

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026

    Stock Market માં 1500 પોઈન્ટની તેજી : બેંક સહિત તમામ સેકટરના શેરોમાં ઉછાળો

    November 25, 2026
    Search
    Main News

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026

    Hyundai Motor India, Tata Motors, and Audi India કારના ભાવ વધારાની જાહેરાત કરી

    November 25, 2026

    લાંબાગાળાની Gold Loan પર દર મહિને વ્યાજ ચૂકવવું પડશે:RBI

    November 25, 2026

    અમેરિકી પ્રમુખ Donald Trump ટેરિફનો મુદો હાથ પર લીધો

    November 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IPL માં 2027માં તૂટી વિસ્ફોટક ‘ટ્રેવિસ – શર્મા’ની જોડી : Travis Head લીગમાંથી નામ પાછું ખેંચ્યું

    November 25, 2026

    IPO ‘Grey Market Premium’ પર સેબીની લાલ આંખ : પ્રકાશન અને પ્રસાર પર મુકાયો પ્રતિબંધ

    November 25, 2026

    પ્રથમ વખત ATM વિડ્રો કરતા ક્રેડીટ કાર્ડ ખર્ચ વધ્યો

    November 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.