Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026

    ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

    April 17, 2026

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,
    • ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.
    • Pakistan ના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત
    • America એ ઈરાની બંદરો પર નાકાબંધી કરવાની યોજના બનાવી,૧૦,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા
    • Prabhasimran Singh યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગનો શ્રેય આપ્યો, મેચ પછી એક મોટો ખુલાસો કર્યો
    • Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની
    • સોનુ ઉર્ફે Nidhi Bhanushali એ શો છોડ્યા બાદ તેને ટ્રોલ કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સની ટીકા કરી
    • શું Kalyani Priyadarshan અને મોહનલાલના પુત્ર પ્રણવ લગ્ન કરી રહ્યા છે,અભિનેત્રીની માતાએ સત્ય જાહેર કર્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, April 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Yuvraj, Uthappa, Sonu Sood, Mimi Chakraborty ની આઠ કરોડની સંપત્તિ જપ્ત
    રાષ્ટ્રીય

    Yuvraj, Uthappa, Sonu Sood, Mimi Chakraborty ની આઠ કરોડની સંપત્તિ જપ્ત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20

    ઈડીએ ક્રિકેટર યુવરાજ સિંહ, રોબિન ઉથપ્પા, મોડલ ઉર્વશી રૌતેલા, નેહા શર્મા, અભિનેતા સોનુ સૂદ, અંકુર હાજરા, અભિનેત્રી મિમિ ચક્રવર્તીની કુલ મળીને આઠ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. એજન્સીએ વનએક્સબેટ નામની બેટિંગ એપ કંપનીના કેસમાં આ કાર્યવાહી કરી છે. બેટિંગ એપ પર આરોપ છે કે તેણે મોટા પાયે ટેક્સની ચોરી કરી છે અને રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડી કરી છે. આ કંપનીની વેબસાઈટ ૭૦ જેટલી ભાષાઓમાં સર્વિસ આપે છે. અત્યાર સુધીમાં આ કેસમાં ૧૯ કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.

    ઓનલાઈન સટ્ટો રમાડતી એપ વનએક્સબેટના કેસમાં ઈડીએ ક્રિકેટર્સ, એક્ટર્સ અને મોડલ્સ પર કાર્યવાહી કરી છે. ક્રિકેટર યુવરાજ સિંહની ૨.૫ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. ઉર્વશી રોતેલાના માતા મીરા રોતેલાના નામે રજિસ્ટર થયેલી ૨.૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ છે. ક્રિકેટર રોબિન ઉથપ્પાની ૮.૨૬ લાખ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે. એક્ટર સોનુ સૂદની એક કરોડની, મિમિ ચક્રવર્તીની ૫૯ લાખની, બંગાળી અભિનેતા અંકુશ હાજરાની ૪૭ લાખની અને મોડલ નેહા શર્માની ૧.૨૬ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

    ઈડીએ ગેરકાયદે બેટિંગ એપના મુદ્દે તપાસ કરી હતી. વનએક્સબેટ નામનું પ્લેટફોર્મ ૧૮ વર્ષથી દુનિયાભરમાં સટ્ટો રમાડે છે. વૈશ્વિક સ્તરે એ કામ કરે છે. એમાં ગેરકાયદે પૈસાની હેરાફેરી થઈ હોવાનો આરોપ લાગ્યો હતો. અગાઉ ઈડીએ ૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. હવે વધુ આઠ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત થઈ છે. તપાસ એજન્સીએ સેલિબ્રિટિઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને તાકીદ કરી છે કે ગેરકાયદે સટ્ટાબાજી અને જુગાર પ્લેટફોર્મને પ્રોત્સાહન આપવું તે સજાપાત્ર ગુનો છે. કોઈ પણ વ્યક્તિ ગેરકાયદે સટ્ટાને પ્રોત્સાહન આપશે તો તેની સામે કાર્યવાહી થશે.એજન્સીના સૂત્રોએ કહ્યું હતું કે આ તમામ સેલિબ્રિટિઝના નિવેદનો લેવામાં આવ્યા હતા. કલાકો સુધી તેમની પૂછપરછ કરાઈ હતી. એજન્સીને તેમનો સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને ખુલાસો યોગ્ય લાગ્યો ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમની સંપત્તિમાં આ મની લોન્ડરિંગ હેઠળ ગેરકાયદે સંપત્તિ ગણવામાં આવી છે. એજન્સીએ એવું પણ કહ્યું હતું કે આ સેલિબ્રિટીઝ સાથે કરારો થયા હતા ત્યારે તેમને જાણ હતી કે આ પ્લેટફોર્મ ગેરકાયદે બેટિંગ કરે છે. એન્ડોર્સમેન્ટ વિદેશી સંસ્થાઓના માધ્યમથી મળેલા પેમેન્ટથી કરવામાં આવ્યું હતું. ફંડનો સ્ત્રોત અને ગેરકાયદે સટ્ટાની એક્ટિવિટી છુપાવવા માટે સેલિબ્રિટિઝને પ્રમોશન માટે રોકવામાં આવ્યા હતા.

    assets Mimi Chakraborty Sonu Sood Uthappa Yuvraj
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    America એ ઈરાની બંદરો પર નાકાબંધી કરવાની યોજના બનાવી,૧૦,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Women Reservation Bill – સિમાંકનમાં સરકાર પાસે બહુમતિનો અભાવ ખુલ્લો થઇ ગયો!

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    West Bengalમાં ITના તૃણમુલ ધારાસભ્ય પર દરોડા

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026

    ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

    April 17, 2026

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026

    America એ ઈરાની બંદરો પર નાકાબંધી કરવાની યોજના બનાવી,૧૦,૦૦૦ થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા

    April 17, 2026

    Prabhasimran Singh યુવરાજ સિંહને તેની શાનદાર ઇનિંગનો શ્રેય આપ્યો, મેચ પછી એક મોટો ખુલાસો કર્યો

    April 17, 2026

    Punjab Kings હવે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે સૌથી વધુ આઇપીએલ જીત મેળવનારી ટીમ બની

    April 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાહુલ ગાંધીના ભાષણથી લોકસભામાં હોબાળો,

    April 17, 2026

    ટ્રમ્પ વહીવટ માટે એક ઝટકો, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું.

    April 17, 2026

    Pakistan ના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપલાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.