બંદર પર રાતના બારથી સવારે પાંચ સુધી માં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને મળી સફળતા
Veraval,તા.05
વેરાવળ બંદર પર મોડી રાતથી સવાર સુધીમાં દુકાનમાં થયેલી ચોરી અને નુકસાન ની ફરિયાદ ના પગલે પોલીસે તાત્કાલિક એક્શન લઈ ગણતરીની કલાકોમાં જ ચોરીનો ભેદ ઉકેલી ચોરને ઝડપી લીધો હતો.
અંગે પ્રાપ્તિ વિગત મુજબ વેરાવળના બંદર દુકાન ધરાવતા નિલેશભાઈ જેઠાલાલ વધાવી ની વધાવી કૃપા ફિટનેસ દુકાનમાં ૨૭/૬ ના રાતના ૧૨ થી સવારે પ વાગ્યા સુધીમાં તસ્કરોએ બારી તોડી દુકાનમાંથી બોટમાં લગાવવાનો સામાન પિત્તળના બે ગ્લાન રૂપિયા ૨૫૦૦૦ ચોરી અને સીસીટીવી કેમેરા તોડી ૧૦,૦૦૦નું નુકસાન કર્યાની પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે ચોરીનો માલ વેચવાની પહેરવી કરતા ભાવેશ ઉર્ફે ડાઘો દેવા ચાવડા રિક્ષા ડ્રાઇવર ને મુદ્દામાલ સાથે ઝડપી લઇ ભૂત પરત કરતા તે વેરાવળ સીટી પોલીસ ના અને સુત્રાપાડાના નવ જેટલા ગુના માં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગણતરી કલાકમાં ચોરી નો ભેદ ઉકેલવા ની કામગીરીમાં બાંગ્લાદેશ વેરાવળ સીટી પીઆઈ એચઆર ગોસ્વામી સ્ટાફના પી.એસ.આઇ રાય જાદા,જી એન કાછડ અને સ્ટાફે જહમત વાંચો ને બાપુ ઉઠાવી હતી