Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ
    • Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો
    • Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું
    • Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર
    • Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા
    • Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ
    • પ્લેનક્રેસમાં મૃત્યુ થયેલા પુર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત તમામ લોકોને શ્રદ્ધાંજલીસભા યોજાય
    • Gir Somnath ના વેરાવળમાં રોજગારી આપવા માટે રાયચુરા ફાઉન્ડર દ્રારા સેમિનાર યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Aamir Lokesh કનગરાજની પાન ઈન્ડિયા ફિલ્મ કરે તેવી સંભાવના
    મનોરંજન

    Aamir Lokesh કનગરાજની પાન ઈન્ડિયા ફિલ્મ કરે તેવી સંભાવના

    Vikram RavalBy Vikram RavalAugust 20, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આમિર એક એક્શન ફિલ્મની ફિરાકમાં

    લાંબા સમયથી આમિર સાઉથના ટોચના ડાયરેક્ટરો સાથે વાતચીત કરી રહ્યો છે

    Mumbai, તા.20

    આમિર ખાન સાઉથના ટોચના ડાયરેક્ટર લોકેશ કનગરાજની એક ફિલ્મમાં કામ કરે તેવી સંભાવના છે. બંને વચ્ચે આ પ્રોજેક્ટ માટે પ્રાથમિક વાતચીત થઈ ચૂકી છે.

    આ ફિલ્મ પાન ઈન્ડિયા સ્તરની હશે. તે સાઉથની ભાષાઓ સાથે હિંદીમાં પણ બનાવાશે. સાઉથના અન્ય ટોચના  સ્ટાર્સ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાઈ શકે છે. જોકે, હજુ પ્રોજેક્ટ ,કાસ્ટ કે સ્ટોરી અંગે કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ, એવું મનાય છે કે આ લોકેશની સ્ટાઈલ પ્રમાણેની એક્શન ફિલ્મ હશે.

    શાહરુખ ખાનને તેની નવી ઈનિંગમાં એક્શન ફિલ્મોમાં સફળતા મળી તે પછી આમિર ખાન પણ કોઈ એક્શન રોલ મેળવવાની ફિરાકમાં છે. આ માટે તેણે સાઉથના એક્શન મૂવીઝ બનાવવા માટે જાણીતા અનેક ડાયરેક્ટરોનો સંપર્ક કર્યો છે. આખરે લોકેશ કનગરાજ સાથે તેની વાતચીતમાં પ્રગતિ થઈ હોવાનું કહેવાય છે.

    આમિર ખાન તેની ‘લાલ સિંહ ચઢ્ઢા’ની નિષ્ફળતાથી એટલી હદે હતાશ થઈ ગયો હતો કે તેણે એક્ટિંગમાંથી બ્રેક લઈ લીધો હતો. જોકે, તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ આ ડિસેમ્બરમાં રજૂ થવાની છે.

    Aamir Lokesh Aamir-Khan Pan India film
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    મનોરંજન

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025
    મનોરંજન

    Malaika Arora and Arjun Kapoor ના સંબંધો ફરી ચર્ચામાં

    June 17, 2025
    મનોરંજન

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    મનોરંજન

    Actress Juhi Chawla એ ૭ વર્ષ સુધી વાત નહોતી કરી

    June 16, 2025
    મનોરંજન

    Ram Charan-ઉપાસનાએ ગર્ભાવસ્થા દરમિયાન કિયારા માટે ઘરે બનાવેલ કેરીનું અથાણું મોકલ્યું

    June 15, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025

    Rajkot: પરિણીતાની ભરણ પોષણની માંગણી મંજુર

    June 17, 2025

    Rajkot: આજી જીઆઇડીસી પાસે બે પરિવાર વચ્ચે મારમારી: ત્રણ ઘવાયા

    June 17, 2025

    Rajkot: ગ્રેજ્યુટી ની રકમ 10% વ્યાજ સાથે બેંકે કર્મચારીના પરિવારને ચૂકવવા હુકમ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: વિદેશી દારૂના ત્રણ સ્થળે દરોડા ,ત્રણ શખ્સોની ધરપકડ

    June 17, 2025

    Rajkot: પારકા ડખામાં વચ્ચમાં પડનાર ટ્રક ડ્રાઇવર પર હુમલો

    June 17, 2025

    Rajkot: રસોઈ બાબતે પતિએ ઠપકા આપતા મહિલાએ ફિનાઈલ પીધું

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.