Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: લીમડાલેન- લાલ બંગલા રોડ પર સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

    June 20, 2025

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 20, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 20, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: લીમડાલેન- લાલ બંગલા રોડ પર સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ
    • Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!
    • MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    • Morbi ના લખધીરપુર ગામે ગરીબોને આપવાના પ્લોટ પર કરાયેલું દબાણ હટાવાયું
    • Morbiમાં કોંગ્રેસ દ્વારા તૂટેલા રોડ રસ્તા મુદે અનોખો વિરોધ, ખાડાની પૂજા કરી ફૂલહાર અને શ્રીફળ વધેર્યા
    • Morbi જીલ્લામાં રવિવારે ગ્રામ પંચાયત ચુંટણી માટે મતદાન, તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો
    • Tankara માં ચેક રીટર્ન કેસમાં સજા પામેલ ફરાર આરોપીને ઝડપી રાજકોટ જેલહવાલે કર્યો
    • માળિયા-કચ્છ હાઈવે પર કાર મૂકી ચાલક નાસી ગયો, દારૂ-બીયરનો જથ્થો પોલીસે જપ્ત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 20
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Accident હોય કે Crime, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે
    રાષ્ટ્રીય

    Accident હોય કે Crime, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે

    Vikram RavalBy Vikram RavalJune 20, 2025Updated:June 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.20
    મુંબઈ પોલીસ 10000 સીસીટીવી કેમેરાવાળા હાલની વોચ નેટવર્કને સ્માર્ટ એનાલિટિકસથી અપગ્રેડ કરાવવાની યોજના બનાવી રહી છે, આથી ડિઝાસ્ટર કે અકસ્માતોનો રિયલ ટાઈમ જાણવામાં મદદ મળશે.

    વરિષ્ઠ બીએમસી અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈમાં લાગેલા સીસીટીવી કેમેરાને અપગ્રેડ કરવામાં આવશે. અમે સૂચન કર્યુ છે કે આ કેમેરાને અકસ્માત અને આપતિઓનો સંકેત ઓળખવા માટે સક્ષમ બનાવવામાં આવશે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ અનુપકુમારસિંહે આ વાતની પુષ્ટિ કરી છે.

    નવા કેમેરા કેવી રીતે કામ કરશે?: એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલ બધા કેમેરાની ફીડ મુંબઈમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં દરેક સમયે મોનીટર થાય છે. પણ જો સ્માર્ટ એનાલિટિકસ લગાવવામાં આવે તો જેવી કોઈ ઘટના બને તો સંબંધીત કેમેરાની ફીડ ખુદ જ સ્ક્રીન પર આવી જશે.

    હાલની ઘટનાઓનુ ઉદાહરણ આવતા અધિકારીએ બાંદ્રા મોલનો ઉલ્લેખ કર્યો હતો. આગ રાત્રે 2.30 વાગ્યે લાગી હતી અને ફાયર બ્રિગેડને 3.58 વાગ્યે કોલ કરાયો હતો.

    જો કેમેરામાં સ્મોક ડિટેન કરવાની ક્ષમતા હોત તો આગને સમયસર રોકી શકાઈ હોત. આજ રીતે ગ્રાન્ટ રોડ પર થયેલી ચાકૂ મારવાની ઘટનામાં પણ જો કેમેરાએ ઓળખી હોત તો પોલીસને તરત એલર્ટ મળી ગયુ હોત.

    પાણીનો ભરાવો, ટ્રાફીકજામ કે એકિસડન્ટ જેવી માહિતી મળશે
    શરૂઆતમાં આ પ્રોજેકટ બીએમસીએ લાગુ કરવાનો હતો. પણ આ પ્રોજેકટ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કેમેરાથી મળતી માહીતી પોલીસ કન્ટ્રોલરૂમ, બીએમસી ડીઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને રાજય આપતિ નિવારણ કક્ષને અને રાજય આપતિ મોકલવામાં આવે છે.

    લાગુ થનારી સિસ્ટમનો ઉદેશ પાણી ભરવો, બિલ્ડીંગ પડવી,વૃક્ષ ધરાશાયી થવુ, ભુસ્ખલન, માર્ગ અકસ્માત, અચાનક ટ્રાફીક જામ કે અસામાન્ય ભીડ જેવી ઘટનાઓની આ કેમેરા ઓટોમેટીક ઓળખ કરે છે. અધિકારીએ જણાવ્યું હતું કે હાલ ચોમાસા દરમ્યાન અમે નીચલા વિસ્તારમાં લાગેલા કેમેરાની દેખરેખ રાખીએ છીએ.

    પરંતુ અમે હજુ પણ ઘણી હદ સુધી વોર્ડ ઓફીસનો કોલ, ઈમરજન્સી કોલ કે નજરે જોનારની જાણકારી પર નિર્ભર છીએ.

     

    ACCIDENT but also alert CCTV cameras crime Record
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    AIDS ના ચેપ પુર્વે જ સુરક્ષા આપતા ઈન્જેકશનને FDA ની મંજુરી

    June 20, 2025
    વ્યાપાર

    Stock Market માં એકાએક જોરદાર તેજી : સેન્સેકસ 1100 પોઈન્ટ

    June 20, 2025
    અન્ય રાજ્યો

    Air India ની દિલ્હી જતી ફલાઈટને બર્ડ હીટ : પુના પરત આવી

    June 20, 2025
    ગુજરાત

    GCAS પોર્ટલ મારફતે છાત્રોને ઘરે બેઠાજ રાજયની કોલેજોમાં પ્રવેશની સુવિધા

    June 20, 2025
    આંતરરાષ્ટ્રીય

    Apple, Google and Facebook ના 16 અબજ પાસવર્ડ ઓનલાઈન લીક થયા

    June 20, 2025
    રાષ્ટ્રીય

    બે દાયકામાં Indian Agricultural Production ની ત્રણ ગણી વૃદ્ધિ થશે

    June 20, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar: લીમડાલેન- લાલ બંગલા રોડ પર સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

    June 20, 2025

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 20, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 20, 2025

    Morbi ના લખધીરપુર ગામે ગરીબોને આપવાના પ્લોટ પર કરાયેલું દબાણ હટાવાયું

    June 20, 2025

    Morbiમાં કોંગ્રેસ દ્વારા તૂટેલા રોડ રસ્તા મુદે અનોખો વિરોધ, ખાડાની પૂજા કરી ફૂલહાર અને શ્રીફળ વધેર્યા

    June 20, 2025

    Morbi જીલ્લામાં રવિવારે ગ્રામ પંચાયત ચુંટણી માટે મતદાન, તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

    June 20, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: લીમડાલેન- લાલ બંગલા રોડ પર સિટી બી. ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ

    June 20, 2025

    Nifty Futures ૨૫૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન..!!!

    June 20, 2025

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    June 20, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.