કાળીપાટ પાસે યુવાન પર ત્રિપુટી ની ધોકાવાળી
Rajkot,તા.25
રાજકોટના ભક્તિનગર પોલીસ મથક. વિસ્તારમા આરતી ઇન્ડસ્ટ્રીઝ એરીયા માં મોડી રાત્રે આદિવાસી યુવાન પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યા નો બનાવ નોંધાયો છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આરતી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રહેતા જંગલુ ધનવરઆદિવાસી’૩૫’ગઈકાલે મોડી રાત્રે ૧૧ વાગે આરતી મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણા શખ્સોએ ઝઘડો કરી છરી વડે માર મારી સાથળ અને બેઠકના ભાગે પૂજા કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી છે.મારા મારીના અન્ય બનાવમાં આજીડેમ પોલીસ મથકની હદમાં આવેલ કાળીપાટ માં રહેતા અજયભાઈ દેવજીભાઈ મોરવાડિયા “૩૨ પોતાના ઘેર પાસે હતા ત્યારે બળદેવ અને સોમભાઈ અને ખોડાભાઈ નામના ઝઘડો કરી ધોકા વડે માર મારતા સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા