Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Jamnagar નજીક વિભાપરની ૧૨ વર્ષની સગીરાના અપહરણ કેસમાં આરોપી કાના ગોરણિયા બે દિવસના રિમાન્ડ પર

    July 23, 2026

    Jamnagarમાં રેકડીધારક ને અજાણ્યા વાહને હડફેટે લેતાં ગંભીર ઈજા, ચાલક ફરાર

    July 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ
    • Jamnagar નજીક વિભાપરની ૧૨ વર્ષની સગીરાના અપહરણ કેસમાં આરોપી કાના ગોરણિયા બે દિવસના રિમાન્ડ પર
    • Jamnagarમાં રેકડીધારક ને અજાણ્યા વાહને હડફેટે લેતાં ગંભીર ઈજા, ચાલક ફરાર
    • Vaibhav Suryavanshi એ અડધી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
    • Bhavnagar મંડળના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
    • Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ
    • Rajkot કનસુમરા પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં જામનગરના આધેડનું મોત
    • Rajkot મેટોડા નજીક બાઇક સ્લીપ થતાં યુવકનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar નજીક વિભાપરની ૧૨ વર્ષની સગીરાના અપહરણ કેસમાં આરોપી કાના ગોરણિયા બે દિવસના રિમાન્ડ પર
    જામનગર

    Jamnagar નજીક વિભાપરની ૧૨ વર્ષની સગીરાના અપહરણ કેસમાં આરોપી કાના ગોરણિયા બે દિવસના રિમાન્ડ પર

    Vikram RavalBy Vikram RavalJuly 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દુષ્કર્મ-પોક્સો અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમોનો ઉમેરો,બનાવમાં વપરાયેલી કાર, મોટરસાયકલ અને મોબાઇલ ફોન કબજે

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૩

    Jamnagar જિલ્લાના વિભાપર ગામની ૧૨ વર્ષની સગીરાના અપહરણના બહુચર્ચિત કેસમાં પોલીસે ઝડપી પાડેલા આરોપી કાના મેરામણ ઉર્ફે કાના ગોરણિયા (ઉ.વ. ૩૯) સામે તપાસ દરમિયાન દુષ્કર્મ, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. પોરબંદરમાંથી ઝડપાયેલા આરોપીને અદાલતમાં રજૂ કરતાં કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખી વિભાપર સહિતના વિવિધ સ્થળોએ લઈ જઈ બનાવના સ્થળોનું પંચનામું કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    પોલીસ તપાસ મુજબ, તા. ૯ જુલાઈના રોજ વિભાપર ગામની ૧૨ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને આરોપી કાના ગોરણિયા અપહરણ કરી લઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવને લઈને દલિત સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા ધરણાં, રેલી અને આવેદનપત્રો આપી બાળકીને શોધી કાઢવા અને આરોપીને ઝડપી પાડવાની માંગ ઉઠી હતી.

    ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે દસ દિવસની શોધખોળ બાદ પોરબંદરમાંથી આરોપીને ઝડપી પાડી સગીરાને હેમખેમ છોડાવી હતી. બાળકીનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવતાં તેની સાથે દુષ્કર્મ થયાનું સામે આવતાં પોલીસે ગુનામાં દુષ્કર્મ અને પોક્સો અધિનિયમની કલમોનો ઉમેરો કર્યો હતો. ત્યારબાદ તપાસ દરમિયાન એટ્રોસિટી અધિનિયમની સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી છે.

    પોલીસે આરોપીની પૂછપરછના આધારે બનાવમાં ઉપયોગમાં લેવાયેલી કાર, મોટરસાયકલ અને મોબાઇલ ફોન કબજે કર્યા છે. હાલ આરોપીને રિમાન્ડ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ ઘટનાસ્થળનું પંચનામું સહિતની તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સમગ્ર કેસની વધુ તપાસ જામનગરના એસસી-એસટી સેલના ડીવાયએસપી દ્વારા ચલાવવામાં આવી રહી છે. જ્યારે ભોગ બનનાર બાળાને હોસ્પિટલમાંથી રજા મળી જતાં તેણીના વાલીને સોંપી દેવામાં આવી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં રેકડીધારક ને અજાણ્યા વાહને હડફેટે લેતાં ગંભીર ઈજા, ચાલક ફરાર
    Next Article Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં રેકડીધારક ને અજાણ્યા વાહને હડફેટે લેતાં ગંભીર ઈજા, ચાલક ફરાર

    July 23, 2026
    જામનગર

    Jamnagar: ભાડાનું મકાન ખાલી કરાવવાના મુદ્દે મારામારી,પોલીસ ફરિયાદ

    July 23, 2026
    જામનગર

    Jamnagar: આઇસ્ક્રીમના રેંકડીધારકને હડફેટે લઇ અજાણ્યો વાહનચાલક ફરાર

    July 23, 2026
    જામનગર

    Jamnagarના ધૂડસિયા ગામના શખ્સને ભત્રીજી પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં ૨૦ વર્ષની સખત કેદ

    July 22, 2026
    જામનગર

    Jamnagarની ડેન્ટલ કોલેજના ચેક કૌભાંડમાં તપાસ કરનાર ત્રણ પોલીસ અધિકારીઓને ’શો કોઝ’ નોટિસ!

    July 22, 2026
    જામનગર

    Jamnagarમાં જમવાનું આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે ઇંટના ઘા ઝીંક્યા, મજૂર ગંભીર રીતે ઘાયલ

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,817
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹115,249
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹178,907
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-07-2026 20:58
    Categories
    Latest News

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Jamnagarમાં રેકડીધારક ને અજાણ્યા વાહને હડફેટે લેતાં ગંભીર ઈજા, ચાલક ફરાર

    July 23, 2026

    Vaibhav Suryavanshi એ અડધી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    July 23, 2026

    Bhavnagar મંડળના સતર્ક લોકો પાયલટે સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

    July 23, 2026

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ

    July 23, 2026

    Rajkot કનસુમરા પાટીયા પાસે બાઇક સ્લીપ થતાં જામનગરના આધેડનું મોત

    July 23, 2026
    Search
    Main News

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Zimbabwe સામે ભારતીય ટીમની શાનદાર જીત થઈ

    July 23, 2026

    Bangladesh ના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીનના નિકટવર્તી રાજીનામા અંગે ચર્ચાઓ તેજ બની

    July 23, 2026

    વિદ્યાર્થીઓ સાથે તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે સરકાર તૈયાર, Jitendra Singh

    July 23, 2026

    Taj Mahal ની આસપાસના મોટા પ્રોજેક્ટ્‌સ પૂર્ણ કરવામાં આવશે, જેને સુપ્રીમ કોર્ટે શરતી મંજૂરી આપી

    July 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gujarat માં મેઘતાંડવ ૧૯ જિલ્લામાં શાળા-કોલેજો બંધ

    July 23, 2026

    Jamnagarમાં રેકડીધારક ને અજાણ્યા વાહને હડફેટે લેતાં ગંભીર ઈજા, ચાલક ફરાર

    July 23, 2026

    Vaibhav Suryavanshi એ અડધી સદી ફટકારી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    July 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.